Posts

Showing posts with the label sustainability

whistling woods students at sustainability driven beach clean up mission

Image
વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ના વિદ્યાર્થીઓ દ્વારા સસ્ટેનેબિલિટી-ડ્રાઇવ બીચ ક્લીન-અપ મુંબઈ: વ્હિસલિંગ વુડ્સના વિદ્યાર્થીઓએ સસ્ટેનેબિલિટી-ડ્રાઇવ બીચ ક્લીન-અપ સાથે ખાસ કરીને યુવાઓને સ્વચ્છતાનો પ્રેરણા સંદેશ આપ્યો. બઈની ફિલ્મ, કોમ્યુનિકેશન અને ક્રિએટિવ આર્ટ્સ માટેની અગ્રણી સંસ્થા, વિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ (WWI)ના વિદ્યાર્થીઓએ, એસોસિએશન ઓફ સોશિયલ બિયોન્ડ બાઉન્ડ્રીઝના સહયોગથી, ગણેશ વિસર્જન પછી સર્જાયેલા બીચ ક્લીન-અપ ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું.  પર્યાવરણને હાની પહોચાડ્યા વગર સંસ્કૃતિનું જતન કરી શકાય એવા સંદેશ સાથે રવિવારે વહેલી સવારે 120થી વધુ સ્વયંસેવકો કાટમાળ સાફ કરવા એકત્ર થયા અને સેવાકાર્ય બજાવ્યું. આ પહેલ પ્રથમ વ્હિસલિંગ વુડ્સની સામાજિક રીતે જવાબદાર સર્જનાત્મક લોકોના સંવર્ધનની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જેઓ ઉજવણી અને પર્યાવરણની સંભાળ બંનેને મહત્વ આપે છે. આ અગાઉ વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ના રોજ, મુંબઈની ફિલ્મ, કોમ્યુનિકેશન અને ક્રિએટિવ આર્ટ્સ માટેની અગ્રણી સંસ્થા, વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ (WWI) એ પ્લાસ્ટિક કચરાને મર્યાદિત-આવૃત્તિ, પર્યાવરણ-સભાન ટી-શર્ટમાં રૂપાંતરિત કરવા પર ધ...