PURE VEG FOOD, શુદ્ધ શાકાહારી ભોજન,
PURE VEG FOOD
મુંબઇ: ઘરના બનાવેલા સ્વચ્છ, શુદ્ધ શાકાહારી ભોજન અને અન્ય થેપલા, ભાકરી, ખાખરા સહિતની સામગ્રી માટે આજે જ સંપર્ક સાધો.
થેપલાંની ખાસ માગ થતી હોવાથી તેના બલ્ક ઓર્ડર લેવાની પણ શરૂઆત કરવામાં આવી છે.
કોઈપણ મોટા પ્રસંગ, પાર્ટી અથવા વિવિધ સમારંભ, કાર્યક્રમ માટે બલ્ક ઓર્ડર લેવામાં આવશે.
આ માટે આગોતરી બુકિંગ અને ખાદ્ય સામગ્રીના ખર્ચ જેટલી એડવાન્સ ચુકવણી કરવાની રહેશે.
આ ઉપરાંત નાના, છૂટક ઓર્ડર પણ સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે સંપર્ક કરો...
Thepala of variety
1 Methi
2 Masala
3 Garlic Ginger
4 Palak
5 Schezwan
6 Chilli flakes
8 koreander and kasuri methi
Aata of variety
wheat Bajri Jowar Nachani and Mix Flour
Comments
Post a Comment