Posts

New world record attempt: Biggest Dance Spectacle: Bambaiya is Coming!

Image
Mumbai's Biggest Dance Spectacle: Bambayya is Coming! Posted by Nilesh waghela  Mumbaikars, get ready for a dance festival like no other! Shilpa Ganatra's Youth Zone Dance Academy presents Bambaiya, a vibrant celebration of Mumbai's culture and lifestyle through stunning hula hoop performances by talented young dancers. This spectacular show will take you on a journey through Mumbai's iconic landmarks, flavors, and rhythms, set to music and song. But what's truly special is that Bambaiya aims to create a new world record! The academy is working tirelessly to craft a visually stunning short film showcasing this unique cultural extravaganza. With its blend of art, music, and dance, Bambaiya promises to be a truly unforgettable experience. Join the Celebration! Get ready to be a part of Mumbai's most epic dance event. Stay tuned for the grand finale and get set to witness history being made! Just a little wait...
Image
Health Advocacy: REACH Hosts Media Roundtable on Non-Communicable Diseases posted by Nilesh Waghela Mumbai – REACH (Resource Group for Education and Advocacy for Community Health) organized a pivotal roundtable in Mumbai today to address the growing challenge of Non-Communicable Diseases (NCDs) in India. The event brought together health professionals, journalists, and patient advocates to discuss strategies for tackling the escalating NCD burden and the media's critical role in shaping public awareness, prevention, and policy. Opening the session, Ms. Anupama Srinivasan, Deputy Director of REACH, set the tone for a day of insightful discussions, emphasizing the importance of bridging the gap between science, media, and the general public. The event highlighted how responsible media reporting can reshape narratives around NCDs, including prevention, treatment, and healthcare policies. The first session, moderated by Dr. Sukriti Chauhan, featured expert panelists including Dr. Vanda...

Jewel Trendzએ લોંચ કર્યું Business Visionaries of India

Image
Jewel Trendzએ લોંચ કર્યું Business Visionaries of India ભારતમાંના ભાવિ ઉદ્યોગપતિઓને સશક્ત બનાવવાની શરૂઆત Posted by Nilesh waghela  મુંબઇ: દેશભરના પ્રતિભાશાળી યુવાનો, વિદ્યાર્થીઓ અને પ્રારંભિક તબક્કાના ઉદ્યોગપતિઓને શ્રેષ્ઠ બિઝનેસ મેન બનાવવાના હેતુથી, દેશની રત્ન અને આભૂષણ ઉદ્યોગની અગ્રણી કંપની Jewel Trendz Pvt. Ltd.એ તેની ક્રાંતિકારી પહેલ, Business Visionaries of India (BVI) શરૂ કરી છે.  આ પહેલ હેઠળ દેશના પ્રતિભાશાળી યુવકો, વિદ્યાર્થી અને ઇન્ડસ્ટ્રીમાં પોતે અલગ ઓળખ બનાવનારાઓને **Jewel Trendz Pvt. Ltd. Business Visionaries of India હેઠળ તે તમામ શક્ય સહાય આપશે જે એક સારા ઉદ્યોગપતિને આગળ વધવા માટે જરૂરી હોય છે. Business Visionaries of Indiaએ દેશના પ્રતિભાશાળી ઉદ્યોગપતિઓને ઓળખવા, તેમને આધાર આપવા અને સશક્ત બનાવવાનો હેતુ ધરાવતી એક પહેલ છે, જેથી તેઓ પોતાના વિચારોને અસરકારક રીતે તેમના વ્યવસાયોમાં રૂપાંતરિત કરી શકે. Business Visionaries of India દેશભરના યુવાનો, વિદ્યાર્થીઓ અને પ્રારંભિક તબક્કાના ઉદ્યોગપતિઓને ₹૫ લાખથી ₹૫ કરોડ સુધીના રોકાણ ઉપરાંત, નિષ્ણાત માર્ગદર્શન, બિઝનેસ તાલીમ અને રાષ્ટ...

