Posts

C2C's listing postponed, get your money back

Image
C2C's listing postponed, get your money back Posted by nilesh Waghela Mumbai: C2C Advanced Systems, which launched one of the biggest SME IPOs this year, has deferred its listing following intervention from market regulator Sebi. The company has also given investors an option to withdraw the application from this IPO. "Based on intimation received from Sebi, all investors, other than anchor investors, will have an option to withdraw their bids for ongoing SME IPO of C2C Advanced Systems from November 26 up to November 28 for all categories," C2C Advanced Systems said in a notice. Capital market regulator Securities and Exchange Board of India (SEBI) on Monday postponed an imminent listing of shares by C2C Advanced Systems in the SME segment. Its action was in light of certain investor complaints. C2C Advanced Systems provides a range of products, professional services and product engineering solutions.  The regulator directed the company to appoint an independent auditor,...

SEBI intervention in C2C ipo: તમારા નાણાં પાછાં મેળવી લો

Image
સેબીની દરમિયાનગીરી બાદ સીટુસી એડવાન્સ્ડનું લિસ્ટિંગ મોકૂફ Posted by NILESH WAGHELA  મુંબઇ: આ વર્ષે સૌથી મોટો ઓસએમઇ આઇપીઓ રજૂ કરનાર સીટુસી એડવાન્સ સિસ્ટમ્સે બજાર નિયમનકાર સેબીના હસ્તક્ષેપને પગલે તેનું લિસ્ટિંગ મુલતવી રાખ્યું છે. કંપનીએ રોકાણકારોને આ આઇપીઓમાંથી અરજી પાછી ખેંચવાનો વિકલ્પ પણ આપ્યો છે. સેબી તરફથી મળેલી સૂચનાના આધારે, એન્કર રોકાણકારો સિવાયના તમામ રોકાણકારો પાસે ૨૬ નવેમ્બરથી ૨૮ નવેમ્બર દરમિયાન, તમામ શ્રેણીઓ માટે સીટુસી એડવાન્સ્ડ સિસ્ટમ્સના ચાલુ એસએમઇ આઇપીઓ માટે તેમની બિડ પાછી ખેંચી લેવાનો વિકલ્પ હશે, એમ કંપનીએ જણાવ્યું છે.  કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ સોમવારે એસએમઇ સેગમેન્ટમાં સીટુસી એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા શેરનું નિકટવર્તી લિસ્ટિંગ મુલતવી રાખ્યું છે. તેની કાર્યવાહી ચોક્કસ રોકાણકારોની ફરિયાદ પર આધારિત હોવાનું જાણવા મળ્યું છે. સીટુસી એડવાન્સ્ડ સિસ્ટમ્સ વિવિધ ઉત્પાદનો, વ્યાવસાયિક સેવાઓ અને પ્રોડક્ટ એન્જિનિયરિંગ સોલ્યુશન્સની શ્રેણી પૂરી પાડે છે. માર્કેટ રેગ્યુલેટરે કંપનીને સ્વતંત્ર ઓડિટરની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો...

ANMI StockTech Survey: The stock broker community will apply the magic of technology

Image
ANMI StockTech Survey 2024-25: A Glimpse into the Future of Stockbroking Technology 83.6% of Stockbrokers Plan IT Budget Increases, with AI, Algorithmic Trading, and Blockchain as Top Priorities Posted by Nilesh Waghela Mumbai: The Association of National Exchanges Members of India Western Region (ANMI WIRC), the largest pan-India body representing over 900 exchange brokers and members, unveiled its much-anticipated  StockTech Survey 2024-25 . Released at the flagship  StockTech 2024-25 event  held at NESCO, Mumbai, the survey offers critical insights into the technological trends shaping India’s stockbroking sector. Key Findings from the Survey: Increased IT Budgets: A significant 83.6% of stockbrokers plan to increase their IT budgets in 2024-25, with 41.8% projecting an increase of 20%. Focus Areas in Technology Investments: 34.3%  prioritize Artificial Intelligence (AI) and Machine Learning (ML) for predictive analytics and personalized trading strategies. 32.9% ...

