Posts

Showing posts with the label DANCE

New world record attempt: Biggest Dance Spectacle: Bambaiya is Coming!

Image
Mumbai's Biggest Dance Spectacle: Bambayya is Coming! Posted by Nilesh waghela  Mumbaikars, get ready for a dance festival like no other! Shilpa Ganatra's Youth Zone Dance Academy presents Bambaiya, a vibrant celebration of Mumbai's culture and lifestyle through stunning hula hoop performances by talented young dancers. This spectacular show will take you on a journey through Mumbai's iconic landmarks, flavors, and rhythms, set to music and song. But what's truly special is that Bambaiya aims to create a new world record! The academy is working tirelessly to craft a visually stunning short film showcasing this unique cultural extravaganza. With its blend of art, music, and dance, Bambaiya promises to be a truly unforgettable experience. Join the Celebration! Get ready to be a part of Mumbai's most epic dance event. Stay tuned for the grand finale and get set to witness history being made! Just a little wait...

SAGA OF A Dance-Empress: નૃત્ય-સામ્રાજ્ઞી: કથા એક બેગ્લુરુ બેબીની, જે બની ગઇ બોમ્બે ક્વીન

Image
  નૃત્ય-સામ્રાજ્ઞી; શિલ્પા ગણાત્રા  કથા એક બેગ્લુરુની બેબીની,  જે બની ગઇ બોમ્બેક્વીન POSTED BY: NILESH WAGHELA આ કથા બેગ્લુરુની એક એવી યુવતીની છે, જેણે સ્વબળે, પોતાના યત્નોથી પોતનું સ્વપ્ન સાકાર કર્યું. શિર્ષક પરથી ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે નૃત્યકલાની વાત કરી રહ્યાં છીએ. તમે જ્યાં જન્મ લો અને ત્યાં જ વિકાસ સાધો ત્યારે તમારી અડધી સમસ્યાઓ દૂર થઇ જતી હોય છે, કારણ કે અનેક સહાય અને સહકાર મળી રહે છે. પરંતુ જ્યારે તમારે તમારા જન્મ સ્થળથી અજાણ્યા સ્થાને જવું પડે અને તે છતાં તમે તમારા ક્ષેત્રે કમાલ કરી બતાવો અને તેને લોકચાહના અને સરાહના મળે તો, તમારે માટે કહેવું જ પડે... વાહ જનાબ, ક્યા બાત હૈ! આ એક બેંગ્લુરું યુવતીની વાર્તા છે, જે અહીં આવીને નૃત્ય ક્ષેત્રે બોમ્બે (હાલ મુંબઈ)ની રાણી એટલે કે નૃત્ય-સામ્રાજ્ઞી બની ગઇ. નૃત્ય ક્ષેત્રે એમણે નવો ચીલો ચાતરીને એક અનોખું સામ્રાજ્ય સ્થાપ્યું. હા, અવિશ્વસનીય લાગે એવી પરંતુ સત્યકથા છે. એ પણ નોંધવું રહ્યું કે તેમણે પોતાનું કાર્યક્ષેત્ર માત્ર મુંબઈ કે ભારતના નૃત્યજગતની રાણી બનવા સુધી સીમિત નથી રાખ્યું, પરંતુ કલાક્ષેત્રે અનેક કિલ્લાઓ સર કરીને ઢગ...