DHIMHI ARTS Actor Awards 2026 સાથે ચમકવાનો મોકો
DHIMHI ARTS Actor Awards 2026 સાથે ચમકવાનો મોકો
સપનાઓના શહેરમાં દરેક માણસ કોઈ ને કોઈ સપનું લઈને જ આવે છે. ક્યારેક પડકો, ક્યારેક પીડા, ક્યારેક નાનકડો આનંદ…
આ બધાની વચ્ચે એક એવું સપનું હોય છે, જે લગભગ દરેકની આંખોમાં ઝગમે છે—but નસીબદાર તો તેઓ જ હોય છે, જેઓનું એક પણ સપનું સાકાર થાય.
કલાકારો માટે એવું જ એક સ્વપ્ન પૂરું કરવાની નાની પરંતુ મહત્વપૂર્ણ પહેલ લઈને આવી છે—
DHIMHI ARTS Actor Awards 2026.
અહીં એક્ટર ફ્રેશર હોય કે ઓડિશનથી પોતાને ઘડેલો, ઉંમર 15 વર્ષની હોય કે 55—દરેકને ખુલીને પાર્ટિસિપેટ કરવાની તક! સાથે જ જ્યુરી સમક્ષ લાઇવ પરફોર્મન્સ આપવાની તક,
‘બેસ્ટ એક્ટર’નો ખિતાબ જીતવાની સાથે આકર્ષક કેશ રિવોર્ડ્સ અને Dhimhi Artsના ભાવિ પ્રોડક્શનનો ભાગ બનવાનો મોકો.
Dhimhi Arts™—એક એવોર્ડ-વિનિંગ પ્રોડક્શન કંપની, જે સતત સારા કન્ટેન્ટ અને અસરકારક કહાનીઓ દ્વારા પોતાની ઓળખને વધુ મજબૂત બનાવી રહી છે.
તો જોડાયેલા રહો Dhimhi Arts સાથે—
જુઓ આગળ શું ખાસ લઈને આવી રહી છે આ પ્રતિભાને ઉજાગર કરતી યાત્રા… ✨


Comments
Post a Comment