Posts

Showing posts with the label સદભાવના વૃદ્ધાશ્રમ
Image
રાજકોટમાં બનશે રૂ.૪૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ  * વિશ્વના સૌથી મોટા ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ દ્વારા દેશભરમાં 151 કરોડ વૃક્ષારોપણ અને સંવર્ધનનો વિશ્વવિસ્તૃત અભિયાનની જાહેરાત; સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મહારાષ્ટ્રમાં પ્રારંભિક 3 કરોડ વૃક્ષોનું વાવેતર* *5,000 વૃદ્ધોને આશ્રય આપવા માટે રૂ. 400 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ સંકુલ બની રહ્યું છે.* ~ મહારાષ્ટ્ર અને દેશના અન્ય તમામ ભાગોમાંથી વંચિત, નિઃસંતાન, ગરીબ અને બીમાર વૃદ્ધોને સંપૂર્ણ નિઃશુલ્ક સેવા   ~ કાર્યક્રમને સમર્થન આપવા પૂજ્ય મોરારી બાપુની રામકથા 22 થી 30 નવેમ્બર દરમિયાન ઘાટકોપરમાં  ~ MLA શ્રી પરાગભાઈ કિશોરભાઈ શાહ અને પરિવાર “મનોરથી” તરીકે સેવા આપશે  ~ વિનુભાઈ તથા હસુભાઈ બચુભાઈ નાગ્રેચા (લંડન) તરફથી નવા પ્રોજેક્ટ માટે રૂ. 108 કરોડનું દાન Posted by Niilesh waghela  *મુંબઈ: વૃદ્ધ સેવા અને પર્યાવરણ કેન્દ્રિત સેવાકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા રાજકોટ સ્થિત વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમે સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવવા અને સંવર્ધન કરવાની વિશાળ પ્રોજે...

Rajkot: રાજકોટમાં વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ

Image
રાજકોટમાં ૩૦૦ કરોડના ખર્ચે બંધાશે વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ Posted by Barkha Vaid મુંબઇ: આજે જ્યારે ભારતીય સંસ્કૃતિના પાયા સમાન સામાજિક અને ભાવનાત્મક ઐક્ય અને કુટુંબ પ્રથા વિલુપ્તીને આરે પહોંચી ગઈ છે અને તેને કારણે નિરાશ્રિત તથા નિઃસહાય વૃદ્ધોની સંખ્યા વધી રહી છે ત્યારે  આ વર્ગની સહાય અને સેવા માટે આશ્રમોની સંખ્યા આવશ્યકતા સામે મર્યાદિત છે.  આ મર્યાદાને થોડા અંશે પૂર્ણ કરવાની દિશામાં આગળ વધતા રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમે રાજકોટમાં રામપર ખાતે૩ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ સ્થાપવાની યોજના બનાવી છે. સંસ્થાના પ્રવકતાએ માહિતી આપી હતી કે, વૃદ્ધાશ્રમ રાજકોટ-જામનગર હાઇવે પર 300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે અને તે વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમોમાંનું એક રહેશે. 30 એકરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું આ આશ્રમ 7 ટાવર્સ સાથે બનશે, જેમાં દરેક ટાવરમાં 11 માળ હશે અને કુલ 1400 ઓરડાઓ હશે. તેનો મુખ્ય હેતુ 5000 નિ:સંતાન, બીમાર, અપંગ અને પથારીવશ વૃદ્ધોને જીવનભર મફત આશ્રય અને સંભાળ પૂરી પાડવાનો છે. આ આશ્રમ તમામ ધર્મ, જાતિ અને સમુદાયના લોકોનું સ્વાગત કરશે. તેમાં...