Posts

Showing posts with the label students

Ireland’s Top Universities Attract 350+ Mumbai Students

Image
Ireland’s Top Universities Attract 350+ Students at Education in Ireland Fair 2025 in Mumbai Posted by Niilesh waghela  Mumbai: The 2025 edition of Education in Ireland’s flagship student fair witnessed an impressive turnout of over 350 aspiring students and parents in Mumbai. Held at The St. Regis , the event served as a one-stop destination for students exploring higher education opportunities in Ireland. Organized by Education in Ireland , the national body promoting Irish higher education institutions globally, the fair featured 21 leading Irish universities and colleges , including Trinity College Dublin, University College Dublin, Dublin City University, and Atlantic Technological University. Students received first-hand information on undergraduate and postgraduate programs across diverse fields such as technology, healthcare, business and finance, arts and humanities, sustainability, and emerging industries. The event also offered in-depth guidance on scholarships, ...

Notebooks to cost 20% more

Image
નોટબુક પરના જીએસટી દર શૂન્ય થઈ જવા છતાંય  છૂટક ભાવ ૧૫થી ૨૦ ટકા વધી જવાની શક્યતા પેપર અને પેપર બોર્ડ પર ૧૮ ટકા જીએસટી થવાથી ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સર્જાયેલી સમસ્યા પેપર અને નોટબુકની સસ્તી આયાત વધી જવાની દહેશત પેપર અને બુક્સ માટે ૫ ટકા યુનિફૉર્મ જીએસટી રાખવાની માગણી Posted by Niilesh waghela  મુંબઈ: જીએસટી કાઉન્સિલે તાજેતરમાં બુક્સ અને નોટબુક્સ પરના જીએસટી દર ઘટાડી શૂન્ય કરેલ છે, પણ પેપર અને પેપર બોર્ડ પરના જીએસટી દર વધારી ૧૮ ટકા કરેલ છે.  આ મીસમેચના કારણે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સમસ્યા સર્જાઈ છે. આથી કોસ્ટ વધી જવાની અને કાયદાના પાલનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે. આથી નોટબુકોના  છૂટક ભાવો ૧૫થી ૨૦ ટકા વધી જવાની શક્યતા છે, એમ ધી એક્સરસાઈઝ બુક્સ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન (મહારાષ્ટ્ર)ના પ્રમુખ અમૃત પી. શાહે જણાવ્યું છે.  બુક્સને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે પણ સંબંધીત ઉત્પાદનો જેવાં કે ડાયરી, મેમો પેડ, રજિસ્ટર્ડ કરપાત્ર છે. આથી મીક્સ સપ્લાયના કેસમાં આઈટીસી ટ્રીટમેન્ટ અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે.  બોર્ડ પર ૧૮ ટકા જીએસટી છે જ્યારે પ્રિન્ટિંગ પ...

whistling woods students at sustainability driven beach clean up mission

Image
વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ના વિદ્યાર્થીઓ દ્વારા સસ્ટેનેબિલિટી-ડ્રાઇવ બીચ ક્લીન-અપ મુંબઈ: વ્હિસલિંગ વુડ્સના વિદ્યાર્થીઓએ સસ્ટેનેબિલિટી-ડ્રાઇવ બીચ ક્લીન-અપ સાથે ખાસ કરીને યુવાઓને સ્વચ્છતાનો પ્રેરણા સંદેશ આપ્યો. બઈની ફિલ્મ, કોમ્યુનિકેશન અને ક્રિએટિવ આર્ટ્સ માટેની અગ્રણી સંસ્થા, વિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ (WWI)ના વિદ્યાર્થીઓએ, એસોસિએશન ઓફ સોશિયલ બિયોન્ડ બાઉન્ડ્રીઝના સહયોગથી, ગણેશ વિસર્જન પછી સર્જાયેલા બીચ ક્લીન-અપ ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું.  પર્યાવરણને હાની પહોચાડ્યા વગર સંસ્કૃતિનું જતન કરી શકાય એવા સંદેશ સાથે રવિવારે વહેલી સવારે 120થી વધુ સ્વયંસેવકો કાટમાળ સાફ કરવા એકત્ર થયા અને સેવાકાર્ય બજાવ્યું. આ પહેલ પ્રથમ વ્હિસલિંગ વુડ્સની સામાજિક રીતે જવાબદાર સર્જનાત્મક લોકોના સંવર્ધનની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જેઓ ઉજવણી અને પર્યાવરણની સંભાળ બંનેને મહત્વ આપે છે. આ અગાઉ વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ના રોજ, મુંબઈની ફિલ્મ, કોમ્યુનિકેશન અને ક્રિએટિવ આર્ટ્સ માટેની અગ્રણી સંસ્થા, વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ (WWI) એ પ્લાસ્ટિક કચરાને મર્યાદિત-આવૃત્તિ, પર્યાવરણ-સભાન ટી-શર્ટમાં રૂપાંતરિત કરવા પર ધ...