Posts

India: Largest Democracy, Slowest Judiciary

Image
BACKLOG OF OVER 5 CRORE CASES  PENDING IN INDIAN COURTS Posted by waghela Nilesh  Mumbai: India is world’s largest democracy, having slowest judiciary in the world with a backlog of over 5 crore cases in various courts of India as on December 2023. It is the dire necessity of Indian public that they should get a timely justice within reasonable time frame for which the onus lies on Indian Government.  The Govt. should take all the necessary required steps to mitigate the hardship of common men like increasing number of judges in various courts, the number of maximum hearings should be cut down to say 4 per case and passing of orders within a fixed time frame.  No priority of hearings should be given to politicians & VIPs but they should be considered at par with the general public, who deserve speedy delivery of justice, stated Bhagwanji Bhai Raiyani, Chairman of Forum For Fast Justice.  Forum for Fast Justice ( Forum) is a trust registered in Mumbai in 2008...

India’s top 200 self-made entrepreneurs

Image
Radhakishan Damani tops Hurun India's Self-Made Entrepreneurs list, Zomato's Deepinder Goyal follows posted by Nilesh waghela Mumbai: Ace investor Radhakishan Damani, the man behind hypermarket chain DMart, has retained the top spot among the top 200 self-made entrepreneurs of the millennia 2024 list released by IDFC First Private Banking and Hurun India. The market valuation of DMart surged 44 per cent over the past year to touch Rs 3.4 lakh crore. Importantly, the cumulative value of the 200 companies on the list touched Rs 36 lakh crore, almost equivalent to the GDP of Maharashtra and surpassing the GDP of every other state in the country.  While a traditional retailer may have bagged the top spot, Zomato and Swiggy, two startup companies that have made big strides in the fast-growing food delivery and quick commerce space, have rapidly climbed to bag the second and third place, respectively, on the list. Deepinder Goyal’s Zomato saw its market valuation top Rs 2.51 lakh cro...

Sebi issues warning letter to HDFC Bank: એચડીએફસી બેન્કને સેબીનો વોર્નિંગ લેટર

Image
એચડીએફસી બેન્કને સેબીનો વોર્નિંગ લેટર posted by wagheal nilesh  મુંબઇ: કેપિટલ માર્કેટ રેગ્યુલેટર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ એચડીએફસી બેંકને બહુવિધ નિયમોનું પાલન ન કરવા સંદર્ભે વહીવટી ચેતવણી પત્ર (એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ લેટર) જારી કર્યો હતો. એક્સચેન્જ ફાઇલિંગમાં બેંકે આજે ગુરુવારે જણાવ્યું હતું કે સેબીએ અમુક નિયમોનું પાલન ન કરવાનો દાવો કર્યો છે અને તે સંદર્ભે વોર્નિંગ લેટર જારી કર્યો છે. બેંકે કહ્યું છે કે તે પત્રમાં ઉલ્લેખિત ચિંતાઓ અને નિર્દેશોના ઉકેલ માટે જરૂરી પગલાં લેશે. એ જ સાથે બેંકે એમ પણ જણાવ્યું હતું કે ચેતવણી તેની નાણાકીય અથવા ઓપરેશનલ પ્રવૃત્તિઓને અસર કરશે નહીં, તેણે હિતધારકોને ખાતરી આપી હતી કે સેબીના અવલોકનોને સંબોધવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે. બજાર નિયામક સેબી દ્વારા આ સંદર્ભે ત્રણ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ, સેબી (મર્ચન્ટ બેન્કર્સ) રેગ્યુલેશન્સ, ૧૯૯૨ છે. આ નિયમન ભારતમાં મર્ચન્ટ બેન્કર્સની નોંધણી, કામગીરી અને જવાબદારીઓનું સંચાલન કરે છે. આ નિયમોમાં મર્ચન્ટ બેન્કોએ કડક આચાર સંહિતાનું પાલન કરવું, હિતોના સંઘર્ષને ટ...