PURE VEG FOOD, શુદ્ધ શાકાહારી ભોજન,

Image
શુદ્ધ શાકાહારી ભોજન,  PURE VEG FOOD   મુંબઇ: ઘરના બનાવેલા સ્વચ્છ, શુદ્ધ શાકાહારી ભોજન અને અન્ય થેપલા, ભાકરી, ખાખરા સહિતની સામગ્રી માટે આજે જ સંપર્ક સાધો.  થેપલાંની ખાસ માગ થતી હોવાથી તેના બલ્ક ઓર્ડર લેવાની પણ શરૂઆત કરવામાં આવી છે.  કોઈપણ મોટા પ્રસંગ, પાર્ટી અથવા વિવિધ સમારંભ, કાર્યક્રમ માટે બલ્ક ઓર્ડર લેવામાં આવશે.  આ માટે આગોતરી બુકિંગ અને ખાદ્ય સામગ્રીના ખર્ચ જેટલી એડવાન્સ ચુકવણી કરવાની રહેશે.  આ ઉપરાંત નાના, છૂટક ઓર્ડર પણ સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે સંપર્ક કરો... Thepala of variety  1 Methi  2 Masala   3 Garlic Ginger  4 Palak 5 Schezwan  6 Chilli flakes  8 koreander and kasuri methi  Aata of variety  wheat   Bajri Jowar Nachani and Mix Flour

Surya Eye Hospital Unveiled Advanced Myopia Detection Technology

Image
SURYA EYE HOSPITAL REVOLUTIONIZES MYOPIA DETECTION WITH WESTERN INDIA'S FIRST OCULUS MYOPIA MASTER Posted by Nilesh waghela  Mumbai, India - November 14, 2024 - Surya Eye Hospital, a pioneering eye care center, unveiled Western India's first Oculus Myopia Master, a cutting-edge diagnostic tool from Germany designed to track and manage myopia progression in children. This milestone was marked during a Media Round Table dedicated to myopia management in children. * A Growing Concern: Myopia Prevalence in India* Myopia affects 15.3% of individuals aged 29 years and above in Maharashtra, with two population-based studies revealing a 17% prevalence rate. By 2030, 40% of Indian children will need spectacles due to myopia, highlighting the urgent need for early detection and effective management. * Oculus Myopia Master: A Game-Changer in Myopia Detection* The Oculus Myopia Master uses a contactless, painless approach to measure critical eye parameters, allowing for accurate monitoring...

Shiv Nadar & Rohini Nilekani most generous person

Image
Shiv Nadar Donates Almost Rs 6 Crore Per Day Rohini Nilekani, the most generous woman Posted by Nilesh waghela  EDELGIVE-HURUN INDIA PHILANTHROPY LIST 2024 FINDS 203 PHILANTHROPISTS (96 NEW ENTRANTS) WHO CUMULATIVELY DONATED INR 8,783 CRORE - UP BY 55% COMPARED TO TWO YEARS AGO. WITH AN ANNUAL DONATION OF INR 2,153 CRORE, SHIV NADAR, 79, RETAINED THE 'INDIA'S MOST GENEROUS' TITLE FOR THE THIRD TIME IN FIVE YEARS. HE DONATED INR 5.9 CRORE PER DAY! WITH A DONATION OF INR 154 CRORE, ROHINI NILEKANI, 65, IS THE MOST GENEROUS WOMAN ON THE LIST. Mumbai: As per the Hurun Philanthropy list of 2024, Shiv Nadar is also among the top three to have seen the biggest increment in donations compared to last year. Shiv Nadar, the founder and chairman of HCL Technologies Ltd., has once again topped the philanthropy list in India after having donated Rs 5.9 crore per day in 2024, according to a report by Hurun India. Through his Shiv Nadar Foundation, the billionaire's annual donation st...

