Posts

Showing posts from December, 2023

Stock trading in 2024: what AI miracle would means to investors

Image
  GUEST BLOGS By Mahesh Desai, Convenor and Executive Committee Member of ANMI WIRC Next-gen online brokers have complied with SEBI policies and made inroads in trading technology. The Indian investor is inundated with features such as zero brokerage, biometric logins, charts, reports, widgets, and trading at high speed – all without the help of a middleman. The Indian stock market is rapidly transforming with the adoption of new technologies. AI is set to enhance profitability and automate processes in the capital markets. Blockchain, cloud computing, RPA, advanced analytics, and smart contracts are also being used to revolutionize the stock market industry by improving transparency, reducing costs, increasing efficiency, and automating repetitive tasks. Seamless Operations Technology has transformed the stock market in several ways. Online trading apps have revolutionized the trading experience by providing a platform for investors to buy and sell stocks from anywhere, anytime. A...

MODI among most powerful people in the global diamond industry

Image
 India’s Hon. PM Shri Narendra Modi, GJEPC Chairman Vipul Shah in Rapaport's "People of the Year 2023” in global diamond industry Among 2023’s most powerful/Influential people in the global diamond trade posted by NILESH WAGHEALA Mumbai: The world’s most influential and most read diamond-focussed publication ‘Rapaport’ named Hon. Prime Minister of India Shri Narendra Modi among the movers and shakers of the global diamond industry in the year 2023. Other members including Vipul Shah, Chairman, The Gem & Jewellery Export Promotion Council (GJEPC); Gina Drosos, CEO, Signet Jewelers; Feriel Zerouki, president, World Diamond Council (WDC); Mokgweetsi Masisi, president, Botswana; Gabi Tolkowsky, Belgian diamond cutter;   were at the forefront hailed by Rapaport the most powerful/ influential people in the world to shape the future of the diamond industry. Our “People of the Year” reflect the realities of 2023, said Rapaport in its foreword. Some of these individuals were d...

Maitreya Dadashreeji promises to spiritually empower Bharat

Image
 Bharat’s Vishwaguru foundation laid Maitreya Dadashreeji promises to spiritually empower Bharat Posted by: NILESH WAGHELA Mumbai: MaitriBodh Parivaar makes history with the launch of one of its kind initiative — CHINTA MUKT BHARAT 2032, in the presence of over 6,000 people and 300+ dignitaries in a mega-event, Global Maitri Festival 2023 at Mumbai.  A special mention, vote of appreciation and support for this mammoth project was sent by Hon. Chief Minister of Maharashtra, Shri Eknath Shinde ji to MaitriBodh Parivaar and the founder-visionary, Maitreya Dadashreeji. With a vision of making every individual stress-free, worry-free by mental and spiritual empowerment, this initiative will act as a catalyst towards Bharat becoming the spiritual epicentre of the world, a Vishwaguru in truest sense. The evening reached its pinnacle with Maitreya Dadashreeji simplifying spiritual concepts, sharing the true miracle of inner-Transformation, and guiding us to choose experience instead o...

