Posts

Showing posts from July, 2025

Hotel industry in trouble: મહારાષ્ટ્રનો હૉસ્પિટાલિટી ઉદ્યોગ પડી ભાંગવાને આરે

Image
મહારાષ્ટ્ર અભૂતપૂર્વ કર વધારો  મોટા પાયે બેરોજગારી નોતરશે અને ટુરિઝમ ઉદ્યોગને ફટકો મારશે Posted by Niilesh waghela  મુંબઈ: આભને આંબતા ટેક્સ અને અવિરત તથા કઠોર વસૂલાત મહારાષ્ટ્રમાંના હૉસ્પિટાલિટી ઉદ્યોગ ખીણની અણી તરફ ધકેલી રહ્યા છે, જેના કારણે આ ક્ષેત્રનું ભાવિ અને લાખો લોકોની રોજગારી સામે જોખમ ઊભું થઈ રહ્યું હોવાનું ઈન્ડિયન હૉટેલ ઍન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને (આહાર) આજે જણાવ્યું હતું. એક વર્ષથી ઓછા સમયગાળામાં, આ ઉદ્યોગને એક પછી એક ઝટકાઓનો સામનો કરવો પડ્યો છે. લિકર પરનો વૅલ્યુ ઍડેડ ટેક્સ (વેટ) 5%થી વધારી ને 10% કરી દેવાયો છે. એ પછી નાણાંકીય વર્ષ 2025-26 માટે લાઈસન્સ ફીઝમાં 15%નો વધારો ઝીંકાયો હતો. હવે, રાજ્ય સરકારે ઍક્સાઈઝ ડ્યુટીમાં અધધધ 60%નો વધારો કર્યો છે. એકંદરે, આ ત્રણ મોટા ઝટકાએ બિઝનસને સાવ અસ્થિર તથા બિનકાર્યક્ષમ બનાવી મુક્યો છે, વળી કોવિડ-19 મહામારી પછી લાગેલા આર્થિક ઝટકાઓમાંથી હજી આ ઉદ્યોગ બેઠો પણ નથી થઈ શક્યો, ત્યાં નવા ઝટકા લાગ્યા છે. આને “અન્યાયી વસૂલાતોની સુનામી” તરીકે વર્ણવતા આહારે ચેતવણી આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા હાલના નીતિગત નિર્ણયો આ ઉદ્યોગને પતન તરફ ધ...