Posts

Showing posts with the label us-India deal

Beware, non-veg milk is coming

Image
સાવધાન, અમેરિકાથી આવી રહ્યું છે  માંસાહારી મિલ્ક (Photo of Mumbai Samachar Team Mumbai Samachar Team  Follow on XSend an email23rd) નિલેશ વાઘેલા જાણી લો, દૂધની ગંગા ધરાવતા ભારતમાં અમેરિકા જે માંસાહારી દૂધની નાયગ્રા વહાવવા માગે છે તેની નૈતિક- ધાર્મિક અને વ્યાપારી શું છે અસર… ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ માટે વાટાઘાટો ચાલી રહી છે, તેમાં એક મુદ્દો તાજેતરમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે અને તે છે નોનવેજ મિલ્કનો. આપણે પાછલા અંકમાં અહીં એ વિષયને બાહ્ય રીતે આવરી લીધો હતો અને હવે તેમાં આજે થોડા વધુ ઊંડા ઊતરશું! આપણે જાણ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપાર વાટાઘાટોમાં જે ખેંચતાણ કે સોદાબાજી થઇ રહી છે, તેમાં બંને દેશનાં નેતાઓને ખાસ તો તેમની વોટ બેન્કની ચિંતા વિશેષ છે. જોકે, આ ઉપરાંત કેટલીક ધાર્મિક લાગણી, સ્વાસ્થ્યને લગતી બાબતો પણ છે. અમેરિકા તેના દેશના ડેરી ઉત્પાદનો માટે ભારતમાં એકદમ મોકળું મેદાન મેળવવા દબાણ કરી રહ્યું છે. આને કારણે એક અભ્યાસ અનુસાર દૂધ અને તેનાં ઉત્પાદનોના ભાવમાં સીધો પંદર ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના છે અને તેને કારણે ગ્રાહકોને લાભ તથા ભરવાડોને નુકસાનની સંભાવ...