Shri Ram-Ayodhya: રામલલા 500 વર્ષ પછી અયોધ્યામાં દિવાળી ઉજવશે

Image
રામલલા 500 વર્ષ પછી અયોધ્યામાં દિવાળી ઉજવશે Posted by NILESH WAGHELA  મુંબઈ: આ વખતની દિવાળી અનોખી અને વધુ મહત્વપૂર્ણ છે, કારણકે ભગવાન શ્રી રામચંદ્ર 500 વર્ષની રાહ જોયા પછી પહેલીવાર અયોધ્યામાં તેમના મંદિરમાં દિવાળી ઉજવશે, એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે. ધનતેરસની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓ આજથી બે દિવસ દિવાળી ઉજવશે અને આ વર્ષે આ દિવાળી ખાસ છે. કારણ કે 500 વર્ષ પછી રામ લલા તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન છે.  આ ભવ્ય મંદિરમાં આ પહેલી દિવાળી હશે. આ ખાસ અને દિવ્ય દિવાળીના સાક્ષી બનવા માટે અમે ભાગ્યશાળી છીએ. આ વખતે અયોધ્યા 28 લાખ દીવાઓથી પ્રકાશિત થશે અને આ માટેની તૈયારીઓ ચરમસીમાએ છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યાલયે મંગળવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં “દરેકનો ઉત્સવ – અયોધ્યા દીપોત્સવ” ના નારા સાથે જણાવ્યું હતું કે, “દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે… દિવડા લગાવવામાં આવી રહ્યા છે..  અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમાર પોતે તેની દેખરેખ રાખી રહ્યા છે. અયોધ્ય...

DEEWALI STOCKS: દિવાળી ઝગમગાવો આ દસ શેરના દીવાથી

Image
દિવાળી ઝગમગાવો આ દસ શેરના દીવાથી posted by NILESH WAGHELA  આ વર્ષે ભારતીય શેરબજાર ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા 12 મહિનામાં નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 25% થી વધુનો વધારો થયો છે. દરમિયાન, કેટલીક બ્રોકરેજ કંપનીઓએ, આ દિવાળીમાં કયા શેરોમાં રોકાણ આગામી દિવાળી સુધી સારો નફો આપી શકે ઘણા શેરો તે અંગે અભિપ્રાય જારી કર્યા છે. જેએમ ફાઇનાન્શિયલનો અંદાજ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર શ્રેષ્ઠ છે. આગામી દિવાળી સુધી એટલે કે એક વર્ષ બાદ તેમાં 28 ટકાનો વધારો થવાની સંભાવના છે. નાણાકીય વર્ષ 2024થી 2027 સુધી ચોખ્ખો નફો 15 ટકાના દરે વધી શકે છે. પાવર ગ્રીડ, 17% વધવાની સંભાવના છે. બજાજ ફાઇનાન્સ 18 ટકા વધી શકે છે. ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ 17 ટકા વધવાની શક્યતા છે. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર 19% વધી શકે છે. નેશનલ એલ્યુમિનિયમ કંપનીનો સ્ટોક 17% વધવાની શક્યતા છે. ગ્રેવિટા ઈન્ડિયા 21% વધી શકે છે. મેક્રોટેક ડેવલપર્સ 23% ચઢી શકે છે. Olectr Greentech 27% વધી શકે છે. છેલ્લો સ્ટોક જે 15% વધવાની શક્યતા છે તે અશોકા બિલ્ડકોન છે. શેર ઈન્ડિયાનો અંદાજ: Adani Ports: ...

Stock market: હ્યુન્ડાઈ એ રોકાણકારોને નિરાશ કર્યા

Image
હ્યુન્ડાઈનો ફ્લોપ શો, સૌથી મોટા આઇપીઓએ રોકાણકારોને નિરાશ કર્યા નિલેશ વાઘેલા મુંબઈ: હ્યુન્ડાઈ ઈન્ડિયાએ અપેક્ષા મુજબ ડી-સ્ટ્રી પર ફ્લોપ શો કર્યો. આ સૌથી મોટા આઇપીઓએ અગાઉના,  તેમના સમયના સૌથી મોટા જાહેર ભરણાંના નકારાત્મક માર્ગને અનુસરીને રોકાણકારોને નિરાશ કર્યા હતા. હ્યુન્ડાઈ ઈન્ડિયાનો આઇપીઓ બહુવિધ બ્રોકરેજના ઊંચા રેટિંગ છતાં ૧.૫ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લોન્ચ થયો હતો અને પ્રારંભિક ટ્રેડ દરમિયાન જ શેરમાં છ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. જો કે પાછળથી તેમાં અમુક અંશે સુધારો જોવા મળ્યો હતો.  નોંધનીય છે કે અગાઉના મોટા આઇપીઓ જેમ કે પેટીએમ અને એલઆઇસીને પણ આવી જ શરૂઆતનો સામનો કરવો પડ્યો હતો. બજારના સાધનો અનુસાર આ જાહેર ભરણાંનું અત્યંત મોટું કદ અને ઊંચા મૂલ્યાંકન તેના ગબડવા પાછળના મુખ્ય પરિબળો હતા. આ બધા પરિબળ હોવા છતાં, આપણે એ પણ નોંધવું પડશે કે, હ્યુન્ડાઈ તેની બજાર સ્થિતિ અને એસયુવી સેગમેન્ટ પર વ્યૂહાત્મક ફોકસને કારણે મોટા કડાકાથી પોતાને બચાવીને ટકી રહેવામાં સફળ રહ્યો છે. પરંતુ બજારને અચરજ એ વાતનું છે કે  નોમુરા, મેક્વેરી અને મોતીલાલ ઓસ્વાલ જેવા ત્રણ ટોચના બ્રોકરેજ  હાઉસ તરફથી પહ...