GEETA JAYANTI: આજે ગીતા જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો

Image
ઉત્તર મુંબઈમાં જનસેવક પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ગીતા જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન  Posted by Neelesh waghela મુંબઈ: તત્કાલિન સાંસદ ગોપાલ શેટ્ટીએ ડિસેમ્બર ૨૦૨૧માં લોકસભાના પટલ પર શાળાના અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાને સામેલ કરવાની માંગ કરી હતી. પ્રશાસને શાળાઓમાં આ વિષય લાગુ કર્યો તે પહેલાં જ, જનસેવક ગોપાલ શેટ્ટીએ સામાજિક સંસ્થાઓની મદદથી ઉત્તર મુંબઈ લોકસભા મતવિસ્તારમાં વિવિધ સ્થળોએ ગીતા અભ્યાસ કાર્યક્રમ શરૂ કર્યો.  આ સમગ્ર કાર્યક્રમ માટે ગીતા અભ્યાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. આ સમિતિના અધ્યક્ષ અને ભાજપના નેતા ડો. યોગેશ દુબેએ મીડિયાને જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 ડિસેમ્બર, બુધવારે ભવ્ય ગીતા જયંતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ માનનીય શ્રી સી.પી.રાધાકૃષ્ણન મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.  ગીતા જયંતિ મહોત્સવમાં ઈસ્કોન સંસ્થા જુહુના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી બ્રિજ હરિદાસજી પણ ખાસ ઉપસ્થિત રહેશે. 11 ડિસેમ્બર, 2024, બુધવાર, ગીતા જયંતી નિમિત્તે, પોઈસર જીમખાના, કાંદિવલી વેસ્ટ ખાતે સાંજે 5.30 કલાકે ...

stock market: ટ્રાફિકસોલનો આઇપીઓ રદ્, રોકાણકારોના પૈસા પરત કરવા આદેશ

Image
સેબીએ ટ્રાફિકસોલનો આઇપીઓ રદ્ કર્યો, કંપનીને રોકાણકારોના પૈસા પરત કરવા આદેશ નિલેશ વાઘેલા  મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ સોમવારે ટ્રાફિકસોલ આઇટીએસ ટેક્નોલોજિસનો એસએમઇ આઇપીઓ રદ કરવાની જાહેરાત કરી છે. માર્કેટ રેગ્યુલેટર દ્વારા અગાઉ જ આ આઇપીઓની તપાસ પેન્ડિંગ હોવાથી તેને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.  સેબીએ કંપનીને રોકાણકારોને નાણાં પરત કરવા જણાવ્યું હતું. આ રીતે બજાર નિયામકે આ ત્રીજા એસએમઇ જાહેર ભરણાની બાબતે દરમિયાનગીરી કરીને એકશન લીધી છે. તાજેતરમાં જ સેબીએ સીટુસી એડવાન્સ સિસ્ટમ્સનું લિસ્ટિંગ અટકાવ્યું હતું, જે આ વર્ષનો સૌથી મોટો એસએમઇ આઇપીઓ હતો અને કંપનીને રોકાણકારોના નાણાં પરત કરવાનો આદેશ આપ્યો હતો.  સેબીના ૧૬ પાનાના આદેશમાં જણાવાયું છે કે,  જે રોકાણકારોને પ્રારંભિક જાહેર ઓફરમાં શેર ફાળવવામાં આવ્યા હોય તેમને ટ્રાફિકસોલને રોકાણકારો દ્વારા ચૂકવવામાં આવેલા નાણાં પરત કરવા માટે નિર્દેશિત કરવામાં આવે છે. માર્કેટ વોચડોગએ મુંબઇ શેરબજારને પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ આ મુદ્દા પર બેંકરો સાથે સંકલન કરીને રિફંડ પ્રક્રિયાની દેખરેખ રાખે અ...

Sebi cancels Trafiksol SME IPO

Image
SEBI  asks company to refund investors' money Posted by: Nilesh Waghela Market regulator Securities and Exchange Board of India (Sebi) on Monday cancelled the SME IPO of Trafiksol ITS Technologies, which was earlier put on hold by BSE pending investigation, and asked the company to refund the money to the investors. Market regulator Securities and Exchange Board of India (Sebi) on Monday cancelled the SME IPO of Trafiksol ITS Technologies, which was earlier put on hold by BSE pending investigation, and asked the company to refund the money to the investors. "Trafiksol is directed to refund the money paid by the investors, who have been allotted shares in the Initial Public Offering," Sebi's 16-page order said. The market watchdog has also directed BSE to oversee the refund process in coordination with the bankers to the issue and the refund process must be completed within one week.

C2C's listing postponed, get your money back

Image
C2C's listing postponed, get your money back Posted by nilesh Waghela Mumbai: C2C Advanced Systems, which launched one of the biggest SME IPOs this year, has deferred its listing following intervention from market regulator Sebi. The company has also given investors an option to withdraw the application from this IPO. "Based on intimation received from Sebi, all investors, other than anchor investors, will have an option to withdraw their bids for ongoing SME IPO of C2C Advanced Systems from November 26 up to November 28 for all categories," C2C Advanced Systems said in a notice. Capital market regulator Securities and Exchange Board of India (SEBI) on Monday postponed an imminent listing of shares by C2C Advanced Systems in the SME segment. Its action was in light of certain investor complaints. C2C Advanced Systems provides a range of products, professional services and product engineering solutions.  The regulator directed the company to appoint an independent auditor,...

