DEEWALI STOCKS: દિવાળી ઝગમગાવો આ દસ શેરના દીવાથી
દિવાળી ઝગમગાવો આ દસ શેરના દીવાથી
posted by NILESH WAGHELA
આ વર્ષે ભારતીય શેરબજાર ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા 12 મહિનામાં નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 25% થી વધુનો વધારો થયો છે. દરમિયાન, કેટલીક બ્રોકરેજ કંપનીઓએ, આ દિવાળીમાં કયા શેરોમાં રોકાણ આગામી દિવાળી સુધી સારો નફો આપી શકે ઘણા શેરો તે અંગે અભિપ્રાય જારી કર્યા છે.
જેએમ ફાઇનાન્શિયલનો અંદાજ:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર શ્રેષ્ઠ છે. આગામી દિવાળી સુધી એટલે કે એક વર્ષ બાદ તેમાં 28 ટકાનો વધારો થવાની સંભાવના છે. નાણાકીય વર્ષ 2024થી 2027 સુધી ચોખ્ખો નફો 15 ટકાના દરે વધી શકે છે. પાવર ગ્રીડ, 17% વધવાની સંભાવના છે. બજાજ ફાઇનાન્સ 18 ટકા વધી શકે છે. ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ 17 ટકા વધવાની શક્યતા છે. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર 19% વધી શકે છે. નેશનલ એલ્યુમિનિયમ કંપનીનો સ્ટોક 17% વધવાની શક્યતા છે. ગ્રેવિટા ઈન્ડિયા 21% વધી શકે છે. મેક્રોટેક ડેવલપર્સ 23% ચઢી શકે છે. Olectr Greentech 27% વધી શકે છે. છેલ્લો સ્ટોક જે 15% વધવાની શક્યતા છે તે અશોકા બિલ્ડકોન છે.
શેર ઈન્ડિયાનો અંદાજ:
Adani Ports: 30%, HG Infra: 27%, Granules: 26%, Jindal Saw: 30%, Lemon Tree Hotels: 29%, Nippon Life AMC: 22%, Sharda Motors: 22%, Tata Power: 22%, Yathaarth: 25%, Zen Technologies: 20%, Bonanza’s advice
બોનાન્ઝાનો અંદાજ:
Triveni Turbine: 37%, Hindalco Industries: 26%, Power Mech Project: 23%, India Glycols: 23%, Newgen Software Tech: 21%,
આનંદ રાઠીનો અંદાજ:
FCI: 50.4%, IRB Infra: 49.6%, Jupiter Wigan: 49.0%, Hindustan Zinc: 50.0%, TATA Technology: 36.8%, GRSE: 52.3%, BEML: 42.1%, HDFC Securities’ buy advice
એચડીએફસી સિક્યુ.નો અંદાજ:
Bank of India: 25%, JK Lakshmi Cement: 15%, Jyoti Labs: 13%, L&T Finance: 30%National Aluminium Company: 23%, Navin Fluorine: 17%, NCC: 21%, PNB Housing Finance: 18%, Reliance Industries: 20%,State Bank of India: 19%
==========
નોંધ: રોકાણ તમારા નાણાકીય સલાહકારના માર્ગદર્શન હેઠળ કરવું, આ પ્રકાશન ફક્ત માહિતી માટે છે, અહી રોકાણની કોઈ પ્રકારની સલાહ અપાતી નથી. તમારા નિર્ણયની જવાબદારી તમારી રહેશે.
Comments
Post a Comment