Posts

Showing posts with the label NSE

Symbiotec Pharmalab IPO opens on Aug 24

Image
સિમ્બાયોટેક ફા ર્માલેબ લાવે છે ₹1,757 કરોડનો આઈપીઓ Posted by Niilesh waghela  મુંબઈ: સિમ્બાયોટેક ફાર્માલેબનો IPO ₹1,757.00 કરોડ llનો બુક બિલ્ડ ઇશ્યૂ છે. આ ઇશ્યૂ ₹150.00 કરોડના 0.15 કરોડ શેરના નવા ઇશ્યૂ અને ₹1,607.00 કરોડના 1.63 કરોડ શેરના વેચાણ માટેની ઓફરનું મિશ્રણ છે. સિમ્બાયોટેક ફાર્માલેબનો IPO 24 ઓગસ્ટ, 2026 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 27 ઓગસ્ટ, 2026 ના રોજ બંધ થશે. સિમ્બાયોટેક ફાર્માલેબના IPO માટે ફાળવણી 28 ઓગસ્ટ, 2026 ના રોજ અંતિમ સ્વરૂપ આપવાની અપેક્ષા છે.  સિમ્બાયોટેક ફાર્માલેબનો IPO NSE અને BSE પર લિસ્ટ થશે જેની કામચલાઉ લિસ્ટિંગ તારીખ 1 સપ્ટેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. સિમ્બાયોટેક ફાર્માલેબનો IPO પ્રતિ શેર ₹938 થી ₹988 પર ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ સેટ કરેલો છે.  અરજી માટે લોટ સાઈઝ ૧૫ શેર છે.  વ્યક્તિગત રોકાણકાર (છૂટક) માટે જરૂરી ન્યૂનતમ રોકાણ રકમ ₹14,820 (15 શેર) (ઉપલા ભાવ પર આધારિત) છે. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે અને એમયુએફજી ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રા. લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. 2002 માં સ્થાપિત, સિમ્બાયોટેક ફાર્માલેબ લિમિટેડ એક ફાર...

IPO: Highways to High Returns? Cube Highways @ 151-152

Image
IPO: Highways to High Returns? Cube Highways @ 151-152 Posted by Niilesh waghela  Mumbai: Cube Highways Trust on Wednesday fixed the price band at ₹151-152 per unit for its ₹5,000 crore public Infrastructure Investment Trust (InvIT) issue, which will open for subscription on July 22. The public issue will close on July 24, while the anchor investor bidding date has been fixed for July 21, according to a public announcement. The issue is a 100 per cent book-built Offer for Sale (OFS) of units aggregating ₹5,000 crore by existing unitholders as the trust transitions from a privately listed InvIT to a publicly listed InvIT. Ahead of the issue, the trust secured ₹1,250 crore from strategic investors through unit subscription agreements executed on July 13. The strategic investor portion is included in the overall issue size. Under the agreements, strategic investors will subscribe to 8.22 crore units at the allocation price of ₹152 per unit, aggregating ₹1,250 crore, subject to the ter...

Augmont partners with NSE for new transformation in the gold ecosystem

Image
Gold ઇકોસિસ્ટમમાં નવા પરિવર્તન માટે ઑગમોન્ટની NSE સાથે યુતિ Posted by Niilesh waghela  મુંબઈ: ભારતના અગ્રણી ઇન્ટિગ્રેટેડ ગોલ્ડ પ્લેટફોર્મ્સ પૈકીની એક ઑગમોન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) સાથે ઐતિહાસિક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી ભારતના ઓર્ગેનાઇઝ્ડ બુલિયન બજારના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ સહયોગનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર)ના વ્યાપક સ્વીકારને વેગ આપવાનો છે. ઈજીઆર એ સેબી દ્વારા નિયમન હેઠળ આવતું અને એક્સચેન્જ-ટ્રેડેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ભૌતિક સોનાને ડિમેટ સ્વરૂપની સિક્યોરિટીમાં ફેરવે છે જેને રોકાણકારોના ડિમેટ ખાતામાં રાખવામાં આવે છે. આ વ્યૂહાત્મક ભાગીદારીના ભાગરૂપે ઑગમોન્ટ ઈજીઆરના ક્રિએશન, રિડમ્પશન, લિક્વિડિટી ઉપલબ્ધ કરાવવી, ડિલિવરી અને ભાવ નિર્ધારણ માટે પોતાની વ્યાપક ઇકોસિસ્ટમનો ઉપયોગ કરશે. આ અંતર્ગત કંપનીના 4.2 કરોડથી વધુ નોંધાયેલા યુઝર્સ, સ્પોટ પ્લેટફોર્મ સાથે જોડાયેલા 4,975થી વધુ જ્વેલર્સનું નેટવર્ક, 4,600થી વધુ રિટેલ ટચપોઇન્ટ્સ, 80થી વધુ ગોલ્ડ ફોર ઓલ સ્ટોર્સ તેમજ અગ્રણી સ્ટોકબ્રોકર્સ અને...

