PURE VEG FOOD, શુદ્ધ શાકાહારી ભોજન,
શુદ્ધ શાકાહારી ભોજન, PURE VEG FOOD મુંબઇ: ઘરના બનાવેલા સ્વચ્છ, શુદ્ધ શાકાહારી ભોજન અને અન્ય થેપલા, ભાકરી, ખાખરા સહિતની સામગ્રી માટે આજે જ સંપર્ક સાધો. થેપલાંની ખાસ માગ થતી હોવાથી તેના બલ્ક ઓર્ડર લેવાની પણ શરૂઆત કરવામાં આવી છે. કોઈપણ મોટા પ્રસંગ, પાર્ટી અથવા વિવિધ સમારંભ, કાર્યક્રમ માટે બલ્ક ઓર્ડર લેવામાં આવશે. આ માટે આગોતરી બુકિંગ અને ખાદ્ય સામગ્રીના ખર્ચ જેટલી એડવાન્સ ચુકવણી કરવાની રહેશે. આ ઉપરાંત નાના, છૂટક ઓર્ડર પણ સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે સંપર્ક કરો... Thepala of variety 1 Methi 2 Masala 3 Garlic Ginger 4 Palak 5 Schezwan 6 Chilli flakes 8 koreander and kasuri methi Aata of variety wheat Bajri Jowar Nachani and Mix Flour