Posts

Showing posts from February, 2026

When Art Meets Altitude @Saanika shah

Image
How Whistling Woods International empowers students to win both worlds POSTED BY NIILESH WAGHELA મોટાભાગના યુવા કલાકારોએ, એક સ્વપ્નને સાકાર કરવા બીજા સ્વપ્નને છોડી દેવાનો વારો આવે છે. સાનિકા શાહની યાત્રા જોકે તેનાથી વિપરીત સાબિત થઇ છે. એક કુશળ અભિનેત્રી, તાલીમ પામેલી શાસ્ત્રીય નૃત્યાંગના અને વિક્રમ સર્જક હાઇ-અલ્ટીટ્યૂડ પર્વતારોહક, સાનિકાની સફળતા એ બાબત પુરવાર કરે છે કે જ્યારે પ્રતિભાને યોગ્ય વાતાવરણનો ટેકો મળે ત્યારે કેવા સુંદર પરિણામ આવે છે.  સાનિકાની કહાની પ્રતિબિંબિત કરે છે કે, વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ (ડબલ્યુડબલ્યુઆઇ) વિદ્યાર્થીઓને કલાત્મક અને વ્યક્તિગત બંને પ્રકારના અસાધારણ લક્ષ્યો હાંસલ કરવા માટે કઇ રીતે સશક્ત બનાવે છે. જ્યારે સાનિકા ડબલ્યુડબલ્યુઆઇમાં બીએ એક્ટિંગ પ્રોગ્રામમાં જોડાઈ, ત્યારે તેની પાસે જાઝ અને સમકાલીન નૃત્યની તાલીમ સાથે ભરતનાટ્યમમાં પહેલેથી જ મજબૂત પાયો હતો. સનિકાએ તેના ઉદ્યોગ-કેન્દ્રિત અભ્યાસક્રમ, માર્ગદર્શન અને સર્જનાત્મક ઇકોસિસ્ટમ માટે ડબલ્યુડબલ્યુઆઇ પસંદ કર્યું. પરંતુ તે પોતાની કલાત્મક મહત્વાકાંક્ષાઓ સાથે સાથે પર્વતોનું ખૂબ જ અલગ સ્વપ્ન પણ ધરાવતી હતી. અભિન...