Stock market bloodbath: Sensex tank over 1500 pts amid tariff fears

Image
Stock market bloodbath: Sensex tank over 1500 pts amid tariff fears Posted by Nilesh waghela Mumbai: Indian equity markets witnessed a massive sell-off on Tuesday amid heightened global volatility ahead of the anticipated US reciprocal tariff announcement on April 2. The benchmark indices, Sensex and Nifty50, ended lower by over 1.5 per cent each in the first trading session of the financial year 2025-26 (FY26). The Sensex settled at 76,024.51, down 1,390.41 points or 1.80 per cent, and the Nifty50 ended at 23,165.70, down 353.65 points or 1.5 per cent. From the broader basket, the Midcap and Smallcap indices settled down by about 0.86 per cent. HCL Technologies, Bajaj Finserv, HDFC Bank, Shriram Finance, Bharat Electronics were among major losers on the Nifty, while gainers included IndusInd Bank, Trent, Bajaj Auto, Jio Financial, HDFC Life. The sell-off was more pronounced across the sectoral front, as barring media and oil & gas, all other sectoral indices on the NSE settled in ...

Stock market bloodbath:એપ્રિલ ડૂલ: સેન્સેક્સમાં ૧૫૦૦ સુધીનો કડાકો

Image
એપ્રિલ ડૂલ: સેન્સેક્સમાં ૧૫૦૦ સુધીનો કડાકો  Posted by Nilesh waghela  મુંબઇ: એપ્રિલના પહેલા જ દિવસે શેરબજાર તેજીની વિકેટ ગુમાવીને એપ્રિલ ડૂલ બની ગયું. સેન્સેક્સમાં ૧૫૦૦ પોઇન્ટનો સુધીનો તોતિંગ કડાકો જોવા મળ્યો. નવા નાણાં વર્ષની ૨૦૨૦ના કડાકા બાદની, એટલે કે પાંચેક વર્ષની આ સૌથી નિરાશાજનક શરૂઆત રહી છે.  ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત થાય તે અગાઉ ખાસ કરીને આઇટી અને બેન્કત શેરોમાં વેચવાલીનું જોરદાર દબાણ આવવાથી નવા નાણાકીય વર્ષની કંગાળ શરૂઆત સાથે અમેરિકાના નવધોષિત ‘લિબરેશન ડે’ પહેલા સેન્સેક્સમાં ૧૩૯૦ પોઇન્ટનો જોરદાર કડાકો નોંધાવ્યો હતો અને રોકાણકારોના લાખો કરડોનું ધોવાણ થઇ ગયું હતું.  સેન્સેક્સ સત્ર દરમિયાન ૧૩૯૦.૪૧ પોઇન્ટ અથવા તો ૧.૮૦ ટકાના તોતિંગ કડાકા સાથે ૭૬,૦૨૪.૫૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે. સત્ર દરમિયાન તે ૧૫૦૨.૭૪ પોઇન્ટ અથવા તો ૧.૯૪ ટકાના ભયાનક કડાકા સાથે ૭૫,૯૧૨.૧૮ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. સેન્સેક્સના ૩૦માંથી માત્ર બે જ શેર પોઝિટિવ ઝોનમાં ટકી શક્યા હતા. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફટી ૩૫૩.૬૫ ર્પોીંટ અથવા તો ૧.૫૦ ટકાના કડાકા સાથે ૨૩,૧૬૫.૭૦ પોઇન્ટની સપાટ...

New world record attempt:BAMBAIYA

Image
બમ્બૈયા: એક નવા વર્લ્ડ રેકોર્ડની તૈયારી Posted by Nilesh waghela  મુંબઇ: મુંબઈગરા એક નવા અનોખા નૃત્ય તહેવાર માટે તૈયાર થઈ જાઓ. મુંબઇની લાઈફ સ્ટાઇલની ઝલક અને મુંબઇની આગવી ઓળખ સમાન સુંદર સ્થળોની સહેલ કરાવતી, નાના ભૂલકાઓ દ્વારા રજૂ થનારી હૂલાહૂપ મઢેલી સુંદર પ્રસ્તુતિને માણવા થઈ જાઓ તૈયાર.... અહી સૌથી મહત્વની બાબત એ છે કે, જેને જોતા જ વ્હાલ ઉપજી આવે એવા નાનકડા ભલકાઓના હૂલાહૂપ નૃત્ય મઢેલી અને મુંબઈની સંસ્કૃતિ તાદ્રશ્ય કરાવતી આ પ્રવૃત્તિ માત્ર એક કલાત્મક પ્રસ્તુતિ નથી પરંતુ મુંબઇને એક વધુ વિશ્વ વિક્રમ તરફ દોરી જનાર પ્રયાસ છે... શિલ્પા ગણાત્રા યુથ ઝોન ડાન્સ એકેડેમીના નેજા હેઠળ બમ્બૈયા શીર્ષક સાથે એક નવા વર્લ્ડ રેકોર્ડની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે, જે વાસ્તવમાં પ્રત્યેક મુંબઈગરાની કથા કલાત્મક રીતે પેશ કરશે.  આ રજૂઆત મુંબઇના માધુર્ય, સંઘર્ષ અને ઇતિહાસને તાદશ્ય કરતી ગીત, સંગીત અને હુલહુપ નૃત્યથી મઢેલી અભિવ્યક્તિ છે. ખાસ નોંધવાની વાત એ છે કે યુથ ઝોન ડાન્સ એકેડેમી આ અનોખી રંગીન Anthologyનું શૂટિંગ કરીને એક શોર્ટ ફિલ્મ તૈયાર કરશે. આ એક એવી સાંસ્કૃતિક ઉજવણી છે જે અત્યાર સુધી ભારતમાં તો ઠી...