Hyundai flop show, Largest IPO disappointed investors

Image
Hyundai flop show,  Largest IPO disappointed investors posted by Nilesh waghela  Mumbai: Hyundai India performed flop show on D-stree as iwdely expected. This largest IPO disappointed investors, following the path of earlier largest IPO's. in their times!  Hyundai India's IPO launched with a loss, despite high ratings from multiple brokerages. Shares fell up to 6%. However it recovered later to some extent. It is to be noted that previous large IPOs like Paytm and LIC also faced similar debuts. High IPO size and valuations were major factors.  Despite all this, we also have to take a note that, Hyundai remains strong due to its market position and strategic focus on the SUV segment. But Market wonders that d espite three brokerages - Nomura, Macquarie, and Motilal Oswal - initiating coverage on the stock with buy ratings on Day 1 itself, shares of Hyundai India debuted with a loss, and fell up to 6% from the IPO issue price. Market sources said, At Rs 27,856 crore, H...

SME IPO: FRESHARA TO GARNER Rs. 75 cr.

Image
Freshara Agro Exports IPO OPENS ON 17TH October  Posted by Shivam Rathod Mumbai: Freshara Agro Exports Limited specializes in export of processed gherkins and pickled vegetables, proposes to open its Initial Public Offering on October 17, 2024, aiming to raise ₹ 75.39 Crore, with shares to be listed on the NSE Emerge platform. The issue size is Up To 64,99,200 equity shares at a face value of ₹ 10 each with a price band of ₹ 110 - ₹ 116 Per Share. The net proceeds from the IPO will be utilized for working capital requirements, capital expenditure, general corporate expenses and issue expenses.  The anchor portion will open on October 16, 2024. The issue will open for public on October 17, 2024 and the issue will close on October 21, 2024.  The Book Running Lead Manager to the Issue is GYR Capital Advisors Private Limited, The Registrar to the Issue is Purva Sharegistry (India) Private Limited. Mr. Junaid Ahmed, Chairman & Managing Director, of Freshara Agro Exports Li...

Rajkot: રાજકોટમાં વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ

Image
રાજકોટમાં ૩૦૦ કરોડના ખર્ચે બંધાશે વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ Posted by Barkha Vaid મુંબઇ: આજે જ્યારે ભારતીય સંસ્કૃતિના પાયા સમાન સામાજિક અને ભાવનાત્મક ઐક્ય અને કુટુંબ પ્રથા વિલુપ્તીને આરે પહોંચી ગઈ છે અને તેને કારણે નિરાશ્રિત તથા નિઃસહાય વૃદ્ધોની સંખ્યા વધી રહી છે ત્યારે  આ વર્ગની સહાય અને સેવા માટે આશ્રમોની સંખ્યા આવશ્યકતા સામે મર્યાદિત છે.  આ મર્યાદાને થોડા અંશે પૂર્ણ કરવાની દિશામાં આગળ વધતા રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમે રાજકોટમાં રામપર ખાતે૩ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ સ્થાપવાની યોજના બનાવી છે. સંસ્થાના પ્રવકતાએ માહિતી આપી હતી કે, વૃદ્ધાશ્રમ રાજકોટ-જામનગર હાઇવે પર 300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે અને તે વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમોમાંનું એક રહેશે. 30 એકરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું આ આશ્રમ 7 ટાવર્સ સાથે બનશે, જેમાં દરેક ટાવરમાં 11 માળ હશે અને કુલ 1400 ઓરડાઓ હશે. તેનો મુખ્ય હેતુ 5000 નિ:સંતાન, બીમાર, અપંગ અને પથારીવશ વૃદ્ધોને જીવનભર મફત આશ્રય અને સંભાળ પૂરી પાડવાનો છે. આ આશ્રમ તમામ ધર્મ, જાતિ અને સમુદાયના લોકોનું સ્વાગત કરશે. તેમાં...

