Posts

Showing posts from May, 2025

PALM AV-ICN Expo 2025 Set to Power India's Pro Audio and AV Manufacturing Boom

Image
PALM AV-ICN Expo 2025 Set to Power India's Pro Audio and AV Manufacturing Boom Posted by Shubham Kumar  Mumbai, May 29, 2025: I ndia’s premier trade event for the professional audio, lighting, and AV integration industry, the PALM AV-ICN Expo 2025 , opened its doors today at NESCO, Mumbai , promising three days of innovation, networking, and opportunities for Indian manufacturing to shine on a global stage. Running from May 29 to 31 , the 23rd edition of the Expo spans an impressive 45,000 square metres , transforming the venue into a vibrant hub of cutting-edge technology across sound, lighting, rigging, and audiovisual solutions. With over 300 leading exhibitors , the show aims to foster collaboration and showcase advancements from both Indian and global brands. This year, the Expo places a renewed emphasis on “Make in India” , reflecting a strategic shift toward domestic design, manufacturing, and export. As India strengthens its semiconductor ecosystem, the demand for locall...

Tax free India: જાણો સુબોધ જયપ્રકાશના સૂચનો

Image
કરવેરા આતંકવાદ સામે વેપારીઓમાં આક્રોશ:બધા વેરા નાબૂદ કરી પ્રોપર્ટી પર વાર્ષિક એકવાર વેરાનું સૂચન અગ્રણી વેપારી સુબોધ જયપ્રકાશ દ્વારા જનજાગૃતિ માટે ‘‘ટૅક્સ ફ્રી ઈન્ડિયા’’ હિન્દી ફિલ્મનું નિર્માણ Posted by Nilesh waghela  મુંબઈ: વેપારી સમુદાયે વેરાના આતંકવાદથી ત્રસ્ત થઈને આવકવેરો, જીએસટી, વેટ, એક્સાઈઝ ડ્યુટી, કસ્ટમ ડ્યૂટી, પ્રોપર્ટી ટૅક્સ, એમસીએ આરઓસી, પ્રોફેશનલ ટૅક્સ, સ્ટૅમ્પ ડ્યૂટી વગેરે નાબૂદ કરવાની માગણી કરી છે. તેમણે આના બદલે વનટાઈમ પ્રોપર્ટી ટૅક્સ લેવાનું સૂચન કર્યું છે. કમર્શિયલ એકમો પર સ્કે. ફિટ દીઠ રૂ. ૭૦૦નો ઍડવાન્સ ટૅક્સ લેવાની ભલામણ કરી છે. આનાથી સરકારી તિજોરીની આવક હાલના સ્તરેથી વધી જશે. આ ઉપરાંત બિઝનેસમૅન અને કરદાતાઓને થતી હેરાનગતિ અને ત્રાસ દૂર થઈ જશે. ભારત સરકારનું બજેટ રૂ. ૫૭ લાખ કરોડ આસપાસનું હોય છે. આમાં રૂ. ૪૦ લાખ કરોડની રેવન્યુ અંદાજાય છે અને રૂ. ૧૭ લાખ કરોડની ખાધ રહે છે. આ ખાધ વિવિધ પ્રકારનાં દેવાંથી પૂરી કરાય છે. આ ખાધ, દેવું અને વ્યાજની અસર ગણીએ તો આ કાળચક્રનો કોઈ અંત દેખાતો નથી. આ ઉપરાંત વિવિધ રાજ્યોનાં બજેટો અને મ્યુનિસિપલ બજેટો હોય છે. ત્યાં પણ દેવાં મારફત ફ...

India Shines at BLECH & Fastener Fair 2025

Image
BLECH India & Fastener Fair India 2025, a grand success for Sheet Metalworking & Fastener manufacturers in India The international exhibition attracted over twenty-thousand trade visitors from across the globe including US, China, Italy, Taiwan, Israel, Germany, South Korea More than 371 international and domestic exhibitors participated over the three day event at Mumbai. Posted by NILESH WAGHELA  Mumbai- BLECH India, the international exhibition for sheet metal working, and Fastener Fair India, the international exhibition for fastener and fixing technology, successfully concluded the 3-day event at the Bombay Exhibition Centre, Mumbai. The BLECH India and Fastener Fair India were inaugurated by esteemed industry leaders, including Mr.Neeraj Seth (Durma India), Mr.Rakesh Agarwal (Laser Technologies), Mr.Sardar Dagli (Bogaziqi), Mr.Rohit Shah (Bhavya Machine), Mscut, Mr.Sudhir Jain (Sudhir Automotive), Mr.Manish Aggarwal (Pooja Forge), Mr.Jawahar Thakkar (MK Thakkar), Mr.V...

WAR: કોણ આપણી સાથે છે અને કોણ વિરુદ્ધ

Image
ભારત-પાક યુદ્ધ: કોણ આપણી સાથે છે અને કોણ વિરુદ્ધ Posted by Nilesh waghela  મુંબઈ: એક નોંધપાત્ર ઉશ્કેરણીજનક કૃત્યમાં, પાકિસ્તાને ગુરુવારે મોડી રાત્રે 36 નગરો અને શહેરોમાં ભારતીય લશ્કરી સ્થાપનોને નિશાન બનાવતા 300 થી 400 તુર્કી-નિર્મિત ડ્રોન છોડ્યા હતા, જેને ભારતે નિષ્ક્રિય બનાવી દીધા.  પાકિસ્તાને ભારતમાં અનેક સ્થળોએ હુમલો કર્યો, શનિવારે પંજાબના ગ્રામીણ જલંધરના કંગનીવાલ ગામમાં વિસ્ફોટ બાદ ડ્રોનના ભાગો મળી આવ્યા. પાકિસ્તાન દ્વારા રાતોરાત ભારતીય સરહદી શહેરો પર સતત ડ્રોન હુમલાઓના જવાબમાં, ભારતે ઇસ્લામાબાદ, રાવલપિંડી અને લાહોર સહિત મુખ્ય પાકિસ્તાની શહેરો પર બદલો લેવા માટે હુમલા શરૂ કર્યા. અહેવાલો મુજબ, ભારતે ત્રણ પાકિસ્તાની એરબેઝ - નૂર ખાન, મુરીદ અને રફીકી પર હુમલો કર્યો. આંતરરાષ્ટ્રીય સમુદાયે દરેક રાષ્ટ્ર માટે વિવિધ સ્તરે નજર રાખવા સાથે કટોકટી અંગે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. * વૈશ્વિક પ્રતિક્રિયાઓ:* - * યુનાઇટેડ સ્ટેટ્સ *: યુએસે ભારત અને પાકિસ્તાન બંનેને વાતચીત દ્વારા તણાવ ઘટાડવા વિનંતી કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરિસ્થિતિને 'ટાઇટ-ફોર-ટાઇટ' ગણાવી અને આશા વ્યક્ત કર...

Indo- pak war: who are with us and against

Image
Indo- pak war: who are with us and against Posted by Nilesh waghela  Mumbai: In a significant escalation, Pakistan launched between 300 and 400 Turkish-made drones targeting Indian military installations across 36 towns and cities late Thursday night. Pakistan attacked multiple locations in India, parts of a drone were recovered after a blast in Kanganiwal village in rural Jalandhar of Punjab on Saturday. In response to Pakistan's continuous drone attacks on Indian border cities overnight, India launched retaliatory strikes at major Pakistani cities, including Islamabad, Rawalpindi and Lahore. As per reports, India struck three Pakistani airbases - Nur Khan, Murid and Rafiqi. The international community has begun responding to the crisis, with varying degrees of support for each nation. * Global Reactions:* - * United States* : The US has urged both India and Pakistan to reduce tensions through dialogue. President Donald Trump described the situation as 'tit-for-tat' and ho...

Operation Sindoor: Pakistan stock market crashed, sensex green

Image
Operation Sindoor: Pakistan stock market crashed, sensex green Posted by Nilesh waghela  Mumbai: The Pakistan Stock Exchange on Wednesday recovered from early losses to tank 3,500 points after reports of an Indian strike on terror camps in Pakistan-occupied Kashmir (PoK). The KSE-100 index plunged 6,272 points, or 5.5%, to 107,296 in early trade. Since April 23, the index has lost a total of 9,930 points. The Pakistan Stock Exchange’s flagship KSE100 index opened 6,560.82 points lower at 107,007.68, down 5.78 per cent on Wednesday. It was down 1,211 points or 1.07 per cent to 112,356.89 at 11:21 am on Wednesday. Following India's strike on terror hubs, Pakistani markets plunged, reflecting economic vulnerabilities. Conversely, Indian markets initially dipped but quickly recovered, buoyed by strong investor confidence and robust economic prospects.  The divergence highlights differing perceptions of risk and resilience between the two economies, with India seen as a stable have...