Arihant Academy Expands Horizons with Strategic Acquisitions and Partnerships

Image
Arihant Academy Expands Horizons with Strategic Acquisitions and Partnerships Posted by Niilesh waghela  Mumbai - Arihant Academy, a premier educational institution, is embarking on an ambitious expansion plan, aiming to open 200 new centers across India in the next three years. The academy, which has a strong presence in Maharashtra, Gujarat, and Rajasthan, plans to expand its reach through strategic acquisitions, mergers, and partnerships. According to Anil Kapasi, Managing Director of Arihant Academy, the expansion will focus on strengthening the academy's regional leadership and providing quality education to students across the country. "We are committed to delivering excellence in education and are excited about our expansion plans," Kapasi said. Arihant Academy, which has a partnership with the National Stock Exchange (NSE) for training programs under Financial Literacy, has already made significant strides in this direction. The academy has acquired 51% stake in Z...

શેરબજાર આ યુદ્ધનો આંચકો પણ પચાવી લેશે: શાહઝાદ મડોન

Image
શેરબજાર આ યુદ્ધનો આંચકો પણ પચાવી લેશે: શાહઝાદ મડોન Posted by Niilesh waghela  મુંબઇ: ઇરાન અને અમેરિકા વચ્ચેની અથડામણો વધુને વધુ તીવ્ર બની રહી હોવાથી ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધીને બેરલદીઠ ૧૦૦ ડોલર આંબી ગયા હોવાથી શુક્રવારે સેન્સેક્સ વધુ ૧૪૭૦ પોઇન્ટ તૂટ્યો અને નિફ્ટી ૨૩,૧૫૦ની નજીક બંધ થયો હતો.  આ ધબડકાને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૦.૪૭ લાખ કરોડનું ધોવાણ થયું છે. પાછલા ત્રણ સત્રમાં સેન્સેક્સમાં લગભગ ૩૭૦૦ પોઇન્ટથી વધુ ધોવાણ થયું છે. આ તરફ નિફ્ટી ઇન્ડેક્સ ૪૮૮.૦૬ પોઇન્ટ અથવા તો ૨.૦૬ ટકાના ઘટાડા સાથે ૨૩,૧૫૧.૧૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. ઇરાને ટ્રમ્પને ચેતવણી આપી છે કે તે અમેરિકાના અર્થતંત્રને ભાંગી નાંખશે. ઇરાને યુદ્ધ રોકાવા માટે અમેરિકા સામે ત્રણ આકરી શરતો પણ મૂકી છે. આની સામે અમેરિકાએ ઇરાનને એવી સજા આપવાની ધમકી આપી છે કે જે આખી દૂનિયા જોતી રહે. આ બધું જોતાં યુદ્ધ વહેલું અટકે એવી શક્યતા જણાતી નથી. બોન્ડ યિલ્ડમાં વધારો અને રૂપિયાની નબળાઇ ઉપરાંત એફઆઇઆઇની એકધારી વેચવાલીએ પણ બજારનું માનસ ખરડી રહી છે. જોકે, ઇક્વિટી માર્કેટ માટે સકારાત્મક આશાવાદ વ્યક્ત કરતાં શેરબજારના પીઢ અભ્યાસુએ ...

Sensex crashed over 1,000 points

Image
Sensex crashed over 1,000 points Posted by Niilesh waghela  Mumbai: The Sensex crashed over 1,000 points, wiping out ₹9 lakh crore ($108 billion) of investor wealth.  The Nifty 50 index also fell below 25,250, reflecting the fragility of market sentiment amid mixed corporate earnings, persistent foreign fund outflows, and global trade uncertainty. Indian equities ended sharply lower on Tuesday, as a late-morning selloff dragged benchmark indices to their lowest levels in three months.  At the end of the session, the BSE Sensex declined 1,065.7 points or 1.28% to close at 82,180.47, while the NSE Nifty 50 slipped lower by 353 points or 1.38%, settling at 25,232.50. Here are the key factors behind the market decline: IT Stocks Drag Benchmarks Lower: Information technology shares led the selloff, with the Nifty IT index sliding 2% as all constituents traded in the red. Subdued Global Sentiment: Renewed trade tensions and uncertainty surrounding US trade policy rattled risk a...

