Posts

Showing posts with the label Surat

સુરતમાં રૂ. 500 કરોડના હીરાના ગણપતિની સ્થાપના

Image
સુરતમાં રૂ. 500 કરોડના હીરાના ગણપતિની સ્થાપના Posted by NILESH WAGHELA  મુંબઇ: દેશભરમાં ગણેશોત્સવની ધૂમ મચી છે. ગઈકાલે ઠેર ઠેર ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. આવામાં ડાયમંડ સિટી સુરતમાં સાચા હીરાના ગણેશની સ્થાપના કરવામાં આવી છે. સુરતના કતારગામમાં પાંડવ પરિવારે રૂ. 500 કરોડના સાચા હીરાની ગણેશજીની એક નાની મૂર્તિની હિંડોળામાં બેસાડીને સ્થાપના કરી છે. પાંડવ પરિવાર આ મૂર્તિનું દસ દિવસ પછી વિસર્જન પણ કરશે. સુરતના કતારગામમાં રહેતા પાંડવ પરિવારને વર્ષ 2005માં હીરાની દલાલી સમયના કામમાં એક પેકેટમાંથી હીરો મળી આવ્યો હતો, જે ગણપતિના આકારનો હોવાથી પોતાના ઘરમાં જ તેને રાખ્યો હતો. પરિવારે 27 કેરેટનો આ હીરો વેચવાના બદલે પોતાની પાસે રાખી મૂક્યો હતો. જોકે, આ હીરો પહેલી નજરે ભગવાન ગણેશ જેવો દેખાતો નથી.  ગણેશજીની પ્રતિમા નરી આંખે દેખાવમાં કંઈક અલગ જ દેખાય છે પરંતુ તેને દૂરબીન કાચ અથવા તો યંત્ર વડે જોવામાં આવે તો ગણેશજીની પ્રતિમા દેખાશે. આ પ્રતિમા હીરા વેપારના વ્યવસાય સાથે જોડાયેલા પાંડવ પરિવારના મોભી રાજેશભાઈ દ્વારા બનાવવામાં આવી છે.  તેમણે જણાવ્યું હતું કે તેમને આજથી 19 વર્ષ...

Focus Lighting & Fixtures Wins Contract for Light and Sound Show at Surat Castle

Image
  Mumbai: Focus Lighting & Fixtures Limited, a  technology LED lights manufacturing Company, has been awarded a contract worth ₹13.50 crore by Surat Smart City Development Limited to design and install a 3-D mapping based light and sound show at Surat Castle. This prestigious project includes designing, supplying, erecting, testing and commissioning a state-of-the-art 3-D mapping based Light & Sound Show that will take three months to complete. The project will involve creating a sophisticated lighting and sound system that will create a stunning visual display for visitors to the castle which shall show case the history of Surat city from the ancient era to the modern era. This will be displayed with the help of projectors and content creations. This fort will attract tourists from all over the world. The scope of the project encompasses both the design, supply, erection and testing work worth ₹11.96 crore and an additional annual maintenance and operation contrac...