Posts

Showing posts with the label ECONOMY
Image
India has a stronger equity market setup: Mirae Asset Posted by Niilesh waghela  Mirae Asset Investment Managers (India) shares their insights on the market outlook for 2026.  According to Neelesh Surana, Chief Investment Officer, "India enters 2026 with a stronger equity market setup, supported by robust macros, pro-growth fiscal and monetary measures, and GDP growth expected to remain above 7%..." Key Highlights : - Equity market setup is strong, with earnings growth expected to return to double-digit trajectory - Diversified portfolios are well-positioned to benefit from opportunities across sectors - Inflation expected to remain benign, with focus on transmission of rate cuts - Money Market curve and Corporate Bonds upto three years remain attractive Expert Insights: - "We remain constructive, as earnings growth is likely to return to a double-digit trajectory post a muted FY26" - Neelesh Surana, Chief Investment Officer - "India enters 2026 in a Goldilocks...

STOCK MARKET; CRASHED 1600 pts, erosion of 10 lakh cr.

Image
શેરબજારમાં ૧૬૦૦ પોઈન્ટનો ભયાનક કડાકો: રૂ.૧૦ લાખ કરોડનું ધોવાણ Posted by NILESH WAGHELA મુંબઇ: શેરબજારમાં સોમવાર અમાસ જેવો કાળો ધબ્બ શરૂ થયો છે. ખુલતા સત્રમાં સેન્સેક્સ 1,600 પોઈન્ટથી વધુ નીચે પટકાયો હતો અને  નિફ્ટી 24,200 સુધી નીચે ખેંચાયો હતો. ખુલતા સત્રમાં જ રોકાણકારોના લગભગ દસ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. પણ બજારમાં ગભરાટનો માહોલ છે.  આ રીતે યુએસ અર્થતંત્રમાં મંદીની આશંકાથી વૈશ્વિક બજારો તૂટી પડતાં સેન્સેક્સ અને નિફ્ટી આજે સતત બીજા સત્રમાં તૂટ્યા હતા. અમેરિકામાં મંદીની આશંકાથી વૈશ્વિક બજારો હચમચી ગયા હતા. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે ભારતીય શેરબજાર પણ અસર જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. અમેરિકાના નિરાશાજનક જોબ ડેટાના અહેવાલને પગલે અમેરિકન અને એશિયન ઇક્વિટી બજારોમાં ગભરાટભરી વેચવાલીથી ભારત અને અન્ય ઊભરતાં બજારોમાંથી વિદેશી ફંડોના વેચવાલીના પ્રવાહમાં તીવ્ર વધારો થવાની ચિંતા વધી છે. સેન્સેક્સમાં ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં 10.24 લાખ કરોડ રૂપિયા ઘટીને 446.92 લાખ કરોડ થઇ ગઇ હતી જે અગાઉના સત્રમાં 457...