Posts

Showing posts with the label નવરાત્રી

નવરાત્રી એટલે મા જગદંબાની આરાધનાનો પર્વ

Image
નવરાત્રી મહોત્સવ એટલે મા જગદંબાની આરાધનાનો પર્વ               યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા |           નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ: ||  -  ડૉ. જયા મણવર , ભારતીય વિદ્યાભવન, જામનગર                          સમગ્ર સંસારનું નિયમન કરનારી આદ્યશક્તિ મા ભવાની, જગન્માતા, જગદંબા કે માં દુર્ગા તરીકે જાણીતા છે, તે શક્તિ સ્વરૂપા દેવીને નમસ્કાર કરીએ.                          પ્રાણીમાત્રમાં શક્તિતત્વ મૌજુદ છે. તન-મનની શક્તિ, જેમકે, હલનચલનની શક્તિ, જોવાની અને સાંભળવાની શક્તિ વગેરે તેમજ મનની શાંત અને અશાંત જેવી માનસિક શક્તિ વગેરેથી આપણું અસ્તિત્વ છે. કેમકે, શક્તિ વિના શિવ પણ “શવ” બની જતા હોય છે. સમગ્ર જીવમાત્રમાં જન્મથી માંડી મૃત્યુ સુધી આ અલૌલિક શક્તિ તત્વ હાજર હોય છે, તે બાબત સર્વ વિદિત છે. “શક્તિ” માં રહેલ પ્રથમ “શ” નો અર્થ સમૃદ્ધિ કે કલ્યાણ અથવા ઐશ્વર્ય તથા “ક્તિ” ...