Posts

Showing posts with the label સાંદીપનિ સાહિત્ય પર્વ

સાંદીપનિ સાહિત્ય પર્વ દ્વારા દ્વિતીય જ્ઞાન સત્ર શિબિરનું આયોજન

Image
સાંદીપનિ સાહિત્ય પર્વ દ્વારા દ્વિતીય જ્ઞાન સત્ર શિબિરનું આયોજન Posted by Nilesh waghela  મુંબઇ: સાંદીપનિ સાહિત્ય પર્વ દ્વારા ૫/૧/૨૦૨૫ના દિવસે અમદાવાદ સીમા હોલ ખાતે દ્વિતીય જ્ઞાન સત્ર શિબિરનું આયોજન   થ યું. જે ખૂબ સુંદર રીતે સૌના મન માનસ પર ઊંડી છાપ છોડી જાય એવું રહ્યું.   નવોદિત વાચકો અને આદર્શ લેખકો વચ્ચેનો સેતુ બનીને આ સાંદીપનિ પર્વ કાર્ય કરવાનો આનંદ અનુભવે છે. સાંદીપનિ પર્વની આખી ટીમ સહું શિબિરાર્થીઓની આભારી છે.  કાર્યક્રમના મુખ્ય વક્તાઓ શ્રી ડો. રાઘવજી માધડ, શ્રી મનસુખભાઈ સલ્લા, શ્રી માધવ રામાનુજ, શ્રી હેમંત ગોલાણી, શ્રી ડો. જયેન્દ્રસિંહ જાદવ, શ્રી રામ મોરી, શ્રી રસિક પટેલ અને સુશ્રી એકતા દોશીના યોગ્ય માર્ગદર્શનથી સાહિત્ય ક્ષેત્રને ઊંડાણથી સમજવાની સૌને તક મળી.  આ સાથે ખામી અને અતિરેક ટાળવાની જે સોનેરી શીખ મળી એ પણ નોંધનીય હતી. કિરણબેન શર્મા,  શીતલ માલાણી કાજલ શાહ, અલ્પા મોદી, કૌશલ મોદી, અમિત ટેલર, જગદીશ રથવી અને આખા આયોજનના સર્વેસર્વા એવા ડો. લશ્કરી સાહેબની કેટલાય સમયથી ચાલી રહેલી જહેમત ખરેખર રંગ લાવી.  આ ઉપરાંત ડૉ. કેશુભાઈ દેસાઈ, પરિક્ષ...

ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદીપનિ સાહિત્ય પર્વ

Image
ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદીપનિ સાહિત્ય પર્વ  Posted by NILESH WAGHELA  અમદાવાદ: *ગુજરાતી સાહિત્ય પરિષદ' અને 'સાંદીપનિ સાહિત્ય પર્વ' ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨/૫/૨૪ ને રવિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે એક દિવસીય સાહિત્ય લેખન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું*            આ શિબિરમાં ગુજરાતભરમાંથી બસ્સો જેટલાં સર્જકો, સાહિત્યરસિકો અને જિજ્ઞાસુઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.            સાહિત્ય લેખન શિબિરમાં સૌપ્રથમ સાંદીપનિ પર્વના સંચાલિકા શ્રીમતિ કિરણબેન શર્મા એ હૃદયના ભાવથી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંચાલક શ્રી અમિત ટેલર એ સૌને કાર્યક્રમની રૂપરેખાથી અને આયોજન થી માહિતગાર કર્યા હતાં. ત્યારબાદ સાંદીપનિ સાહિત્ય પર્વના મુખ્ય સંયોજક ડૉ. હર્ષદ લશ્કરીએ આ શિબિરના હેતુ અને જરૂરિયાત બાબતે ચિંતનાત્મક વાતો કરી પ્રકાશ પાડ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી શ્રી યોગેશ જોશી સાહેબે સૌને આવકાર આપ્યો હતો અને ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સૌ સર્જકો અને ભાવકોને માહિતગાર કર્યા હતાં.           ...