Stock market: શેરબજારમાં ૧૦૦૦ પોઇન્ટનો તોતિંગ કડાકો

Image
શેરબજારમાં ૧૦૦૦ પોઇન્ટનો તોતિંગ કડાકો, નવ લાખ કરોડનું જોરદાર ધોવાણ Posted by Niilesh waghela  મુંબઇ: આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રમ્પે શરૂ કરેલી નવી ટેરીફ વોરની ચિંતા વચ્ચે વિશ્વબજારની પીછેહઠ સાથે બજારનું સેન્ટિમેન્ટ ખરડાઇ જતાં જોરદાર વેચવાલીના દબાણથી સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો જોરદાર કડાકો નોંધાયો હતો, જ્યારે એક્સચેન્જના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂપિયા નવ લાખ કરોડથી મોટું ધોવાણ નોંધાયું હતું. એ જ સાથે નિફ્ટી ૨૫,૨૫૦થી નીચે સરકી ગયો છે. મંગળવારના સત્રના અંતે, બીએસઇ સેન્સેક્સ ૧૦૬૫.૭ પોઈન્ટ અથવા ૧.૨૮ ટકા ઘટીને ૮૨,૧૮૦.૪૭ પોઇન્ટની સપાટી પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી ૫૦ ૩૫૩ પોઈન્ટ અથવા ૧.૩૮ ઘટીને ૨૫,૨૩૨.૫૦ પર બંધ થયો છે. બજારના સાધનો અનુસાર મિશ્ર કોર્પોરેટ કમાણી, વિદેશી ભંડોળની સતત વેચવાલી અને વૈશ્ર્વિક વેપાર બાબતની અનિશ્ર્ચતતા વચ્ચે સેન્ટિમેન્ટ કથળી ગયું હોવાથી સતત બીજી સત્રમાં  પીછેહઠ જોવા મળી હતી. બીએસઇ પર બધી લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ૯.૪૬ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૫૫.૭ લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું. શેરબજારને ઘટાડા તરફ દોરી જતા છ મુખ્ય પરિબળો નીચે પ્રમાણે છે:- ૧. આ...

hey! ITC shares to get delisted?

Image
hey! ITC shares to get delisted? Know the details! posted by Niilesh waghela Mumbai: Diversified conglomerate ITC on Thursday said it has completed the process of voluntary delisting of its shares from the Calcutta Stock Exchange Limited (CSE). The Calcutta Stock Exchange has granted its approval for voluntary delisting of the ordinary shares of ITC from its "official list of exchange" with effect from November 20, 2025, said ITC in a regulatory filing. "It may be noted that the ordinary shares of the company will continue to remain listed on the National Stock Exchange of India Limited and BSE Limited," said ITC. Earlier on October 30, the board of ITC in its meeting had approved voluntary delisting of the company's ordinary shares from CSE, pursuant to Regulations 5 and 6 of the SEBI (Delisting of Equity Shares) Regulations, 2021. Following that, it had written a letter to CSE informing its decision to delist. On November 19, 2025, CSE, through a letter, infor...

