Posts

Showing posts with the label KETAN PAREKH

SEBI BANS ketan parekh

Image
કેતન પારેખ પર પ્રતિબંધ: સેબી વસૂલ કરશે રૂ. ૬૬ કરોડ POSTED BY NILESH WAGHELA મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ કેતન પારેખ અને અન્ય બે એન્ટિટીને આગળ ચાલી રહેલા કૌભાંડ સંદર્ભેં શેરબજારમાં પ્રવેશ સામે તાત્કાલિક અમલમાં આવે એ રીતે પ્રતિબંધિત જાહેર કર્યો હતો. સેબી આ લોકો પાસેથી તેમણે ગેરકાયદેસર માર્ગે મેળવેલો રૂ. ૬૫.૭૭ કરોડ વસૂલ કરવા માટે કાર્યવાહી શરૂ કરવા નોટીસ ફટકારી છે.  કેતન પારેખ, સિંગાપોર સ્થિત ટ્રેડર્સ રોહિત સાલગાવકર અને અશોક કુમાર પોદ્દાર પર સંયુકત અને વિભક્ત રીતે કૌભાંડ દ્વારા ખોટી રીતે રૂ. ૬૫.૭૭ કરોડ પ્રાપ્ત કરવાનો આરોપ કર્યો છે અને તે વસૂલ કરવા માટે શા માટે પગલાં ના લેવામાં આવે અને શેરબજારમાં તેમનો પ્રવેશ પ્રતિબંધિત કેમ ના કરવામાં આવે એવા સવાલ સાથેની શો કોઝ નોટીસ ઉપરોક્ત ત્રણ જણા ઉપરાંત બાવીસ એન્ટિટીને ફટકારી છે.  માર્કેટ રેગ્યુલેટરે આદેશમાં જણાવ્યું છે કે ઉપરોક્ત બાવીસ એન્ટિટીએ નોટીસ મળ્યાના ૨૧ દિવસની અંદર સેબીને તેમના પ્રત્યુત્તર આપવાના રહેશે.  પારેખને ભૂતકાળમાં પણ બજારની હેરાફેરી માટે દોષિત ઠરવાયા છે. વર્ષ ૨૦૦૦ના કુખ્યાત...