SEBI intervention in C2C ipo: તમારા નાણાં પાછાં મેળવી લો

Image
સેબીની દરમિયાનગીરી બાદ સીટુસી એડવાન્સ્ડનું લિસ્ટિંગ મોકૂફ Posted by NILESH WAGHELA  મુંબઇ: આ વર્ષે સૌથી મોટો ઓસએમઇ આઇપીઓ રજૂ કરનાર સીટુસી એડવાન્સ સિસ્ટમ્સે બજાર નિયમનકાર સેબીના હસ્તક્ષેપને પગલે તેનું લિસ્ટિંગ મુલતવી રાખ્યું છે. કંપનીએ રોકાણકારોને આ આઇપીઓમાંથી અરજી પાછી ખેંચવાનો વિકલ્પ પણ આપ્યો છે. સેબી તરફથી મળેલી સૂચનાના આધારે, એન્કર રોકાણકારો સિવાયના તમામ રોકાણકારો પાસે ૨૬ નવેમ્બરથી ૨૮ નવેમ્બર દરમિયાન, તમામ શ્રેણીઓ માટે સીટુસી એડવાન્સ્ડ સિસ્ટમ્સના ચાલુ એસએમઇ આઇપીઓ માટે તેમની બિડ પાછી ખેંચી લેવાનો વિકલ્પ હશે, એમ કંપનીએ જણાવ્યું છે.  કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ સોમવારે એસએમઇ સેગમેન્ટમાં સીટુસી એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા શેરનું નિકટવર્તી લિસ્ટિંગ મુલતવી રાખ્યું છે. તેની કાર્યવાહી ચોક્કસ રોકાણકારોની ફરિયાદ પર આધારિત હોવાનું જાણવા મળ્યું છે. સીટુસી એડવાન્સ્ડ સિસ્ટમ્સ વિવિધ ઉત્પાદનો, વ્યાવસાયિક સેવાઓ અને પ્રોડક્ટ એન્જિનિયરિંગ સોલ્યુશન્સની શ્રેણી પૂરી પાડે છે. માર્કેટ રેગ્યુલેટરે કંપનીને સ્વતંત્ર ઓડિટરની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો...

ANMI StockTech Survey: The stock broker community will apply the magic of technology

Image
ANMI StockTech Survey 2024-25: A Glimpse into the Future of Stockbroking Technology 83.6% of Stockbrokers Plan IT Budget Increases, with AI, Algorithmic Trading, and Blockchain as Top Priorities Posted by Nilesh Waghela Mumbai: The Association of National Exchanges Members of India Western Region (ANMI WIRC), the largest pan-India body representing over 900 exchange brokers and members, unveiled its much-anticipated  StockTech Survey 2024-25 . Released at the flagship  StockTech 2024-25 event  held at NESCO, Mumbai, the survey offers critical insights into the technological trends shaping India’s stockbroking sector. Key Findings from the Survey: Increased IT Budgets: A significant 83.6% of stockbrokers plan to increase their IT budgets in 2024-25, with 41.8% projecting an increase of 20%. Focus Areas in Technology Investments: 34.3%  prioritize Artificial Intelligence (AI) and Machine Learning (ML) for predictive analytics and personalized trading strategies. 32.9% ...

PURE VEG FOOD, શુદ્ધ શાકાહારી ભોજન,

Image
શુદ્ધ શાકાહારી ભોજન,  PURE VEG FOOD   મુંબઇ: ઘરના બનાવેલા સ્વચ્છ, શુદ્ધ શાકાહારી ભોજન અને અન્ય થેપલા, ભાકરી, ખાખરા સહિતની સામગ્રી માટે આજે જ સંપર્ક સાધો.  થેપલાંની ખાસ માગ થતી હોવાથી તેના બલ્ક ઓર્ડર લેવાની પણ શરૂઆત કરવામાં આવી છે.  કોઈપણ મોટા પ્રસંગ, પાર્ટી અથવા વિવિધ સમારંભ, કાર્યક્રમ માટે બલ્ક ઓર્ડર લેવામાં આવશે.  આ માટે આગોતરી બુકિંગ અને ખાદ્ય સામગ્રીના ખર્ચ જેટલી એડવાન્સ ચુકવણી કરવાની રહેશે.  આ ઉપરાંત નાના, છૂટક ઓર્ડર પણ સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે સંપર્ક કરો... Thepala of variety  1 Methi  2 Masala   3 Garlic Ginger  4 Palak 5 Schezwan  6 Chilli flakes  8 koreander and kasuri methi  Aata of variety  wheat   Bajri Jowar Nachani and Mix Flour

