Posts

Showing posts with the label Harry Dent

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

Image
શેરબજારમાં ૨૦૦૮ કરતા ભયાનક કડાકો બોલશે ૨૦૨૫માં Posted by NILESH WAGHELA  મુંબઇ: અમેરિકાના ટોચના ઇકૉનૉમિસ્ટ હૅરી ડેન્ટે ચેતવણી આપી છે કે ૧૯૨૫થી ૧૯૨૯ વચ્ચે આવી હતી એના જેવી ભયંકર મંદી વિશ્વના શૅરબજારોમાં જોવા મળી શકે એમ છે.  તેમણે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે તેજીના જે પરપોટા દેખાઈ રહ્યા છે એ ગમે ત્યારે ફૂટી શકે એમ છે. આવનારી મંદી વિશે બોલતાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના હૅરી ડેન્ટે કહ્યું હતું કે '૧૯૨૫થી ૧૯૨૯ વચ્ચે આવેલી ભયાનક મંદીને કારણે વિશ્વભરનાં શૅરબજારોમાં તબાહી મચી હતી અને એ કુદરતી હતી. એની પાછળ કોઈ કારણ નહોતું, પણ હવે આવનારી મંદી નવા પ્રકારની છે. આ અગાઉ આવું કદી થયું નથી. જો હૅન્ગઓવર થાય તો તમે શું કરો છો? વધારે શરાબ પીઓ છો. અત્યારે આવું થઈ રહ્યું છે.  અર્થતંત્રને આગળ ધપાવવા માટે વધારાનાં નાણાં એમાં નાખવામાં આવે છે, પણ લાંબા ગાળા માટે એ સારું નથી, ગમે ત્યારે આવા બબલ ફૂટે છે.’ આ મુદ્દે છણાવટ કરતાં હૅરી ડેન્ટે કહ્યું હતું કે ‘મોટા ભાગના બબલ પાંચથી છ વર્ષમાં ફૂટી જાય છે, પણ હાલમાં જે બબલ છે એ છેલ્લાં ૧૪ વર્ષથી ચાલી રહ્યા છે. આમ ૨૦૦૮-’૦૯માં આવેલા ક્રૅશ કરતાં પણ મોટા ક્ર...

Stock market to crash worse than 2008: Harry Dent

Image
Economist Harry Dent Predicts Major Stock Market Crash in 2025 Posted by NILESH WAGHELA  Mumbai :  US renowned economist Harry Dent has issued a stark warning about an impending economic downturn that could rival the Great Depression of 1929. Dent, a Harvard Business School graduate, cautioned that the current booming bubble in the stock market could burst at any moment, leading to a severe global depression. Speaking on the matter, Dent compared the upcoming recession to the market crash of the late 1920s, noting that while the previous depression occurred naturally, the forthcoming one is unprecedented. He explained, "What do you do if you have a hangover? You drank too much. This is happening right now. Extra money is being pumped into the economy to propel it, but it is not sustainable in the long run. Such a bubble can burst at any time." Dent elaborated further, stating that while most economic bubbles burst within five to six years, the current bubble has persisted for...