Posts

Showing posts with the label Bangladesh

Indian army ready to help Bangladesh?

Image
ઇન્ડિયન આર્મી બાંગ્લાદેશના વિદ્રોહીઓના ભુક્કા બોલાવવાનું કામ કરશે?  Posted by NILESH WAGHELA  નવી દિલ્હી: બાંગ્લાદેશના આંતરવિગ્રહને કારણે ભારત માટે વ્યાપાર ને ફટકાથી માંડીને સરહદી સૌરક્ષણને લગતી મોટી ચિંતા ઊભી થઈ છે. ભારતે એક તરફ શેખ હસીનાને પનાહ આપવા સાથે બીજી તરફ બાંગ્લાદેશમાં બેકાબૂ બની હિંસાચાર ફેલાવનારા વિદ્રોહીઓને ડામવા માટે ત્યાંના લશ્કર તરફ દોસ્તીનો હાથ લબાવ્યો છે.  બાંગ્લાદેશના રાજકીય સંકટની વચ્ચે ત્યાંના અપદસ્થ પ્રધાનમંત્રી શેખ હસીનાના ભારતમાં રોકાણ બાદ હવે ભારત ઈચ્છે છે કે ઈંડિયન આર્મી બાંગ્લાદેશ પહોંચીને સ્થિતિ સંભાળે. તેના માટે ભારતે સેના પ્રમુખ જનરલ વકર ઉસ જમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશના સૈન્ય નેતૃત્વ સાથે સંપર્ક કર્યો છે.  ઉપલબ્ધ અહેવાલો અનુસાર ભારતે કહ્યું છે કે હિંસક પ્રદર્શનો, અસ્થિરતાથી ઝઝૂમી રહેલા દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવો હાલની મોટી જરુરિયાત છે અને તેને ફટાફટ કરવું જોઈએ. સરકારી સૂત્રો અનુસાર, પીએમ મોદી તરફથી સેના પ્રમુખ સાથે પહેલા જ સંપર્ક કરવામાં આવ્યો છે. સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવા માટે શક્ય દરેક મદદ આપવાનું વચન પીએમ મોદી તરફ...