GOA: : The Architecture of Baia Villas

Image
Happiness by Design Between Colour and Happiness: The Architecture of Baia Villas Peach Coloured Walls Enliven Goan Holoday Homes by Jugal Mistri Architects posted by Nilesh Waghela In the words of Mario Botta: The first gesture of an architect is to draw a perimeter; in other words, to separate the microclimate from the macro space outside. This in itself is a sacred act. Architecture in itself conveys this idea of limiting space. It's a limit between the finite and the infinite. From this point of view, all architecture is sacred. Peach- toned walls and arched openings define Baia Villas, a set of six holoday homes in Goa that Mumbai Studio Jugal Mistri Architects has designed to evoke a local vernacular. Baia is a project that does not separate the outside from the inside.  Baia Villas started with an intimate understanding of the site and the small town of Mandrem in North Goa, which boasts remarkable beaches and heightened spirits.  In Mandrem, we witnessed trace...

NAREDCO Launched GRSF for Awareness in Redevelopment

Image
NAREDCO Launched GRSF for Awareness in Redevelopment Posted by Nilesh waghela  As Old Buildings Await Redevelopment in MMR, Need Enough Housing Stock through Public-Private Partnership: Dr Bhushan Gagrani, Commissioner, BMC ~ NAREDCO Maharashtra Collaborates with Ex-MahaRERA Chief Shri Gautam Chatterjee for a Launch of 'Grihamony Redevelopment Stakeholders Federations (GRSF)' for Awareness in Redevelopment ~ Mumbai : As old buildings and many eligible in MMR await redevelopment, there is a need to create enough housing stock for which redevelopment is a better compliant by exploring possibilities of public-private partnerships, stated Dr Bhushan Gagrani, Commissioner, BrihanMumbai Municipal Corporation. He was speaking at a Panel Discussion 'Society Redevelopment under Various Sections' organized by NAREDCO Maharashtra on a third-day HOMETHON Property Expo 2024 at the Jio World Convention Centre, Mumbai.  Responding to the demand of reducing the premium on redevelopment...

નવરાત્રી એટલે મા જગદંબાની આરાધનાનો પર્વ

Image
નવરાત્રી મહોત્સવ એટલે મા જગદંબાની આરાધનાનો પર્વ               યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા |           નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ: ||  -  ડૉ. જયા મણવર , ભારતીય વિદ્યાભવન, જામનગર                          સમગ્ર સંસારનું નિયમન કરનારી આદ્યશક્તિ મા ભવાની, જગન્માતા, જગદંબા કે માં દુર્ગા તરીકે જાણીતા છે, તે શક્તિ સ્વરૂપા દેવીને નમસ્કાર કરીએ.                          પ્રાણીમાત્રમાં શક્તિતત્વ મૌજુદ છે. તન-મનની શક્તિ, જેમકે, હલનચલનની શક્તિ, જોવાની અને સાંભળવાની શક્તિ વગેરે તેમજ મનની શાંત અને અશાંત જેવી માનસિક શક્તિ વગેરેથી આપણું અસ્તિત્વ છે. કેમકે, શક્તિ વિના શિવ પણ “શવ” બની જતા હોય છે. સમગ્ર જીવમાત્રમાં જન્મથી માંડી મૃત્યુ સુધી આ અલૌલિક શક્તિ તત્વ હાજર હોય છે, તે બાબત સર્વ વિદિત છે. “શક્તિ” માં રહેલ પ્રથમ “શ” નો અર્થ સમૃદ્ધિ કે કલ્યાણ અથવા ઐશ્વર્ય તથા “ક્તિ” ...