Posts

Showing posts with the label WORLD RECORD

YZDA Creates World Record with "Bambaiya" Short Film

Image
YZDA Creates World Record with "Bambaiya" Short Fil m Posted by Niilesh waghela  Mumbai - Youth Zone Dance Academy (YZDA) has added another feather to its cap by achieving a world record with its latest short film, "Bambaiya."  This vibrant celebration of Mumbai's culture and lifestyle features stunning hula hoop performances by talented young dancers. The film takes viewers on a journey through Mumbai's iconic landmarks, flavors, and rhythms, set to music and song.  What's remarkable is that this is the first time the hula hoop dance art form has been used to showcase a city's culture in such a way, not only in India but globally. To celebrate this achievement, YZDA organized a special felicitation ceremony at Poinsar Gymkhana, Mumbai. The event was attended by Chief Guest Shri Gopal Shetty, ex-Member of Parliament, who felicitated the 40 young achievers and world record holders with certificates and special trophies. Shri Shetty praised the efforts...

World record: Countdown began, Nurochampionship with hulahoop

Image
હૂલાહૂપ નૃત્યના માધ્યમે ન્યુરોચેમ્પિયનશિપ ક્ષેત્રે વિશ્વવિક્રમ હાંસલ કરવાનો યજ્ઞ Posted by NILESH WAGHELA  મુંબઇ: શિલ્પા ગણત્રાની યુથ ઝોન ડાન્સ એકેડમી એક નવો વર્લ્ડ રેકોર્ડ હડક કરવા આગળ વધી રહી છે.  ભારત યુરોસાયન્સને સથવારે ન્યુરોચેમ્પિયનશિપ ક્ષેત્રે હૂલાહૂપ નૃત્યના માધ્યમે વિશ્વવિક્રમ હાંસલ કરવાની તૈયારીમાં છે.  યુથ ઝોન ડાન્સ એકેડમીએ કલા વૃંદના સમર્થન અને બ્રેઈન રાઈમના સહયોગ સાથે માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વમાં પ્રથમ એવા હૂલાહૂપ ઓથેન્ટિકેશન પ્રોગ્રામની તૈયારી કરી છે, જે ભારતને નામે નવો વિશ્વ વિક્રમ નોંધાવી શકે છે. એકેડેમી વર્ષની સૌથી રોમાંચક અને અપેક્ષિત ઘટના અંતર્ગત વાર્ષિક પરીક્ષા સાથે વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવાનો પ્રયાસ અજમાવી રહી છે.  જાણીતાં સેલીબ્રીટી કોરિયોગ્રાફર શિલ્પા ગણાત્રા દ્વારા સ્થાપિત યુથ ઝોન ડાન્સ એકેડેમીએ આ માટે, ન્યુરોસાયન્સ, એઆઈ અને કોગ્નીટિવ ઇન્ટેલિજેન્ટ્સ ક્ષેત્રે જાણીતી સંસ્થા બ્રેઈન રાઈમ સાથે સહયોગ સાધ્યો છે.  આ અનોખા કાર્યક્રમમાં એક ‘ન્યુરોચેમ્પિયનશિપ’ માટે પ્રયાસ હાથ ધરાશે, જેની અંતર્ગત યુથ ઝોન ડાન્સ એકેડમીના વિદ્યાર્થીઓ ન્યુરો-એક્ટિવ...

