Posts

Showing posts with the label New World Record

New world record attempt:BAMBAIYA

Image
બમ્બૈયા: એક નવા વર્લ્ડ રેકોર્ડની તૈયારી Posted by Nilesh waghela  મુંબઇ: મુંબઈગરા એક નવા અનોખા નૃત્ય તહેવાર માટે તૈયાર થઈ જાઓ. મુંબઇની લાઈફ સ્ટાઇલની ઝલક અને મુંબઇની આગવી ઓળખ સમાન સુંદર સ્થળોની સહેલ કરાવતી, નાના ભૂલકાઓ દ્વારા રજૂ થનારી હૂલાહૂપ મઢેલી સુંદર પ્રસ્તુતિને માણવા થઈ જાઓ તૈયાર.... અહી સૌથી મહત્વની બાબત એ છે કે, જેને જોતા જ વ્હાલ ઉપજી આવે એવા નાનકડા ભલકાઓના હૂલાહૂપ નૃત્ય મઢેલી અને મુંબઈની સંસ્કૃતિ તાદ્રશ્ય કરાવતી આ પ્રવૃત્તિ માત્ર એક કલાત્મક પ્રસ્તુતિ નથી પરંતુ મુંબઇને એક વધુ વિશ્વ વિક્રમ તરફ દોરી જનાર પ્રયાસ છે... શિલ્પા ગણાત્રા યુથ ઝોન ડાન્સ એકેડેમીના નેજા હેઠળ બમ્બૈયા શીર્ષક સાથે એક નવા વર્લ્ડ રેકોર્ડની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે, જે વાસ્તવમાં પ્રત્યેક મુંબઈગરાની કથા કલાત્મક રીતે પેશ કરશે.  આ રજૂઆત મુંબઇના માધુર્ય, સંઘર્ષ અને ઇતિહાસને તાદશ્ય કરતી ગીત, સંગીત અને હુલહુપ નૃત્યથી મઢેલી અભિવ્યક્તિ છે. ખાસ નોંધવાની વાત એ છે કે યુથ ઝોન ડાન્સ એકેડેમી આ અનોખી રંગીન Anthologyનું શૂટિંગ કરીને એક શોર્ટ ફિલ્મ તૈયાર કરશે. આ એક એવી સાંસ્કૃતિક ઉજવણી છે જે અત્યાર સુધી ભારતમાં તો ઠી...

India Sets New World Record in Hula Hoop Dance at Neurochampionship

Image
India Sets New World Record in Hula Hoop Dance at Neurochampionship Posted by NILESH WAGHELA  Mumbai: India has achieved a remarkable feat in the field of hula hoop dance, setting a new world record at the  Neurochampionship Shilpa Ganatra's Youth Zone Dance Academy, supported by Kala Vrund and in collaboration with Brain Rhyme, introduced the   pioneering Hula Hoop Authentication Program, marking a historic milestone not only for India but for the world. Under the leadership of renowned celebrity choreographer Shilpa Ganatra, the Youth Zone Dance Academy partnered with Brain Rhyme, a distinguished organization specializing in Neuroscience, AI, and cognitive intelligence. This groundbreaking event, termed the 'NeuroChampionship,' showcased students of the Youth Zone Dance Academy performing hula hoop routines infused with neuro-activating exercises, setting a precedent not only in India but globally. Participants received Certificate of Authentication from the Academ...