Posts

Showing posts with the label Dehydration

ડિહાઈડ્રેશનથી બચવા ઓઆરએસ શ્રેષ્ઠ ઉપાય

Image
ડિહાઈડ્રેશન માટે મીઠાં પીણાં નહીં, પણ ડબ્લ્યુએચઓએ ભલામણ કરેલા ઓઆરસ સેવન કરવા નિષ્ણાતોનું સૂચન નિષ્ણાતો કાળઝાળ ગરમી વચ્ચે બાળકો માટે અતિસારનો ખતરો હોવાથી સુરક્ષિત ઓઆરએસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપે છે મુંબઈ: કાળઝાળ ગરમી સાથે ભારત ખાસ કરીને બાળકોમાં ડિહાઈડ્રેશનને નાથવા માટે ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે. ભારતમાં અતિસાર બાળકોમાં મરણાધીનતાનું ત્રીજું મુખ્ય કારણ છે. ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ્સ (ઓઆરએસ) મહત્ત્વપૂર્ણ ઔષધિ હોવા છતાં તાજેતરનો NFHS-5 data દર્શાવે છે કે અતિસારથી પીડાતા ફક્ત 60.6 ટકા બાળકોને ઓઆરએસ પ્રાપ્ત થાય છે, જે વધુ જાગૃતિ અને યોગ્ય ઉપયોગિતાની જરૂર આલેખિત કરે છે. નાનાવટી મેક્સ સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલ, વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈના પેડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટરોલોજી, હેપાટોલોજી અને લિવર ટ્રાન્સપ્લાન્ટના ડાયરેક્ટર શ્રી વિભોર બોરકરે અતિસાર અને ડિહાઈડ્રેશનથી પીડાતા બાળકોના ઉપચારમાં ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપતાં જણાવ્યું હતું કે, “અતિસારથી પ્રવાહી ઝડપથી ઓછું થાય છે, ઈલેક્ટ્રોલાઈટ અસંતુલન પેદા થાય છે અને ડિહાઈડ્રેશન પેદા થાય છે. ઓઆરએસ સરળ છતાં શ...