LIC MFએ કન્ઝમ્પશન ફંડ લોન્ચ કર્યું

Image
નવી ફંડ ઓફર 31 ઓક્ટોબરે ખુલશે અને 14 નવેમ્બરેના બંધ થશે Posted by Niilesh waghela  Mumbai: જાહેર ક્ષેત્રના પ્રતિષ્ઠિત ફંડ હાઉસ એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ તેના થીમેટિક ફંડ એલઆઈસી એમએફ કન્ઝમ્પશન ફંડ સાથે મૂડીબજારમાં આવી રહ્યું છે, જે કન્ઝમ્પશન થીમને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. આ નવી ફંડ ઓફર 31 ઓક્ટોબરે ખુલશે અને 14 નવેમ્બરના રોજ બંધ થશે. આ યોજના 25 નવેમ્બરના રોજ ફરી ખુલશે. આ યોજનાનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડિયા કન્ઝમ્પશન ટોટલ રિટર્ન ઇન્ડેક્સ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વપરાશ અને વપરાશ-સંબંધિત ક્ષેત્રો અથવા સંલગ્ન ક્ષેત્રોમાં રોકાયેલી કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત સિક્યોરિટીઝના સક્રિય રીતે સંચાલિત પોર્ટફોલિયોમાંથી લાંબા ગાળાની મૂડી પ્રશંસા પ્રદાન કરવાનો છે.  આ ફંડનો ઉદ્દેશ્ય તેની કુલ સંપત્તિના 80-100% હિસ્સો સ્થાનિક વપરાશ આધારિત માંગનો લાભ મેળવવા માટે તૈયાર કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં ફાળવવાનો છે. ફંડ મેનેજર પ્રાથમિક વપરાશ થીમની બહાર તેની સંપત્તિના 20% સુધી રોકાણ કરવાનો વિવેક જાળવી રાખે છે. વધુમાં, યોજના બજાર મૂડીકરણમાં રોકાણ કરશે. જો કે, યોજનાનો રોકાણ ...

Stock market bloodbath:એપ્રિલ ડૂલ: સેન્સેક્સમાં ૧૫૦૦ સુધીનો કડાકો

Image
એપ્રિલ ડૂલ: સેન્સેક્સમાં ૧૫૦૦ સુધીનો કડાકો  Posted by Nilesh waghela  મુંબઇ: એપ્રિલના પહેલા જ દિવસે શેરબજાર તેજીની વિકેટ ગુમાવીને એપ્રિલ ડૂલ બની ગયું. સેન્સેક્સમાં ૧૫૦૦ પોઇન્ટનો સુધીનો તોતિંગ કડાકો જોવા મળ્યો. નવા નાણાં વર્ષની ૨૦૨૦ના કડાકા બાદની, એટલે કે પાંચેક વર્ષની આ સૌથી નિરાશાજનક શરૂઆત રહી છે.  ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત થાય તે અગાઉ ખાસ કરીને આઇટી અને બેન્કત શેરોમાં વેચવાલીનું જોરદાર દબાણ આવવાથી નવા નાણાકીય વર્ષની કંગાળ શરૂઆત સાથે અમેરિકાના નવધોષિત ‘લિબરેશન ડે’ પહેલા સેન્સેક્સમાં ૧૩૯૦ પોઇન્ટનો જોરદાર કડાકો નોંધાવ્યો હતો અને રોકાણકારોના લાખો કરડોનું ધોવાણ થઇ ગયું હતું.  સેન્સેક્સ સત્ર દરમિયાન ૧૩૯૦.૪૧ પોઇન્ટ અથવા તો ૧.૮૦ ટકાના તોતિંગ કડાકા સાથે ૭૬,૦૨૪.૫૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે. સત્ર દરમિયાન તે ૧૫૦૨.૭૪ પોઇન્ટ અથવા તો ૧.૯૪ ટકાના ભયાનક કડાકા સાથે ૭૫,૯૧૨.૧૮ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. સેન્સેક્સના ૩૦માંથી માત્ર બે જ શેર પોઝિટિવ ઝોનમાં ટકી શક્યા હતા. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફટી ૩૫૩.૬૫ ર્પોીંટ અથવા તો ૧.૫૦ ટકાના કડાકા સાથે ૨૩,૧૬૫.૭૦ પોઇન્ટની સપાટ...

Stock market/ Budget: રોકાણકારોએ ક્યા સેકટર પર નજર રાખવી?