Surya Eye Hospital Unveiled Advanced Myopia Detection Technology

Image
SURYA EYE HOSPITAL REVOLUTIONIZES MYOPIA DETECTION WITH WESTERN INDIA'S FIRST OCULUS MYOPIA MASTER Posted by Nilesh waghela  Mumbai, India - November 14, 2024 - Surya Eye Hospital, a pioneering eye care center, unveiled Western India's first Oculus Myopia Master, a cutting-edge diagnostic tool from Germany designed to track and manage myopia progression in children. This milestone was marked during a Media Round Table dedicated to myopia management in children. * A Growing Concern: Myopia Prevalence in India* Myopia affects 15.3% of individuals aged 29 years and above in Maharashtra, with two population-based studies revealing a 17% prevalence rate. By 2030, 40% of Indian children will need spectacles due to myopia, highlighting the urgent need for early detection and effective management. * Oculus Myopia Master: A Game-Changer in Myopia Detection* The Oculus Myopia Master uses a contactless, painless approach to measure critical eye parameters, allowing for accurate monitoring...

Shiv Nadar & Rohini Nilekani most generous person

Image
Shiv Nadar Donates Almost Rs 6 Crore Per Day Rohini Nilekani, the most generous woman Posted by Nilesh waghela  EDELGIVE-HURUN INDIA PHILANTHROPY LIST 2024 FINDS 203 PHILANTHROPISTS (96 NEW ENTRANTS) WHO CUMULATIVELY DONATED INR 8,783 CRORE - UP BY 55% COMPARED TO TWO YEARS AGO. WITH AN ANNUAL DONATION OF INR 2,153 CRORE, SHIV NADAR, 79, RETAINED THE 'INDIA'S MOST GENEROUS' TITLE FOR THE THIRD TIME IN FIVE YEARS. HE DONATED INR 5.9 CRORE PER DAY! WITH A DONATION OF INR 154 CRORE, ROHINI NILEKANI, 65, IS THE MOST GENEROUS WOMAN ON THE LIST. Mumbai: As per the Hurun Philanthropy list of 2024, Shiv Nadar is also among the top three to have seen the biggest increment in donations compared to last year. Shiv Nadar, the founder and chairman of HCL Technologies Ltd., has once again topped the philanthropy list in India after having donated Rs 5.9 crore per day in 2024, according to a report by Hurun India. Through his Shiv Nadar Foundation, the billionaire's annual donation st...

Shri Ram-Ayodhya: રામલલા 500 વર્ષ પછી અયોધ્યામાં દિવાળી ઉજવશે

Image
રામલલા 500 વર્ષ પછી અયોધ્યામાં દિવાળી ઉજવશે Posted by NILESH WAGHELA  મુંબઈ: આ વખતની દિવાળી અનોખી અને વધુ મહત્વપૂર્ણ છે, કારણકે ભગવાન શ્રી રામચંદ્ર 500 વર્ષની રાહ જોયા પછી પહેલીવાર અયોધ્યામાં તેમના મંદિરમાં દિવાળી ઉજવશે, એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે. ધનતેરસની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓ આજથી બે દિવસ દિવાળી ઉજવશે અને આ વર્ષે આ દિવાળી ખાસ છે. કારણ કે 500 વર્ષ પછી રામ લલા તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન છે.  આ ભવ્ય મંદિરમાં આ પહેલી દિવાળી હશે. આ ખાસ અને દિવ્ય દિવાળીના સાક્ષી બનવા માટે અમે ભાગ્યશાળી છીએ. આ વખતે અયોધ્યા 28 લાખ દીવાઓથી પ્રકાશિત થશે અને આ માટેની તૈયારીઓ ચરમસીમાએ છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યાલયે મંગળવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં “દરેકનો ઉત્સવ – અયોધ્યા દીપોત્સવ” ના નારા સાથે જણાવ્યું હતું કે, “દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે… દિવડા લગાવવામાં આવી રહ્યા છે..  અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમાર પોતે તેની દેખરેખ રાખી રહ્યા છે. અયોધ્ય...

