Posts

Showing posts with the label Iran

स्टॉक मार्केट: अगर ट्रंप अप्रैल फूल नहीं बनाते हैं तो रिकवरी की उम्मीद!"

Image
स्टॉक मार्केट: अगर ट्रंप अप्रैल फूल नहीं बनाते हैं तो रिकवरी की उम्मीद!" Posted by Shivam kumar  मुंबई: गिफ्ट निफ्टी से मिले पॉजिटिव संकेतों और कच्चे तेल की कीमतों में गिरावट से भारतीय स्टॉक मार्केट में रिकवरी की उम्मीद है। ट्रंप के एक बार फिर युद्ध खत्म होने का संकेत देने से US-ईरान तनाव कम होने की संभावना है, जबकि US बॉन्ड यील्ड में गिरावट इस संभावना को और सपोर्ट कर रही है।  अगर ट्रंप अप्रैल फूल नहीं बनाते हैं, तो बुधवार को मार्केट रिकवरी के साथ शुरू होगा। हालांकि, इस उम्मीद के बावजूद, विदेशी निवेशकों के निकलने और रुपये की कमजोरी को देखते हुए मार्केट के सतर्क रहने की संभावना है। महावीर जयंती के कारण मंगलवार को भारतीय स्टॉक मार्केट बंद थे। हालांकि, 1 अप्रैल को मार्केट खुलने पर कुछ राहत की उम्मीद है। एक रिपोर्ट के मुताबिक, ट्रंप ने होर्मुज स्ट्रेट खोलने की अपनी जिद छोड़कर युद्ध खत्म करने की अपनी तैयारी का ऐलान कर दिया है। रिपोर्ट के बाद ओपनिंग सेशन में 240 पॉइंट्स उछलने वाला GIFT Nifty मंगलवार सुबह 11:10 बजे 87 पॉइंट्स बढ़कर 22,522 पर ट्रेड कर रहा था। स्टॉक मार्केट को सही दिशा...

Iran war;stock Market: શેરબજારમાં ૯૦૦ પોઈન્ટનો કડાકો

Image
શેરબજારમાં ખુલતા સત્રમાં જ મોટો કડાકો નિલેશ વાઘેલા  મુંબઇ: શેરબજારમાં ઈરાન- ઇઝરાયેલ યુદ્ધની અસરે ખુલતા સત્રમાં જ તોતિંગ કડાકો જોવા મળ્યો છે. આ તબક્કે રોકાણકારોની સંપત્તિમાંથી લગભગ રૂ. ૬ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું છે.   ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે વિશ્વભરના બજારોમાં તણાવ છે. એશિયન બજારો 1 થી 1.25 ટકા સુધી નીચે ટ્રેડ કરી રહ્યાં છે. આ સાથે જ સોમવારે ભારતીય શેરબજારમાં પણ તીવ્ર વેચવાલી નોંધાઈ રહી છે. શેર માર્કેટના મુખ્ય સૂચકાંકો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ લગભગ 929.74 પોઈન્ટ ઘટીને 73,315.16 પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 216.9 પોઇન્ટ ઘટીને 22,302.50ના સ્તરે પંહોચી ગયો છે.  અમેરિકા યુદ્ધ આગળ ના વધે e માટે પ્રયત્નશીલ છે. નીચી સપાટીથી બંને બેંચમાર્કમાં થોડી રિકવરી થઈ છે પરંતુ એ કેટલી ટકશે એનો આધાર ઈરાન અને ઇઝરાયેલના વલણ પર રહેશે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 793 પોઈન્ટ ઘટીને 74,244 પર બંધ થયો હતો.