Image
રોકાણકારોએ ક્યા સેકટર પર નજર રાખવી? Posted by Nilesh waghela  મુંબઇ: સરકારે રજૂ કરેલા 2025ના નવા અંદાજપત્રનો  અંદાજ શેરબજારને પસંદ આવ્યો ના હોય એવું પર્ફોમન્સ શનિવારના વિશેષ બજેટ સત્રમાં જોવા મળ્યું. આજે પણ બજાર ખુલતાવેંત ૫૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો. ઐતિહાસિક આંકડાકીય માયાજાળનો અભ્યાસ કરવાનો શ્રમ નથી લીધો, પરંતુ પાછલા કેટલાંય વર્ષોમાં કેન્દ્રીય અંદાજપત્રની રજૂઆત બાદ અર્થતંત્રની પારાશીશી ગણાતાં શેરબજારના બેન્ચમાર્કમાં આટલો મામૂલી ફેરફાર જોવા મળ્યો હોય એવું યાદ નથી. બજેટની રજૂઆત બાદ મોટા ઉછાળા કે કડાકા બોલાયા હોવાના રેકોર્ડની જેમ આ સત્રનો અતિ સાધારણ ફેરફાર પણ ઇતિહાસમાં નોંધાશે. પ્રોત્સાહક પ્રસ્તાવો ધરાવતા અને મધ્યમ વર્ગને લહાણી કરનારા જણાતા અંદાજપત્રની રજૂઆત છતાં સેન્સેક્સ માંડ માંડ પોઝિટિવ ઝોનમાં ટકી શક્યો હતો, જ્યારે નિફ્ટી 23,500ની નીચે સરક્યો હતો. શનિવારે બજેટને કારણે શેરબજારમાં વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. એકંદરે પોપ્યુલિસ્ટ બજેટ હોવા છતાં તેમાં કેટલાક પ્રસ્તાવો અને દરખાસ્તો ધ્યાન ખેંછે એવા છે અને આવનારા સમયમાં અમુક ક્ષેત્રને તેનો લાભ મળી શકે છે. રોકાણકારેો આ ક્...

SME IPO: B.R. Goyal Infrastructure to Launch IPO on 7th Jan

Image
B.R. Goyal Infrastructure Limited to Launch IPO on 7th Jan  Posted by NILESH WAGHELA Mumbai: B.R. Goyal Infrastructure Limited, a company specializing in road construction and infrastructure projects, will launch its Initial Public Offering (IPO) on January 07, 2025. The company plans to raise ₹85.21 crore by issuing 63,12,000 equity shares, which will be listed on the BSE SME platform.   Key IPO Details - **Total Issue Size**: 63,12,000 equity shares   - **Face Value**: ₹10 per share   - **Price Band**: ₹128 - ₹135 per share   - **Anchor Bidding Date**: January 06, 2025   - **Issue Closing Date**: January 09, 2025   Purpose of the IPO The funds raised from the IPO will be used for:   1. Investing in new equipment and infrastructure (capital expenditure).   2. Meeting working capital needs.   3. Funding acquisitions and strategic growth opportunities.   4. General corporate purposes....

Sebi issues warning letter to HDFC Bank: એચડીએફસી બેન્કને સેબીનો વોર્નિંગ લેટર

Image
એચડીએફસી બેન્કને સેબીનો વોર્નિંગ લેટર posted by wagheal nilesh  મુંબઇ: કેપિટલ માર્કેટ રેગ્યુલેટર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ એચડીએફસી બેંકને બહુવિધ નિયમોનું પાલન ન કરવા સંદર્ભે વહીવટી ચેતવણી પત્ર (એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ લેટર) જારી કર્યો હતો. એક્સચેન્જ ફાઇલિંગમાં બેંકે આજે ગુરુવારે જણાવ્યું હતું કે સેબીએ અમુક નિયમોનું પાલન ન કરવાનો દાવો કર્યો છે અને તે સંદર્ભે વોર્નિંગ લેટર જારી કર્યો છે. બેંકે કહ્યું છે કે તે પત્રમાં ઉલ્લેખિત ચિંતાઓ અને નિર્દેશોના ઉકેલ માટે જરૂરી પગલાં લેશે. એ જ સાથે બેંકે એમ પણ જણાવ્યું હતું કે ચેતવણી તેની નાણાકીય અથવા ઓપરેશનલ પ્રવૃત્તિઓને અસર કરશે નહીં, તેણે હિતધારકોને ખાતરી આપી હતી કે સેબીના અવલોકનોને સંબોધવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે. બજાર નિયામક સેબી દ્વારા આ સંદર્ભે ત્રણ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ, સેબી (મર્ચન્ટ બેન્કર્સ) રેગ્યુલેશન્સ, ૧૯૯૨ છે. આ નિયમન ભારતમાં મર્ચન્ટ બેન્કર્સની નોંધણી, કામગીરી અને જવાબદારીઓનું સંચાલન કરે છે. આ નિયમોમાં મર્ચન્ટ બેન્કોએ કડક આચાર સંહિતાનું પાલન કરવું, હિતોના સંઘર્ષને ટ...