The Mumbai Grain Dealers Association

Image
ધી મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ પદે સતત પાંચમી વખત શ્રી રમણીક લાલ જાદવજી છેડાની વરણી Posted by Nilesh waghela  મુંબઇ: મુંબઈ શહેરમાં અનાજ કરિયાણાના રિટેલ વેપારીઓની 112 વર્ષ જૂની સંસ્થા ધી મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસિએશન ના પ્રમુખ પદે સતત પાંચમી ટર્મમાં શ્રી રમણીક લાલ જાદવજી છેડાની પ્રમુખ પદે બિન હરીફ વરણી થયેલ છે. તેમની પેનલના બધા જ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.  આ બાબત શ્રી રમણીક ભાઈ ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષોથી હું સંસ્થાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યો છું. આ સમય દરમિયાન સંસ્થાને પ્રગતિના પંથે આગળ ધપાવવા મેં અને મારા સહકાર્યકર્તાઓએ ભરચક મહેનત કરી છે અને તેથી જ સંસ્થાના મેમ્બરો નો વિશ્વાસ અમે સંપાદન કરી શક્યા છીએ.  તેમણે જણાવ્યું હતું કે આગળના ત્રણ વર્ષો માટે પણ સંસ્થાના હિતના કાર્યોનું રોડમેપ અમારી પાસે તૈયાર છે. સંસ્થા અને સંસ્થાના સભ્યો ના વિકાસ માટે અમે હર હંમેશ પ્રયત્નશીલ રહીશું.  સતત પાંચમી વખત ચૂંટાઈ આવવું એ આનંદ અને ગર્વની બાબત છે, સાથે સાથે જવાબદારીનો ભાર પણ વધ્યો છે અને તે જવાબદારી નિષ્ઠાપૂર્વક પાર પાડવામાં અમે...
Image
  BHARTIYA NARI:   STRONG, RESILIENT & INSPIRING  Posted by Nilesh Waghela   Mumbai: Greetings for International Women's Day 2025.This year's theme is  * " For ALL women and girls: Rights. Equality. Empowerment"*   The global celebration will take place on March 8, 2025, marking a pivotal moment in the journey towards gender equality. This year's campaign emphasizes the urgency of accelerating efforts to eliminate systemic barriers and biases that impede women's equality. It's a call to action for individuals, organizations, and communities worldwide to work together to forge women's equality. In India, National Women's Day is celebrated on February 13th every year to commemorate the birth anniversary of Sarojini Naidu, a renowned poet, politician, and champion of women's rights. Let's come together to celebrate women's achievements, reinforce commitment to gender equality, and rally for change! Let's Meet some Inspiring women a...

Women's day: Bhartiya Nari - strong, resilient and Inspiring

Image
BHARTIYA NARI: STRONG, RESILIENT & INSPIRING  Posted by Nilesh Waghela   Mumbai: Greetings for International Women's Day 2025.This year's theme is * " For ALL women and girls: Rights. Equality. Empowerment"*   The global celebration will take place on March 8, 2025, marking a pivotal moment in the journey towards gender equality. This year's campaign emphasizes the urgency of accelerating efforts to eliminate systemic barriers and biases that impede women's equality. It's a call to action for individuals, organizations, and communities worldwide to work together to forge women's equality. In India, National Women's Day is celebrated on February 13th every year to commemorate the birth anniversary of Sarojini Naidu, a renowned poet, politician, and champion of women's rights. Let's come together to celebrate women's achievements, reinforce commitment to gender equality, and rally for change! Let's Meet some Inspiring women aroun...