ધ બોરીવલી એજ્યુકેશન સોસાયટી રમતોત્સવ અને ચિત્રકળા સ્પર્ધાને બહોળો પ્રતિસાદ

Image
ધ બોરીવલી એજ્યુકેશન સોસાયટી દ્વારા રમતોત્સવ  અને ચિત્રકળા સ્પર્ધાનું સફળ આયોજન    મુંબઈ: બોરીવલી એજ્યુકેશન સોસાયટીની રમતોત્સવ સ્પર્ધા અને નવરંગ ચિત્રકળા સ્પર્ધાને ખુબ જ ઉત્કૃષ્ટ અને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. શેઠ જી.એચ.હાઈસ્કૂલના પ્રાંગણમાં તા.૧૯.૧૨.૨૦૨૩ થી ૨૩.૧૨.૨૦૨૩ દરમિયાન બોરીવલી પૂર્વ અને પશ્ચિમની જુનિયર શાળાઓથી લઈને કોલેજો આ પ્રતિયોગિતામાં એક છત્ર હેઠળ એકત્ર થઈ હતી. રમતગમતની પ્રતિયોગિતામાં ૪ થી ૧૯ વર્ષની વયના કે.જી.થી પી.જી. સુધીના આશરે ૨૦૦૦થી વધુ સહભાગીઓએ તેમની કુશળતા અને સમૂહ ભાવના દર્શાવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને સીઈઓ જયેશભાઈ યાજ્ઞિક, ઉપપ્રમુખ અને રમતગમત પ્રવૃત્તિના ઇન્ચાર્જ માધવભાઈ વળીયા અને સચિવ તથા રમતગમતના પ્રભારી રાજુલભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા.  સ્પર્ધાના અંતિમ દિવસે.૨૩મી ડિસમ્બરે ગુરુકુળ રમતોત્સવ સંસ્થાના અધ્યક્ષ પરેશભાઈ કોઠારી, ટ્રસ્ટી સભ્યો તેમજ દરેક શાળાના આચાર્યો દ્વારા વિજેતાઓને મેડલ,  ટ્રોફી અને પ્રમાણપત્રોથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.  રમતોત્સવ સાથે ચિત્રકળા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ અને શિક્ષકોએ...

The Borivali Education Society's Sport Festival

Image
Fusion of Athletics and Artistry Elevates Annual Extravaganza The Borivali Education Society's Sport Meet  and Navrang Art Competition 2023-24 POSTED BY NILESH WAGHELA Mumbai: The Borivali Education Society's  Sport Meet 2023-24 kicked off with great enthusiasm and fervor at the Sheth G.H.High School ground. The grand sporting affair commenced under the watchful eyes of honorable President and CEO Shri Jayeshbhai Yagnik, our honorable Vice President and Co-ordinator of Sports Activity Madhav bhai Valia and our honorable Secretary and Sports In-charge Rajulbhai Pathak. The idea of the Mini Olympics that had  originated last year expanded into a substantial manifestation this year. The multifaceted event unfolded over several days, kicking off with a spectacular inauguration featuring flag hoisting, an inspiring Athletes' parade, the torchbearer illuminating the torch, and culminating in the solemn Oath-taking ceremony. Under the flagship of The Borivali Education Society, ...

InDrive's Driver of the Month" campaign

Image
InDrive drivers excel during Driver of the Month Campaign, with 300% more rides completed POSTED BY NILESH WAGHELA MUMBAI (INDIA): InDrive, a super mobility app headquartered in Mountain View, California, recently announced the winners of their "Driver of the Month" campaign. This was conducted across four cities in India, to encourage drivers to take more rides and earn the prestige of being crowned the Best Performing Driver!  The inDrive - Driver of the Month Contest was held in Delhi, Mumbai, Pune and Kolkata, where more than over 80K drivers participated across the Car, Auto Rickshaw & Moto category. To win, the participants had to register themselves on the contest landing page, complete eligibility criteria and take the most rides during the month.  inDrive is a global mobility and urban services platform headquartered in Mountain View, California, USA. The inDrive app has been downloaded over 200 million times, and was the second most downloaded mobility app in 20...

SAGA OF A Dance-Empress: નૃત્ય-સામ્રાજ્ઞી: કથા એક બેગ્લુરુ બેબીની, જે બની ગઇ બોમ્બે ક્વીન

