Posts

Showing posts with the label Shri Ram

Shri Ram-Ayodhya: રામલલા 500 વર્ષ પછી અયોધ્યામાં દિવાળી ઉજવશે

Image
રામલલા 500 વર્ષ પછી અયોધ્યામાં દિવાળી ઉજવશે Posted by NILESH WAGHELA  મુંબઈ: આ વખતની દિવાળી અનોખી અને વધુ મહત્વપૂર્ણ છે, કારણકે ભગવાન શ્રી રામચંદ્ર 500 વર્ષની રાહ જોયા પછી પહેલીવાર અયોધ્યામાં તેમના મંદિરમાં દિવાળી ઉજવશે, એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે. ધનતેરસની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓ આજથી બે દિવસ દિવાળી ઉજવશે અને આ વર્ષે આ દિવાળી ખાસ છે. કારણ કે 500 વર્ષ પછી રામ લલા તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન છે.  આ ભવ્ય મંદિરમાં આ પહેલી દિવાળી હશે. આ ખાસ અને દિવ્ય દિવાળીના સાક્ષી બનવા માટે અમે ભાગ્યશાળી છીએ. આ વખતે અયોધ્યા 28 લાખ દીવાઓથી પ્રકાશિત થશે અને આ માટેની તૈયારીઓ ચરમસીમાએ છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યાલયે મંગળવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં “દરેકનો ઉત્સવ – અયોધ્યા દીપોત્સવ” ના નારા સાથે જણાવ્યું હતું કે, “દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે… દિવડા લગાવવામાં આવી રહ્યા છે..  અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમાર પોતે તેની દેખરેખ રાખી રહ્યા છે. અયોધ્ય...

Stock market: Shri Ram to enter Nifty

Image
નિફ્ટીમાં શ્રી રામનો પ્રવેશ થશે: જાણો શું છે વિગત Posted by NILESH WAGHELA મુંબઇ: નિફ્ટીમાં શ્રી રામનો પ્રવેશ સમાવેશ થવનો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સહિત અન્ય શેરઆંકના ઘટક શેરોમાં ફેરફાર જાહેર કરાયો છે. નિફ્ટીના વિવિધ ઇન્ડેક્સમાં શેરમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે.  એક્સચેન્જએ માહિતી આપી છે કે એનએસઈની ઈન્ડેક્સ મેઈન્ટેનન્સ સબ કમિટી (ઈક્વિટી)એ શેરમાં થયેલા ફેરફારોની સમીક્ષા કરી છે અને શેરોમાં ફેરફાર કર્યા છે. આ તમામ ફેરફારો 28 માર્ચના સત્રથી અમલમાં આવે છે. જાણકારી અનુસાર નિફ્ટી 50માં એક શેર બદલાયો છે. જ્યારે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી અને નિફ્ટી 100માં 5-5 શેરો બદલાયા છે. નિફ્ટી મિડકેપ 150માં 14 અને નિફ્ટી 500માં 34 શેરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નિફ્ટી સ્મોલકેપ 250માં 36 શેરો બદલાયા છે. નિફ્ટી મિડકેપ સિલેક્ટમાં 4 શેરો બદલાયા છે.  હવે નિફ્ટી ઇન્ડેક્સમાં ક્યા શેર બદલાયા એના પર નજર ફેરવીએ. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં એક સ્ટોક યુપીએલને ઇન્ડેક્સમાંથી બાકાત રાખવામાં આવ્યો છે જ્યારે શ્રીરામ ફાઈનાન્સને ઈન્ડેક્સમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત અદાણી વિલ્મર, મુથૂટ ફાઇનાન્સ, ...