Sebi cancels Trafiksol SME IPO

Image
SEBI  asks company to refund investors' money Posted by: Nilesh Waghela Market regulator Securities and Exchange Board of India (Sebi) on Monday cancelled the SME IPO of Trafiksol ITS Technologies, which was earlier put on hold by BSE pending investigation, and asked the company to refund the money to the investors. Market regulator Securities and Exchange Board of India (Sebi) on Monday cancelled the SME IPO of Trafiksol ITS Technologies, which was earlier put on hold by BSE pending investigation, and asked the company to refund the money to the investors. "Trafiksol is directed to refund the money paid by the investors, who have been allotted shares in the Initial Public Offering," Sebi's 16-page order said. The market watchdog has also directed BSE to oversee the refund process in coordination with the bankers to the issue and the refund process must be completed within one week.

C2C's listing postponed, get your money back

Image
C2C's listing postponed, get your money back Posted by nilesh Waghela Mumbai: C2C Advanced Systems, which launched one of the biggest SME IPOs this year, has deferred its listing following intervention from market regulator Sebi. The company has also given investors an option to withdraw the application from this IPO. "Based on intimation received from Sebi, all investors, other than anchor investors, will have an option to withdraw their bids for ongoing SME IPO of C2C Advanced Systems from November 26 up to November 28 for all categories," C2C Advanced Systems said in a notice. Capital market regulator Securities and Exchange Board of India (SEBI) on Monday postponed an imminent listing of shares by C2C Advanced Systems in the SME segment. Its action was in light of certain investor complaints. C2C Advanced Systems provides a range of products, professional services and product engineering solutions.  The regulator directed the company to appoint an independent auditor,...

SEBI intervention in C2C ipo: તમારા નાણાં પાછાં મેળવી લો

Image
સેબીની દરમિયાનગીરી બાદ સીટુસી એડવાન્સ્ડનું લિસ્ટિંગ મોકૂફ Posted by NILESH WAGHELA  મુંબઇ: આ વર્ષે સૌથી મોટો ઓસએમઇ આઇપીઓ રજૂ કરનાર સીટુસી એડવાન્સ સિસ્ટમ્સે બજાર નિયમનકાર સેબીના હસ્તક્ષેપને પગલે તેનું લિસ્ટિંગ મુલતવી રાખ્યું છે. કંપનીએ રોકાણકારોને આ આઇપીઓમાંથી અરજી પાછી ખેંચવાનો વિકલ્પ પણ આપ્યો છે. સેબી તરફથી મળેલી સૂચનાના આધારે, એન્કર રોકાણકારો સિવાયના તમામ રોકાણકારો પાસે ૨૬ નવેમ્બરથી ૨૮ નવેમ્બર દરમિયાન, તમામ શ્રેણીઓ માટે સીટુસી એડવાન્સ્ડ સિસ્ટમ્સના ચાલુ એસએમઇ આઇપીઓ માટે તેમની બિડ પાછી ખેંચી લેવાનો વિકલ્પ હશે, એમ કંપનીએ જણાવ્યું છે.  કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ સોમવારે એસએમઇ સેગમેન્ટમાં સીટુસી એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા શેરનું નિકટવર્તી લિસ્ટિંગ મુલતવી રાખ્યું છે. તેની કાર્યવાહી ચોક્કસ રોકાણકારોની ફરિયાદ પર આધારિત હોવાનું જાણવા મળ્યું છે. સીટુસી એડવાન્સ્ડ સિસ્ટમ્સ વિવિધ ઉત્પાદનો, વ્યાવસાયિક સેવાઓ અને પ્રોડક્ટ એન્જિનિયરિંગ સોલ્યુશન્સની શ્રેણી પૂરી પાડે છે. માર્કેટ રેગ્યુલેટરે કંપનીને સ્વતંત્ર ઓડિટરની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો...

