Posts

Showing posts with the label મોદી

મોદી દ્વારા જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ભારતના સુવર્ણ પ્રવેશદ્વાર મેગા સીએફસીનું ઉદ્ઘાટન

Image
નિકાસ વૃદ્ધિ માટે વાણિજ્ય મંત્રાલયના ઉપક્રમે મેગા સીએફસીની સ્થાપના Posted by NILESH WAGHELA મુંબઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસઈઈપીઝેડ સેઝ ખાતે ભારત રત્નમ મેગા સીએફસીના પ્રારંભનું ઉદ્ઘાટન કરીને સરકારની નવીનતા, આર્થિક વૃદ્ધિ અને ટેકનોલોજીકલ પ્રગતિને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતાનો પુરાવો આપ્યો હતો.  ભારત રત્નમ મેગા સીએફસી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જીજેઈપીસી ઈન્ડિયા અને એસઈઈપીઝેડ સેઝ ઓથોરિટી દ્વારા દેશમાંથી નિકાસ કરવા માટે પ્રમોટ કરાયેલ એક સામાજિક-આર્થિક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો હેતુ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગના સહજ કૌશલ્યોને પ્રોત્સાહિત કરવા માટે વિશ્ર્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે.  મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર ઉદ્યોગસાહસિકો, એમએસએમઈ અને નાના વ્યવસાયોને વિકાસવા અને આગળ વધવા માટે મદદરૂપ અને સહયોગી વાતાવરણ પૂરૂ  પાડે છે.  ભારત રત્નમ સીએફસીમાં થ્રીડી મેટલ પ્રિન્ટર સહિત અત્યાધુનિક સાધનો હશે. તે કારીગરો માટે તાલીમ અને કૌશલ્ય પણ પ્રદાન કરશે, જેમાં વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મેગા સીએફસી રત્ન અને ઝવેરાતના વેપારમાં નિકાસ ક્ષેત્રને પરિવ...