ભવન્સ શ્રી એ. કે. દોશી વિદ્યાલયના પ્રોત્સાહક પરિણામ
ભવન્સ શ્રી એ. કે. દોશી વિદ્યાલયના પ્રોત્સાહક પરિણામ
Posted by NILESH WAGHELA
મુંબઇ: જામનગર સ્થિત ભવન્સ શ્રી એ. કે. દોશી વિદ્યાલયની વાણિજ્ય શાખાના વિદ્યાર્થીઓએ એસએસસી, SSC અને એચએસસી, HSCની પરીક્ષામાં પ્રભાવશાળી પરિણામો સાથે સ્કુલનું નામ રોશન કર્યું છે.
જયાબેન મણવર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર કુલ ૩૨ વિદ્યાર્થી distinction સાથે પાસ થયા છે, જ્યારે ૨૧ વિદ્યાર્થીઓએ first class હાંસલ કર્યો છે.
એચએસસીનું પરિણામ ૧૦૦% આવ્યું છે. શાળા અને કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
Comments
Post a Comment