Posts

Showing posts with the label DIWALI

Shri Ram-Ayodhya: રામલલા 500 વર્ષ પછી અયોધ્યામાં દિવાળી ઉજવશે

Image
રામલલા 500 વર્ષ પછી અયોધ્યામાં દિવાળી ઉજવશે Posted by NILESH WAGHELA  મુંબઈ: આ વખતની દિવાળી અનોખી અને વધુ મહત્વપૂર્ણ છે, કારણકે ભગવાન શ્રી રામચંદ્ર 500 વર્ષની રાહ જોયા પછી પહેલીવાર અયોધ્યામાં તેમના મંદિરમાં દિવાળી ઉજવશે, એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે. ધનતેરસની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓ આજથી બે દિવસ દિવાળી ઉજવશે અને આ વર્ષે આ દિવાળી ખાસ છે. કારણ કે 500 વર્ષ પછી રામ લલા તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન છે.  આ ભવ્ય મંદિરમાં આ પહેલી દિવાળી હશે. આ ખાસ અને દિવ્ય દિવાળીના સાક્ષી બનવા માટે અમે ભાગ્યશાળી છીએ. આ વખતે અયોધ્યા 28 લાખ દીવાઓથી પ્રકાશિત થશે અને આ માટેની તૈયારીઓ ચરમસીમાએ છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યાલયે મંગળવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં “દરેકનો ઉત્સવ – અયોધ્યા દીપોત્સવ” ના નારા સાથે જણાવ્યું હતું કે, “દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે… દિવડા લગાવવામાં આવી રહ્યા છે..  અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમાર પોતે તેની દેખરેખ રાખી રહ્યા છે. અયોધ્ય...

DEEWALI STOCKS: દિવાળી ઝગમગાવો આ દસ શેરના દીવાથી

Image
દિવાળી ઝગમગાવો આ દસ શેરના દીવાથી posted by NILESH WAGHELA  આ વર્ષે ભારતીય શેરબજાર ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા 12 મહિનામાં નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 25% થી વધુનો વધારો થયો છે. દરમિયાન, કેટલીક બ્રોકરેજ કંપનીઓએ, આ દિવાળીમાં કયા શેરોમાં રોકાણ આગામી દિવાળી સુધી સારો નફો આપી શકે ઘણા શેરો તે અંગે અભિપ્રાય જારી કર્યા છે. જેએમ ફાઇનાન્શિયલનો અંદાજ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર શ્રેષ્ઠ છે. આગામી દિવાળી સુધી એટલે કે એક વર્ષ બાદ તેમાં 28 ટકાનો વધારો થવાની સંભાવના છે. નાણાકીય વર્ષ 2024થી 2027 સુધી ચોખ્ખો નફો 15 ટકાના દરે વધી શકે છે. પાવર ગ્રીડ, 17% વધવાની સંભાવના છે. બજાજ ફાઇનાન્સ 18 ટકા વધી શકે છે. ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ 17 ટકા વધવાની શક્યતા છે. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર 19% વધી શકે છે. નેશનલ એલ્યુમિનિયમ કંપનીનો સ્ટોક 17% વધવાની શક્યતા છે. ગ્રેવિટા ઈન્ડિયા 21% વધી શકે છે. મેક્રોટેક ડેવલપર્સ 23% ચઢી શકે છે. Olectr Greentech 27% વધી શકે છે. છેલ્લો સ્ટોક જે 15% વધવાની શક્યતા છે તે અશોકા બિલ્ડકોન છે. શેર ઈન્ડિયાનો અંદાજ: Adani Ports: ...