Posts

Showing posts with the label SAHITYA

Morbi: મોરબી મુકામે ઉજવાયો ત્રણ સાહિત્ય પરિવારનો સાહિત્યોત્સવ

Image
મોરબી મુકામે ઉજવાયો ત્રણ સાહિત્ય પરિવારનો સાહિત્યોત્સવ POSTED BY NILESH WAGHELA મુંબઇ: ગુજરાતની ઔદ્યોગિક નગરી મોરબી મુકામે ઉત્સાહી સાહિત્ય રચનાકારોએ અનોખા એકદિવસીય સાહિત્યોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે એકત્રિત થયેલા સાહિત્યરસિક અને સાહિત્ય સર્જકોએ ૪૪થી વધુ ક્ાવ્યરચનાની પ્રસ્તુતી કરી હતી.  વિગતવાર વાત કરીએ તો વડોદરા સ્થિત સ્વ. ખ્યાતિ ધ્રુવ પટેલ (પાઠક)ના સ્મરણાર્થે સાહિત્ય જગત, સાહિત્ય પ્રકાશ પરિવાર અને ચાલો સાહિત્યના પંથે એમ ત્રણ પરિવારનો એક દિવસીય સાહિત્યિક કાર્યક્રમ કિરણબેન શર્મા "પ્રકાશ", હાર્દિકભાઈ પરમાર " મહાદેવ " અને જાગૃતિ કૈલા "ઊર્જા " દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમની વિશેષતાની વાત કરીએ તો તેમાં ૩૨ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું અને ૪૪ સર્જકો દ્રારા કાવ્યપઠન કરવામાં આવ્યું હતું. અન્ય ગ્રુપ સંચાલકોનું મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એ જ સાથે પુસ્તકો વિમોચકનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આવનાર દરેક સર્જકોનું મોમેન્ટોથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૧૬ તેજસ્વી તારલામાંથી ઉપસ્થિત સ...

BOOK LAUNCH: અમદાવાદ ખાતે ત્રણ સહિયારી બુકનું વિમોચન

Image
મનપાંચમનો મેળો: ત્રણ સહિયારી બુકનું વિમોચન POSTED BY : NILESH WAGHELA  મુંબઈ:  રીફોર્મ ક્લબ, અમદાવાદ ખાતે તા.૧૦ ડીસેમ્બરના રોજ ત્રણ સહિયારી પુસ્તકોનો વિમોચન  સમારંભ આયોજિત થયો હતો, જેમાં ગુજરાતી ભાષાના સંવર્ધનમાં સહિયારી બુકનો પ્રકલ્પ સમયની માંગ બની રહ્યો હોવાનો કેન્દ્રીય વિચાર ફરી મંચ પર પડઘાયો હતો.  આ કાર્યક્રમમાં સુશ્રી ચેતના ભાટીયા અને સુશ્રી જાગૃતિ કૈલાના સંપાદન આંતર્ગતના બે પુસ્તકો, ૧) પગદંડી, અને  ૨) સંવેદનાનો સંગમ શિર્ષક ધરાવતા પુસ્તકો, તેમ જ  સુશ્રી ચેતના ભાટીયાના સ્વતંત્ર પુસ્તક Unspoken Feelingsનું વિમોચન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી જયંત ડાંગોદરા( સંયોજક: *પાક્ષિકી ગુજરાતી સાહિત્ય પરિષદ, મેમ્બર-સેન્ટ્રલ કમિટી, ગુજરાતી સાહિત્ય પરિષદ), અતિથિવિશેષ શ્રી વિસ્વેશ ભારતીય(સ્કીટ રાઇટર, ડિરેક્ટર, કવિ, સોશ્યલ વર્કર, સ્ટ્રીટ ચીલ્ડ્રન સ્ટડી પ્રમોટર) તથા પ્રો. મુકુલ દવે *સનમ (કવિ, લેખક, ગઝલકાર) ઉપસ્થિત રહ્યા હતા.  સહિયારા પુસ્તકનું સંપાદન-એક કળા વિષય પર સુશ્રી ચેતના ભાટિયાએ એમના વક્તવ્યમાં પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતુ...