Posts

Showing posts from May, 2024

Stock Markets in bear grip: How long will the downward trend continue?

Image
Downward Spiral Continue Ahead  of loksabha Election Results Posted By NILESH WAGHELA Mumbai: As the final Phase of the Lok Sabha General Election 2024 approaches, the India's headline indices, BSE Sensex and NSE Nifty, continued to experience a notable decline, marking the fifth consecutive day of losses, sending shockwaves to investors. Benchmark indices Sensex and Nifty traded lower for the fifth straight day on Thursday as investors booked profits and chose to stay cautious ahead of the Lok Sabha election results on June 4. The 30-share BSE Sensex closed at 73,885.60, down by 617.30 points or 0.83 per cent. Meanwhile, the NSE Nifty ended the day at 22,488.65, down by 216.05 points or 0.95 per cent on Thursday, May 30. The reason for the current decline can attributed to factors such as heavyweight stocks like Reliance industries, TCS, and Infosys dragging down the indices. Another major factor for the market in red includes the concerns surrounding the upcoming election results...

Radiation care centre at Mira road

Image
મીરારોડમાં નવનીત રેડીએશન કેર સેન્ટરનું ઉદ્‌ઘાટન Posted by NILESH WAGHELA   મુંબઈ: દાતા નવનીત પરિવાર અને ઋણાનુબંધ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મીરારોડની ભક્તિ વેદાંતા હૉસ્પિટલ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ ખાતે નવનીત રેડીએશન કેર સેન્ટરનો આરંભ કરાયો છે. જ્યાં પેટસેટ સીટી સ્કેન મશીનની સેવા શરૂ કરી દેવાઈ છે. જ્યારે રેડીએશન મશીનની ટૂંક સમયમાં સેવાઓ મળતી થઈ જશે. સેન્ટરનું રીબીન કાપીને ઉદ્‌ઘાટન કર્યા બાદ આઠમા માળેના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં દાતા નવનીત પરિવાર વતી સુનીલભાઈ ગાલાએ જણાવ્યું હતું કે વડીલોના આશીર્વાદ અને પ્રેરણાથી અમારો પરિવાર સામાજ માટે કાર્યો કરે છે. અમારો હેતુ લોકોની સેવા કરવાનો છે. ઋણાનુબંધ ટ્રસ્ટના સર્વેસર્વા વસંતભાઈ ગલિયાએ જણાવ્યું કે ભક્તિવેદાંત હૉસ્પિટલ સાથે વીસ વર્ષથી સંકળાયેલો છું. ગરીબ દર્દીઓના સરકારી યોજનાના સહારે મફત સારવાર કરાવતો હતો. પછી સંસ્થાને રેડીએશન સેન્ટરની જરૂર ઊભી થઈ.  બીજી હૉસ્પિટલો તૈયાર હતી, પણ ટ્રસ્ટીઓએ મારી પાસે વાત મૂકી, પણ ભગીરથી કાર્ય હતું.  મારા પુત્ર ગૌરવ ગલિયાએ નવનીત પરિવારના સુનીલભાઈને વાત કરી. એમણે ટ્રસ્ટીઓ સાથે મીટિંગ કરી પછી નવનીત પરિવાર...

ડિહાઈડ્રેશનથી બચવા ઓઆરએસ શ્રેષ્ઠ ઉપાય

Image
ડિહાઈડ્રેશન માટે મીઠાં પીણાં નહીં, પણ ડબ્લ્યુએચઓએ ભલામણ કરેલા ઓઆરસ સેવન કરવા નિષ્ણાતોનું સૂચન નિષ્ણાતો કાળઝાળ ગરમી વચ્ચે બાળકો માટે અતિસારનો ખતરો હોવાથી સુરક્ષિત ઓઆરએસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપે છે મુંબઈ: કાળઝાળ ગરમી સાથે ભારત ખાસ કરીને બાળકોમાં ડિહાઈડ્રેશનને નાથવા માટે ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે. ભારતમાં અતિસાર બાળકોમાં મરણાધીનતાનું ત્રીજું મુખ્ય કારણ છે. ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ્સ (ઓઆરએસ) મહત્ત્વપૂર્ણ ઔષધિ હોવા છતાં તાજેતરનો NFHS-5 data દર્શાવે છે કે અતિસારથી પીડાતા ફક્ત 60.6 ટકા બાળકોને ઓઆરએસ પ્રાપ્ત થાય છે, જે વધુ જાગૃતિ અને યોગ્ય ઉપયોગિતાની જરૂર આલેખિત કરે છે. નાનાવટી મેક્સ સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલ, વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈના પેડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટરોલોજી, હેપાટોલોજી અને લિવર ટ્રાન્સપ્લાન્ટના ડાયરેક્ટર શ્રી વિભોર બોરકરે અતિસાર અને ડિહાઈડ્રેશનથી પીડાતા બાળકોના ઉપચારમાં ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપતાં જણાવ્યું હતું કે, “અતિસારથી પ્રવાહી ઝડપથી ઓછું થાય છે, ઈલેક્ટ્રોલાઈટ અસંતુલન પેદા થાય છે અને ડિહાઈડ્રેશન પેદા થાય છે. ઓઆરએસ સરળ છતાં શ...

Stock market acheived mileston ahead of election results

Image
Stock market acheived mileston fortnight ahead of election results Posted by NILESH WAGHELA Mumbai: India stock market hits $5 trillion milestone fortnight ahead of Lok Sabha election results. D-Street joined the exclusive $5 trillion club for the first time ever, braving FII pullout.  Investors were found to pile up on stocks in the broader market. In less than 6 months, the jump from Rs 4 trillion to Rs 5 trillion was achieved — a pace never before seen.  On the global map, India is the fifth largest stock market behind only Hong Kong, Japan, China and the mother market of the US. By creating an unprecedented wealth of $1 trillion in just 6 months, the Indian stock market on Tuesday joined the exclusive $5 trillion club for the first time ever and defied the FII pullout before the outcome of the Lok Sabha election on June 4. The combined market capitalisation of all listed stocks on BSE on Tuesday rose up to Rs 414.75 lakh crore ($5 trillion) during the day as investors kept...

ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદીપનિ સાહિત્ય પર્વ

Image
ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદીપનિ સાહિત્ય પર્વ  Posted by NILESH WAGHELA  અમદાવાદ: *ગુજરાતી સાહિત્ય પરિષદ' અને 'સાંદીપનિ સાહિત્ય પર્વ' ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨/૫/૨૪ ને રવિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે એક દિવસીય સાહિત્ય લેખન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું*            આ શિબિરમાં ગુજરાતભરમાંથી બસ્સો જેટલાં સર્જકો, સાહિત્યરસિકો અને જિજ્ઞાસુઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.            સાહિત્ય લેખન શિબિરમાં સૌપ્રથમ સાંદીપનિ પર્વના સંચાલિકા શ્રીમતિ કિરણબેન શર્મા એ હૃદયના ભાવથી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંચાલક શ્રી અમિત ટેલર એ સૌને કાર્યક્રમની રૂપરેખાથી અને આયોજન થી માહિતગાર કર્યા હતાં. ત્યારબાદ સાંદીપનિ સાહિત્ય પર્વના મુખ્ય સંયોજક ડૉ. હર્ષદ લશ્કરીએ આ શિબિરના હેતુ અને જરૂરિયાત બાબતે ચિંતનાત્મક વાતો કરી પ્રકાશ પાડ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી શ્રી યોગેશ જોશી સાહેબે સૌને આવકાર આપ્યો હતો અને ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સૌ સર્જકો અને ભાવકોને માહિતગાર કર્યા હતાં.           ...

ભવન્સ શ્રી એ. કે. દોશી વિદ્યાલયના પ્રોત્સાહક પરિણામ

Image
ભવન્સ શ્રી એ. કે. દોશી વિદ્યાલયના પ્રોત્સાહક પરિણામ Posted by NILESH WAGHELA  મુંબઇ: જામનગર સ્થિત ભવન્સ શ્રી એ. કે. દોશી વિદ્યાલયની વાણિજ્ય શાખાના વિદ્યાર્થીઓએ એસએસસી, SSC અને એચએસસી, HSCની પરીક્ષામાં પ્રભાવશાળી પરિણામો સાથે સ્કુલનું નામ રોશન કર્યું છે.   જયાબેન મણવર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર કુલ ૩૨ વિદ્યાર્થી distinction સાથે પાસ થયા છે, જ્યારે ૨૧ વિદ્યાર્થીઓએ first class હાંસલ કર્યો છે.  એચએસસીનું પરિણામ ૧૦૦% આવ્યું છે. શાળા અને કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Stock market: Today's special session has election connection?

