Posts

Showing posts with the label વિરોધ પ્રદર્શન

APMC માર્કેટના વેપારી ૨૭મીએ બંધ પાળશે

Image
APMC માર્કેટના વેપારી ૨૭મીએ પાળશે બંધ, કરશે ઉગ્ર વિરોધ પ્રદર્શન વેપારીવર્ગ પાયાની સુવિધાઓના અભાવથી ત્રસ્ત થઈ ગયો છે અને હવે ઉગ્ર આંદોલનના મૂડમાં છે. POSTED BY NILESH WAGHELA  મુંબઇ: APMC માર્કેટમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, 1% APMC સર્વિસ ચાર્જ,  GST કાયદામાં વિસંગતતાઓ, કાનૂની મેટ્રોલોજી એક્ટમાં સુધારા વિ જેવી અનેક જટિલ સમસ્યાઓ બાબતે મહારાષ્ટ્ર રાજ્યના તમામ વેપારીઓનું  તા. 27 ઓગસ્ટ 2024ના મહારાષ્ટ્ર રાજ્ય વેપારી કૃતિ સમિતિ તરફથી રાજ્યભરમાં એક દિવસીય પ્રતિકાત્મક બંધનું આયોજન કરવામાં આવ્યું છે.  આ બાબતમાં તા. 27 ઓગસ્ટ ના બંધને સફળ બનાવવા અને આગળની મહત્વપૂર્ણ રણનીતિ નક્કી કરવા આજે શનિવાર તા. 24/08/2024ના બપોરે 2:30 વાગે મહારાષ્ટ્ર રાજ્યના સર્વે વેપારી સંસ્થાઓના જેમકે ફામના, મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, પુના મર્ચન્ટસ ચેમ્બર,  કેમીટ તથા અન્ય તમામ સંસ્થાઓના પ્રતિનિધિ અને વેપારીઓની એક સભાનું  આયોજન વેલજી લખમશી નપુ-ગ્રોમા હોલ, ગ્રોમા હાઉસ, 9 મે માળે, પ્લોટ ન:14-સી, સેક્ટર-19, વાશી, નવી મુંબઈ ખાતે કરવામાં આવેલ છે.  નોંધવુ રહ્યું કે, છેલ્લા એક મહિનાથી સમગ્ર મહારા...