Stock market: હ્યુન્ડાઈ એ રોકાણકારોને નિરાશ કર્યા

Image
હ્યુન્ડાઈનો ફ્લોપ શો, સૌથી મોટા આઇપીઓએ રોકાણકારોને નિરાશ કર્યા નિલેશ વાઘેલા મુંબઈ: હ્યુન્ડાઈ ઈન્ડિયાએ અપેક્ષા મુજબ ડી-સ્ટ્રી પર ફ્લોપ શો કર્યો. આ સૌથી મોટા આઇપીઓએ અગાઉના,  તેમના સમયના સૌથી મોટા જાહેર ભરણાંના નકારાત્મક માર્ગને અનુસરીને રોકાણકારોને નિરાશ કર્યા હતા. હ્યુન્ડાઈ ઈન્ડિયાનો આઇપીઓ બહુવિધ બ્રોકરેજના ઊંચા રેટિંગ છતાં ૧.૫ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લોન્ચ થયો હતો અને પ્રારંભિક ટ્રેડ દરમિયાન જ શેરમાં છ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. જો કે પાછળથી તેમાં અમુક અંશે સુધારો જોવા મળ્યો હતો.  નોંધનીય છે કે અગાઉના મોટા આઇપીઓ જેમ કે પેટીએમ અને એલઆઇસીને પણ આવી જ શરૂઆતનો સામનો કરવો પડ્યો હતો. બજારના સાધનો અનુસાર આ જાહેર ભરણાંનું અત્યંત મોટું કદ અને ઊંચા મૂલ્યાંકન તેના ગબડવા પાછળના મુખ્ય પરિબળો હતા. આ બધા પરિબળ હોવા છતાં, આપણે એ પણ નોંધવું પડશે કે, હ્યુન્ડાઈ તેની બજાર સ્થિતિ અને એસયુવી સેગમેન્ટ પર વ્યૂહાત્મક ફોકસને કારણે મોટા કડાકાથી પોતાને બચાવીને ટકી રહેવામાં સફળ રહ્યો છે. પરંતુ બજારને અચરજ એ વાતનું છે કે  નોમુરા, મેક્વેરી અને મોતીલાલ ઓસ્વાલ જેવા ત્રણ ટોચના બ્રોકરેજ  હાઉસ તરફથી પહ...

Hyundai flop show, Largest IPO disappointed investors

Image
Hyundai flop show,  Largest IPO disappointed investors posted by Nilesh waghela  Mumbai: Hyundai India performed flop show on D-stree as iwdely expected. This largest IPO disappointed investors, following the path of earlier largest IPO's. in their times!  Hyundai India's IPO launched with a loss, despite high ratings from multiple brokerages. Shares fell up to 6%. However it recovered later to some extent. It is to be noted that previous large IPOs like Paytm and LIC also faced similar debuts. High IPO size and valuations were major factors.  Despite all this, we also have to take a note that, Hyundai remains strong due to its market position and strategic focus on the SUV segment. But Market wonders that d espite three brokerages - Nomura, Macquarie, and Motilal Oswal - initiating coverage on the stock with buy ratings on Day 1 itself, shares of Hyundai India debuted with a loss, and fell up to 6% from the IPO issue price. Market sources said, At Rs 27,856 crore, H...

SME IPO: FRESHARA TO GARNER Rs. 75 cr.

Image
Freshara Agro Exports IPO OPENS ON 17TH October  Posted by Shivam Rathod Mumbai: Freshara Agro Exports Limited specializes in export of processed gherkins and pickled vegetables, proposes to open its Initial Public Offering on October 17, 2024, aiming to raise ₹ 75.39 Crore, with shares to be listed on the NSE Emerge platform. The issue size is Up To 64,99,200 equity shares at a face value of ₹ 10 each with a price band of ₹ 110 - ₹ 116 Per Share. The net proceeds from the IPO will be utilized for working capital requirements, capital expenditure, general corporate expenses and issue expenses.  The anchor portion will open on October 16, 2024. The issue will open for public on October 17, 2024 and the issue will close on October 21, 2024.  The Book Running Lead Manager to the Issue is GYR Capital Advisors Private Limited, The Registrar to the Issue is Purva Sharegistry (India) Private Limited. Mr. Junaid Ahmed, Chairman & Managing Director, of Freshara Agro Exports Li...

Phoenix Overseas IPO Opens on Sept.20th

Image
Phoenix Overseas IPO Opens on   Sept.20th   ●          Total Issue Size – 56,30,000 Equity Shares of  ₹   10   each ●          Fresh Issue Size – 45,80,000 Equity Shares of  ₹   10   each ●          Offer For Sale Size – 10,50,000 Equity Shares of  ₹   10   each ●          Issue Size –  ₹  36.03 Crores (At Upper Band) ●          Price Band –  ₹  61 -  ₹  64 Per Share ●          Lot Size  –  2,000   Equity Shares Posted by NILESH WAGHELA Mumbai – Phoenix Overseas Limited excels in trading and manufacturing agricultural commodities, animal feeds, fashion accessories, and food preservation, proposes to open its Initial Public Offering o...