Posts

Showing posts with the label zodiac

આજનું રાશિ ભવિષ્ય, today's forcast

Image
 રાશી ભવિષ્ય “મેષઃ” (અ,લ,ઇ)- આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, આજે ખાસ શાંતિ જાળવો,  મેડિટેશન કરો, તબિયતની કાળજી લેવી પડશે,  ખાવાપીવામાં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે. “વૃષભઃ” (બ,વ,ઉ)- આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, દિવસ સુંદર અને પ્રેમસભર રહે, સંતાન અંગે સારા સમાચાર મળે, બહાર ફરવાનો પ્રોગ્રામ બને, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય. “મિથુનઃ”(ક, છ, ઘ)- આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, આનંદ પ્રમોદનો શુભ દિવસ છે. તમામ ભૌતિક સગવડ આપતો  દિવસ, પ્રગતિ થાય, આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો. “કર્કઃ”(ડ,હ)- આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, તમારી યોજનાઓ અમલમાં મૂકવાનો દિવસ છે.  સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, મિત્રોની મદદ મળી રહે. “સિંહઃ”(મ,ટ)- આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, સફળ દિવસ છે. મા સરસ્વતીની પ્રાર્થના કરી, તમારા યોગ્ય વાણી-વર્તનથી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, સામી વ્યક્તિ પાસેથી કામ લઇ શકો, શુભ દિન. “કન્યાઃ”(પ,ઠ,ણ)- આજની ગ્રહ દશા અને ગ્રહ યોગ જણાવે છે કે, ગ્રહ યોગ સારા છે. તમ...