Posts

Showing posts with the label યાત્રાળુઓની પારાવાર હાલાકી

IRCTC: જ્યોતિર્લિંગના યાત્રાળુઓની પારાવાર હાલાકી

Image
IRCTC: જ્યોતિર્લિંગના યાત્રાળુઓની પારાવાર હાલાકી નામ બડે ઔર દર્શન છોટે POSTED BY NILESH WAGHELA  મુંબઇ: પવિત્ર શ્રાવણમાસમાં ખૂબ જ શ્રદ્ધા સાથે શંકર ભગવાનના જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળેલા યાત્રાળુઓને IRCTC પર ભરોસો મૂકવો ભારે પડ્યો હોવાની ઘટના બની છે.  સમગ્ર યાત્રા દરમિયાન યાત્રાળુઓને પારાવાર હાલાકી ભોગવવી પડી અને સંબંધિત અધિકારી વર્ગે પોતાની જવાબદારીમાંથી સદંતર હાથ ઊંચા કરી લીધા હોવાની ફરીયાદો થઈ રહી છે.  IRCTCએ શ્રાવણમાં વિશેષને નામે ૨૦મી થી ૨૯ ઓગસ્ટ દરમિયાન સાત જ્યોતિર્લિંગના દર્શનની યાત્રાનું આયોજન કર્યું હતું અને પ્રવાસીઓ પસેથીના માટે પર્યાપ્ત પૈસા લીધા હતા.  સુવિધાને નામે મીંડું કહીએ તો પણ અતિશયોક્તિ ના ગણાય એવી અવ્યવસ્થા અને અંધાધુંધી જેવી પરિસ્થતિ સર્જાતા યાત્રાળુઓએ ઉહાપોહ અને આંદોલન પણ કર્યું હતું, છતાં તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ ના સાંપડતા રિફંડની માંગ ઉઠી છે.  ગુજરાતથી પ્રવાસમાં જોડાયેલા લાલુભાઇ જાડેજાએ કહ્યું હતું કે યાત્રાળુઓ ને બુકીંગ  વખતે લેખીતમા જણાવેલ કે રાત્રી  રોકાણ  હોટલમા  અથવા રેલ્વે  ટ્રેનમા, કરાવવાના આવશે, પરંતુ આખી...