DEEWALI STOCKS: દિવાળી ઝગમગાવો આ દસ શેરના દીવાથી

Image
દિવાળી ઝગમગાવો આ દસ શેરના દીવાથી posted by NILESH WAGHELA  આ વર્ષે ભારતીય શેરબજાર ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા 12 મહિનામાં નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 25% થી વધુનો વધારો થયો છે. દરમિયાન, કેટલીક બ્રોકરેજ કંપનીઓએ, આ દિવાળીમાં કયા શેરોમાં રોકાણ આગામી દિવાળી સુધી સારો નફો આપી શકે ઘણા શેરો તે અંગે અભિપ્રાય જારી કર્યા છે. જેએમ ફાઇનાન્શિયલનો અંદાજ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર શ્રેષ્ઠ છે. આગામી દિવાળી સુધી એટલે કે એક વર્ષ બાદ તેમાં 28 ટકાનો વધારો થવાની સંભાવના છે. નાણાકીય વર્ષ 2024થી 2027 સુધી ચોખ્ખો નફો 15 ટકાના દરે વધી શકે છે. પાવર ગ્રીડ, 17% વધવાની સંભાવના છે. બજાજ ફાઇનાન્સ 18 ટકા વધી શકે છે. ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ 17 ટકા વધવાની શક્યતા છે. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર 19% વધી શકે છે. નેશનલ એલ્યુમિનિયમ કંપનીનો સ્ટોક 17% વધવાની શક્યતા છે. ગ્રેવિટા ઈન્ડિયા 21% વધી શકે છે. મેક્રોટેક ડેવલપર્સ 23% ચઢી શકે છે. Olectr Greentech 27% વધી શકે છે. છેલ્લો સ્ટોક જે 15% વધવાની શક્યતા છે તે અશોકા બિલ્ડકોન છે. શેર ઈન્ડિયાનો અંદાજ: Adani Ports: ...

Stock market: હ્યુન્ડાઈ એ રોકાણકારોને નિરાશ કર્યા

Image
હ્યુન્ડાઈનો ફ્લોપ શો, સૌથી મોટા આઇપીઓએ રોકાણકારોને નિરાશ કર્યા નિલેશ વાઘેલા મુંબઈ: હ્યુન્ડાઈ ઈન્ડિયાએ અપેક્ષા મુજબ ડી-સ્ટ્રી પર ફ્લોપ શો કર્યો. આ સૌથી મોટા આઇપીઓએ અગાઉના,  તેમના સમયના સૌથી મોટા જાહેર ભરણાંના નકારાત્મક માર્ગને અનુસરીને રોકાણકારોને નિરાશ કર્યા હતા. હ્યુન્ડાઈ ઈન્ડિયાનો આઇપીઓ બહુવિધ બ્રોકરેજના ઊંચા રેટિંગ છતાં ૧.૫ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લોન્ચ થયો હતો અને પ્રારંભિક ટ્રેડ દરમિયાન જ શેરમાં છ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. જો કે પાછળથી તેમાં અમુક અંશે સુધારો જોવા મળ્યો હતો.  નોંધનીય છે કે અગાઉના મોટા આઇપીઓ જેમ કે પેટીએમ અને એલઆઇસીને પણ આવી જ શરૂઆતનો સામનો કરવો પડ્યો હતો. બજારના સાધનો અનુસાર આ જાહેર ભરણાંનું અત્યંત મોટું કદ અને ઊંચા મૂલ્યાંકન તેના ગબડવા પાછળના મુખ્ય પરિબળો હતા. આ બધા પરિબળ હોવા છતાં, આપણે એ પણ નોંધવું પડશે કે, હ્યુન્ડાઈ તેની બજાર સ્થિતિ અને એસયુવી સેગમેન્ટ પર વ્યૂહાત્મક ફોકસને કારણે મોટા કડાકાથી પોતાને બચાવીને ટકી રહેવામાં સફળ રહ્યો છે. પરંતુ બજારને અચરજ એ વાતનું છે કે  નોમુરા, મેક્વેરી અને મોતીલાલ ઓસ્વાલ જેવા ત્રણ ટોચના બ્રોકરેજ  હાઉસ તરફથી પહ...