Opportunity to be part of world record

Image
ન્યુરોચેમ્પિયનશિપ ક્ષેત્રે હૂલાહૂપ નૃત્યના માધ્યમે વિશ્વવિક્રમ હાંસલ કરવાની સુવર્ણ તક Posted by NILESH WAGHELA મુંબઇ: ભારત યુરોસાયન્સને સથવારે ન્યુરોચેમ્પિયનશિપ ક્ષેત્રે હૂલાહૂપ નૃત્યના માધ્યમે વિશ્ર્વવિક્રમ હાંસલ કરવાની તૈયારીમાં છે.  યુથ ઝોન ડાન્સ એકેડમીએ કલા વૃંદના સમર્થન અને બ્રેઈન રાઈમના સહયોગ સાથે માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્ર્વમાં પ્રથમ એવા હૂલાહૂપ ઓથેન્ટિકેશન પ્રોગ્રામની તૈયારી કરી છે, જે ભારતને નામે નવો વિશ્ર્વ વિક્રમ નોંધાવી શકે છે. એકેડેમી વર્ષની સૌથી રોમાંચક અને અપેક્ષિત ઘટના અંતર્ગત વાર્ષિક પરીક્ષા સાથે વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવાનો પ્રયાસ અજમાવી રહી છે.  યુથ ઝોન ડાન્સ એકેડેમીએ આ માટે, ન્યુરોસાયન્સ, એઆઈ અને કોગ્નીટિવ ઇન્ટેલિજેન્ટ્સ ક્ષેત્રે જાણીતી સંસ્થા બ્રેઈન રાઈમ સાથે સહયોગ સાધ્યો છે.  આ અનોખા કાર્યક્રમમાં એક ‘ન્યુરોચેમ્પિયનશિપ’ માટે પ્રયાસ હાથ ધરાશે, જેની અંતર્ગત યુથ ઝોન ડાન્સ એકેડમીના વિદ્યાર્થીઓ ન્યુરો-એક્ટિવેટીંગ એક્સરસાઇઝ, પ્રવૃત્તિની સાથે હૂલાહૂપ કરીને એક અનોકો વર્લ્ડ રેકોર્ડ ભારતને નામે અંકિત કરવાનો પ્રયાસ કરશે.  આ કોન્સેપ્ટને માત્ર ભારતમાં જ ન...

SAGA OF A Dance-Empress: નૃત્ય-સામ્રાજ્ઞી: કથા એક બેગ્લુરુ બેબીની, જે બની ગઇ બોમ્બે ક્વીન

Image
  નૃત્ય-સામ્રાજ્ઞી; શિલ્પા ગણાત્રા  કથા એક બેગ્લુરુની બેબીની,  જે બની ગઇ બોમ્બેક્વીન POSTED BY: NILESH WAGHELA આ કથા બેગ્લુરુની એક એવી યુવતીની છે, જેણે સ્વબળે, પોતાના યત્નોથી પોતનું સ્વપ્ન સાકાર કર્યું. શિર્ષક પરથી ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે નૃત્યકલાની વાત કરી રહ્યાં છીએ. તમે જ્યાં જન્મ લો અને ત્યાં જ વિકાસ સાધો ત્યારે તમારી અડધી સમસ્યાઓ દૂર થઇ જતી હોય છે, કારણ કે અનેક સહાય અને સહકાર મળી રહે છે. પરંતુ જ્યારે તમારે તમારા જન્મ સ્થળથી અજાણ્યા સ્થાને જવું પડે અને તે છતાં તમે તમારા ક્ષેત્રે કમાલ કરી બતાવો અને તેને લોકચાહના અને સરાહના મળે તો, તમારે માટે કહેવું જ પડે... વાહ જનાબ, ક્યા બાત હૈ! આ એક બેંગ્લુરું યુવતીની વાર્તા છે, જે અહીં આવીને નૃત્ય ક્ષેત્રે બોમ્બે (હાલ મુંબઈ)ની રાણી એટલે કે નૃત્ય-સામ્રાજ્ઞી બની ગઇ. નૃત્ય ક્ષેત્રે એમણે નવો ચીલો ચાતરીને એક અનોખું સામ્રાજ્ય સ્થાપ્યું. હા, અવિશ્વસનીય લાગે એવી પરંતુ સત્યકથા છે. એ પણ નોંધવું રહ્યું કે તેમણે પોતાનું કાર્યક્ષેત્ર માત્ર મુંબઈ કે ભારતના નૃત્યજગતની રાણી બનવા સુધી સીમિત નથી રાખ્યું, પરંતુ કલાક્ષેત્રે અનેક કિલ્લાઓ સર કરીને ઢગ...