INDO- PAK WAR: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ

Image
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ Posted by Nilesh waghela મુંબઇ: ભારતના કેસરીયા ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની તો ઠીક તેના શેરબજારની હાવત પણ ખરાબ કરી નાંખી અને તેને લોહીલૂહાણ કરીને લાલ રંગે રંગી નાંખ્યું.  બુધવારે સમગ્ર ઉપખંડમાં ટ્રેડિંગ સ્ક્રીનો પર ઓપરેશન સિંદૂરનો રંગ સ્પષ્ટ રીતે વિભાજીત થયો હતો, કરાચીમાં તે લોહીયાળ લાલ અને મુંબઈમાં શાંત હરિત બન્યો હતો.  ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેન્દ્રો પર ત્રિપાંખિયો હુમલો શરૂ કર્યો ત્યારે, પાકિસ્તાનનો બેન્ચમાર્ક કેએસઇ-૧૦૦ ઇન્ડેક્સમાં છ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો,  જ્યારે ભારતીય શેરબજારો શરૂઆતના ભયને દૂર કરીને અંતે પોઝિટવિ ઝોનમાં આગળ વધ્યા હતા, જે સ્થાનિક બજારમાં રોકાણકારોના વિશ્વાસનો સંકેત આપે છે. પાકિસ્તાનના આતંકવાદી કેન્દ્રો પર ભારતના હુમલા બાદ, પાકિસ્તાની બજારોમાં ધબડકો બોલાઇ ગયો હતો, જે એ નાપાક દેશની આર્થિક નબળાઈઓને પ્રતિબિંબિત કરે છે. તેનાથી વિપરીત, ભારતીય બજારો શરૂઆતમાં ઘટ્યા પરંતુ ઝડપથી સુધર્યા, રોકાણકારોના મજબૂત વિશ્ર્વાસ અને મજબૂત આર્થિક સંભાવના દર્શાવે છે.  આ તફાવત બંને અર્...

India Pakistan war: India Ready to Thwart Nuclear Attack

Image
India Pakistan war:  India Ready to Thwart Nuclear Attack Posted by Nilesh waghela  Mumbai: India boasts one of the world's most advanced and capable defense systems, capable of thwarting any attack from Pakistan. India's S-400 air defense system and Ballistic Missile Defense (BMD) system can neutralize Pakistan's cruise and ballistic missile attacks. * Ballistic Missile Defense System: A Protective Shield* India's BMD system is designed to counter nuclear attacks. The Prithvi Defense Vehicle (PDV) is a powerful weapon that can track and destroy targets at altitudes of up to 40,000 feet. This system has been developed indigenously by India's Defense Research and Development Organization (DRDO) and has undergone several successful tests. * Advanced Radar System* India has acquired the Long Range Tracking Radar (LRTR) or Swordfish radar system from Israel, which can detect incoming missiles from 300 km away. This radar system provides real-time tracking data, enabling...

INDO-PAK WAR: ભારત પરમાણુ બોમ્બ હુમલાને નિષ્ફળ બનાવવા સક્ષમ

Image
ભારત - પાકિસ્તાન યુદ્ધ: ભારત પરમાણુ બોમ્બ હુમલાને નિષ્ફળ બનાવવા સક્ષમ Posted by Nilesh waghela  મુંબઇ: ભારત પાસે વિશ્વની સૌથી અદ્યતન અને સક્ષમ સંરક્ષણ પ્રણાલીઓમાંથી એક મજબૂત અને અભેદ્ય કહી શકાય એવી સિસ્ટમ છે. તેનાથી વિપરીત, ભારતની સંરક્ષણ ક્ષમતાઓનો સામનો કરવાના પાકિસ્તાનના વારંવારના દાવાઓને વ્યાપકપણે અપ્રમાણિત અને અવિશ્વસનીય માનવામાં આવે છે. S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી ઉપરાંત, ભારત પાસે એવી ઘણી અન્ય સિસ્ટમો છે, જે કોઈપણ પાકિસ્તાની હુમલાને નિષ્ક્રિય કરવા સક્ષમ છે - પછી ભલે તે ક્રુઝ મિસાઇલ હોય કે બેલિસ્ટિક મિસાઇલ.  ભારતીય સેના પરમાણુ બોમ્બ પહોંચાડવા માટે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી કોઈપણ બેલિસ્ટિક મિસાઇલને નિશાન બનાવીને નાશ કરી શકવા સક્ષમ છે. બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ (BMD) સિસ્ટમ: ભારત પાસે એક અદ્યતન બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ (BMD) સિસ્ટમ છે.  સામાન્ય રીતે તેનો ઉપયોગ પરમાણુ હુમલામાં થાય છે, અને આ સંરક્ષણ પ્રણાલી તેમની સામે રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે.  પૃથ્વી સંરક્ષણ વાહન (PDV) એ ફાઇટર એરક્રાફ્ટ, ડ્રોન, તેમજ ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલો સામે એક શક્તિશાળી શસ્ત્ર ...