Hyundai flop show, Largest IPO disappointed investors

Image
Hyundai flop show,  Largest IPO disappointed investors posted by Nilesh waghela  Mumbai: Hyundai India performed flop show on D-stree as iwdely expected. This largest IPO disappointed investors, following the path of earlier largest IPO's. in their times!  Hyundai India's IPO launched with a loss, despite high ratings from multiple brokerages. Shares fell up to 6%. However it recovered later to some extent. It is to be noted that previous large IPOs like Paytm and LIC also faced similar debuts. High IPO size and valuations were major factors.  Despite all this, we also have to take a note that, Hyundai remains strong due to its market position and strategic focus on the SUV segment. But Market wonders that d espite three brokerages - Nomura, Macquarie, and Motilal Oswal - initiating coverage on the stock with buy ratings on Day 1 itself, shares of Hyundai India debuted with a loss, and fell up to 6% from the IPO issue price. Market sources said, At Rs 27,856 crore, H...

SME IPO: FRESHARA TO GARNER Rs. 75 cr.

Image
Freshara Agro Exports IPO OPENS ON 17TH October  Posted by Shivam Rathod Mumbai: Freshara Agro Exports Limited specializes in export of processed gherkins and pickled vegetables, proposes to open its Initial Public Offering on October 17, 2024, aiming to raise ₹ 75.39 Crore, with shares to be listed on the NSE Emerge platform. The issue size is Up To 64,99,200 equity shares at a face value of ₹ 10 each with a price band of ₹ 110 - ₹ 116 Per Share. The net proceeds from the IPO will be utilized for working capital requirements, capital expenditure, general corporate expenses and issue expenses.  The anchor portion will open on October 16, 2024. The issue will open for public on October 17, 2024 and the issue will close on October 21, 2024.  The Book Running Lead Manager to the Issue is GYR Capital Advisors Private Limited, The Registrar to the Issue is Purva Sharegistry (India) Private Limited. Mr. Junaid Ahmed, Chairman & Managing Director, of Freshara Agro Exports Li...

Rajkot: રાજકોટમાં વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ

Image
રાજકોટમાં ૩૦૦ કરોડના ખર્ચે બંધાશે વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ Posted by Barkha Vaid મુંબઇ: આજે જ્યારે ભારતીય સંસ્કૃતિના પાયા સમાન સામાજિક અને ભાવનાત્મક ઐક્ય અને કુટુંબ પ્રથા વિલુપ્તીને આરે પહોંચી ગઈ છે અને તેને કારણે નિરાશ્રિત તથા નિઃસહાય વૃદ્ધોની સંખ્યા વધી રહી છે ત્યારે  આ વર્ગની સહાય અને સેવા માટે આશ્રમોની સંખ્યા આવશ્યકતા સામે મર્યાદિત છે.  આ મર્યાદાને થોડા અંશે પૂર્ણ કરવાની દિશામાં આગળ વધતા રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમે રાજકોટમાં રામપર ખાતે૩ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ સ્થાપવાની યોજના બનાવી છે. સંસ્થાના પ્રવકતાએ માહિતી આપી હતી કે, વૃદ્ધાશ્રમ રાજકોટ-જામનગર હાઇવે પર 300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે અને તે વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમોમાંનું એક રહેશે. 30 એકરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું આ આશ્રમ 7 ટાવર્સ સાથે બનશે, જેમાં દરેક ટાવરમાં 11 માળ હશે અને કુલ 1400 ઓરડાઓ હશે. તેનો મુખ્ય હેતુ 5000 નિ:સંતાન, બીમાર, અપંગ અને પથારીવશ વૃદ્ધોને જીવનભર મફત આશ્રય અને સંભાળ પૂરી પાડવાનો છે. આ આશ્રમ તમામ ધર્મ, જાતિ અને સમુદાયના લોકોનું સ્વાગત કરશે. તેમાં...

GOA: : The Architecture of Baia Villas

Image
Happiness by Design Between Colour and Happiness: The Architecture of Baia Villas Peach Coloured Walls Enliven Goan Holoday Homes by Jugal Mistri Architects posted by Nilesh Waghela In the words of Mario Botta: The first gesture of an architect is to draw a perimeter; in other words, to separate the microclimate from the macro space outside. This in itself is a sacred act. Architecture in itself conveys this idea of limiting space. It's a limit between the finite and the infinite. From this point of view, all architecture is sacred. Peach- toned walls and arched openings define Baia Villas, a set of six holoday homes in Goa that Mumbai Studio Jugal Mistri Architects has designed to evoke a local vernacular. Baia is a project that does not separate the outside from the inside.  Baia Villas started with an intimate understanding of the site and the small town of Mandrem in North Goa, which boasts remarkable beaches and heightened spirits.  In Mandrem, we witnessed trace...