Posts

Showing posts with the label violance

જૈન દેરાસરમાં ઘાતકી હુમલો: યુવકની હાલત ગંભીર

Image
જૈન દેરાસરમાં ઘાતકી હુમલો: યુવકની હાલત ગંભીર Posted by NILESH WAGHELA  મુંબઇ: અહિંસાના પ્રતીક એવા જૈન દેરાસરમાં અનેક લોકોની હાજરીમાં હિંસાચારનો અતિરેકી ખેલ ખેલાતા જૈન સમાજ ચોકી ગયો છે.  રાજકોટમાં જૈન દેરાસર (Jain Derasar)માં યુવક (Youth) પર છરીથી હુમલો (Attack) થયાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો. યુવક પર હુમલાના CCTV સામે આવ્યા છે. CCTVના વીડિયોમાં દેખાય છે કે યુવક દર્શન કર્યા બાદ પાઠનું વાંચન કરતો હોય છે ત્યારે અચાનક એક વ્યક્તિ પાછળથી આવી છરીથી હુમલો કર્યો હતો.  અચાનક હુમલાથી સૌ પહેલા તો ડઘાઈ ગયા હતા અને પછી યુવકની આસપાસ હાજર રહેલ વ્યક્તિઓ તેને બચાવવા પ્રયાસ કર્યો હતો અને ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરાવવામાં આવ્યો હતો. આ સુધીમાં હુમલાખોર ભાગી ગયો હતો. યુવક આઇસીયુમાં હોવાનું અને તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.  આ ઘટના ધમધમતા વિસ્તારમાં શાસ્ત્રી મેદાન પાસે આવેલ જૈન દેરાસરમાં બનવા પામી છે. પ્રાપ્ત વિગત મુજબ જૈન દેરાસરમાં ઘાયલ થયેલા યુવકનું નામ અમિત સગપરિયા છે. અમિત સગપરિયા મવડી વિસ્તારમાં રહે છે અને હાર્ડવેરનું કારખાનું ધરાવે છે.  સગપર...