Image
શેરબજાર આજે  ઇલેક્શન ને કારણે ખુલ્લું છે?   Posted by NILESH WAGHELA  શેરબજાર આજે  ઇલેક્શન ને કારણે ખુલ્લું છે?  તો જવાબ છે હા અને ના! હા એટલે કે સોમવારે ચૂંટણી ને કારણે બજાર બંધ રહેવાનું છે અને જ્યારે પણ ખાસ કારણસર બજાર બંધ રહે છે ત્યારે બંને એક્સચેન્જ શનિવારે બજાર ચાલુ રાખીને ખાડૉ પુરે છે એવું જોવા મળ્યું હતું. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા વખતે પણ એવું થયું હતું.  હવે આજનું અને જાહેર કરાયેલું સત્તાવાર કારણ જોઈયે. શેરબજારમાં ઉથલપાથલ ચાલી રહી છે. શનિવારે એટલે કે 18મી મેના રોજ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં ટ્રેડિંગ ચાલુ જ રહેશે. આ સમયગાળા દરમિયાન ખાસ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવશે. NSE અને BSEએ શનિવારે બજાર ખુલ્લું રાખવાનું નક્કી કર્યું છે, એ ચકાસવા માટે કે મુશ્કેલ સમય માટે તે કેટલા તૈયાર છે. BSE અને NSE એ જોવા માંગે છે કે જો બજારમાં અચાનક વિક્ષેપ આવે અથવા કોઈ મોટી નેટવર્ક નિષ્ફળતા પ્રકારની સમસ્યા હોય, તો તે સ્થિતિમાં બજાર કેવી રીતે કાર્ય કરશે અને વેપારીઓને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો પડશે. અગાઉ માર્...

stock marke: Amit Shah's tip works to cheer investors?

Image
volatility continues in Dalal Street FIIs sold equities worth Rs 4,498.92 cr. posted by NILESH WAGHELA Mmbai: Amid the continuing volatility in the stock markets, for which the ongoing Lok Sabha elections are among the contributing factors, Union Home Minister Amit Shah appeared to be predicting that the markets will witness a major bull run post the election results.Shah, when asked about the recent stock market correction and the rumours that Dalal Street is responding to the possible poor performance of the BJP, had suggested that after June 4, when the Lok Sabha results are announced, the markets will shoot up.  "Stock market crashes should not be linked with elections, but even if such a rumour has been spread, I suggest that you buy (shares) before June 4. It will shoot up," the home minister was quoted as saying. However, high volatility was seen on Monday as well, with Sensex declining 798.46 points or 1.09 per cent to hit a low of 71,866.01 in day trade, only to make...

ઇલેકશન સ્પેશિયલ: બિઝનેસ લીડર્સ માટે નવો પડકાર

Image
બિઝનેસ લીડર્સ માટે સમસ્યા: અનેક કંપનીએ ઓફિસમાં રાજકીય વાતચીત પર રોક લગાવી આ વર્ષે ભારત, US સહિતના 60 દેશોમાં ચૂંટણી  લંડન : વર્ષ 2024 ચૂંટણીનું વર્ષ છે. વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર ભારત અને સૌથી જૂના લોકશાહી દેશોમાં સામેલ અમેરિકાની સાથે જ ઇન્ડોનેશિયા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, રશિયા અને ઇરાન સહિત 60થી વધુ દેશોમાં ચૂંટણી થઇ રહી છે. બાંગ્લાદેશ, રશિયા, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, તાઇવાન અને ભૂટાનમાં ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે. વિશ્વની લગભગ અડધી વસતી આ વર્ષે મતદાન કરશે. એશિયા ખંડની અડધી વસતી મતાધિકારનો ઉપયોગ કરી ચુકી છે. દરમિયાન ઘર-ઓફિસ, દરેક ચોક કે પછી ચાર રસ્તા પર રાજકારણથી જોડાયેલી ચર્ચા ન થાય તેવું સંભવ નથી. ઘર અથવા ચોક-ચાર રસ્તા પર તો ઠીક છે પરંતુ ઓફિસમાં રાજકારણની ચર્ચા કેટલી યોગ્ય અને અયોગ્ય છે, તે હંમેશાથી દલીલનો વિષય રહ્યો છે. વૈચારિક અને રાજકીય મતભેદોથી જોડાયેલો તણાવ વિશ્વભરની ઓફિસમાં વધી રહ્યો છે, કર્મચારીઓમાં ભંગાણ વધી રહ્યું છે અને કંપનીઓ પર કાર્યવાહી કરવાનું દબાણ પણ વધી રહ્યું છે. નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, અર્થશાસ્ત્રના એસોસિએટ પ્રોફેસર એડોઆર્ટો ટેસો કહે છે કે રાજકારણ તેજીથી...

Stock market: Election uncertainties blocks the Bulls

Image
Stock market: Election uncertainties blocks the Bulls Posted by Nilesh waghela  Mumbai: Domestic benchmark indices traded on a weak note on Wednesday, weighed down by losses in banks and FMCG counters. Uncertainity around election outcome and high volatility also kept investors on the sidelines.  Sectorally, PSU banks and metals gained while realty bled. The pressure on the market now is due to the uncertainty regarding the election outcome.  There is lots of speculation in the media regarding this and this has added to the uncertainty in the market. The India VIX spiking 72% from the April lows indicates that high volatility will persist for some more time.  It is important to understand that VIX is based on Nifty index options prices. The spike in VIX is due to rising volume of options trades.  Many investors are buying put options to protect their portfolio in case of an unexpected election outcome.  For long-term investors the ongoing volatility and unc...