Image
  નૃત્ય-સામ્રાજ્ઞી; શિલ્પા ગણાત્રા  કથા એક બેગ્લુરુની બેબીની,  જે બની ગઇ બોમ્બેક્વીન POSTED BY: NILESH WAGHELA આ કથા બેગ્લુરુની એક એવી યુવતીની છે, જેણે સ્વબળે, પોતાના યત્નોથી પોતનું સ્વપ્ન સાકાર કર્યું. શિર્ષક પરથી ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે નૃત્યકલાની વાત કરી રહ્યાં છીએ. તમે જ્યાં જન્મ લો અને ત્યાં જ વિકાસ સાધો ત્યારે તમારી અડધી સમસ્યાઓ દૂર થઇ જતી હોય છે, કારણ કે અનેક સહાય અને સહકાર મળી રહે છે. પરંતુ જ્યારે તમારે તમારા જન્મ સ્થળથી અજાણ્યા સ્થાને જવું પડે અને તે છતાં તમે તમારા ક્ષેત્રે કમાલ કરી બતાવો અને તેને લોકચાહના અને સરાહના મળે તો, તમારે માટે કહેવું જ પડે... વાહ જનાબ, ક્યા બાત હૈ! આ એક બેંગ્લુરું યુવતીની વાર્તા છે, જે અહીં આવીને નૃત્ય ક્ષેત્રે બોમ્બે (હાલ મુંબઈ)ની રાણી એટલે કે નૃત્ય-સામ્રાજ્ઞી બની ગઇ. નૃત્ય ક્ષેત્રે એમણે નવો ચીલો ચાતરીને એક અનોખું સામ્રાજ્ય સ્થાપ્યું. હા, અવિશ્વસનીય લાગે એવી પરંતુ સત્યકથા છે. એ પણ નોંધવું રહ્યું કે તેમણે પોતાનું કાર્યક્ષેત્ર માત્ર મુંબઈ કે ભારતના નૃત્યજગતની રાણી બનવા સુધી સીમિત નથી રાખ્યું, પરંતુ કલાક્ષેત્રે અનેક કિલ્લાઓ સર કરીને ઢગ...

BOOK LAUNCH: અમદાવાદ ખાતે ત્રણ સહિયારી બુકનું વિમોચન

Image
મનપાંચમનો મેળો: ત્રણ સહિયારી બુકનું વિમોચન POSTED BY : NILESH WAGHELA  મુંબઈ:  રીફોર્મ ક્લબ, અમદાવાદ ખાતે તા.૧૦ ડીસેમ્બરના રોજ ત્રણ સહિયારી પુસ્તકોનો વિમોચન  સમારંભ આયોજિત થયો હતો, જેમાં ગુજરાતી ભાષાના સંવર્ધનમાં સહિયારી બુકનો પ્રકલ્પ સમયની માંગ બની રહ્યો હોવાનો કેન્દ્રીય વિચાર ફરી મંચ પર પડઘાયો હતો.  આ કાર્યક્રમમાં સુશ્રી ચેતના ભાટીયા અને સુશ્રી જાગૃતિ કૈલાના સંપાદન આંતર્ગતના બે પુસ્તકો, ૧) પગદંડી, અને  ૨) સંવેદનાનો સંગમ શિર્ષક ધરાવતા પુસ્તકો, તેમ જ  સુશ્રી ચેતના ભાટીયાના સ્વતંત્ર પુસ્તક Unspoken Feelingsનું વિમોચન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી જયંત ડાંગોદરા( સંયોજક: *પાક્ષિકી ગુજરાતી સાહિત્ય પરિષદ, મેમ્બર-સેન્ટ્રલ કમિટી, ગુજરાતી સાહિત્ય પરિષદ), અતિથિવિશેષ શ્રી વિસ્વેશ ભારતીય(સ્કીટ રાઇટર, ડિરેક્ટર, કવિ, સોશ્યલ વર્કર, સ્ટ્રીટ ચીલ્ડ્રન સ્ટડી પ્રમોટર) તથા પ્રો. મુકુલ દવે *સનમ (કવિ, લેખક, ગઝલકાર) ઉપસ્થિત રહ્યા હતા.  સહિયારા પુસ્તકનું સંપાદન-એક કળા વિષય પર સુશ્રી ચેતના ભાટિયાએ એમના વક્તવ્યમાં પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતુ...

G7 Ban on Russian Diamond to impact India

Image
G7 Ban on Russian Diamond raises concerns for the Indian Gems and Jewellery trade Posted by Shivam Waghela Mumbai: The recent statement from G7 leaders, informing of a decision to impose direct import restrictions on Russian-origin diamonds effective January 1, 2024, and on diamonds processed by third countries from March 1, 2024, while not surprising, raises valid concerns for the Indian Gems and Jewellery trade. We had engaged with the G7 to discuss such sanctions and their implementation, said, Vipul Shah, GJEPC Chairman.  We have reservations on the timelines announced for the implementation of restrictions. Recognizing the diversity of our industry, we believe there should be more flexibility in these timelines.  While respecting the G7's decision, we would like more details on how such decisions will be implemented. We have questions about what is meant by a major rough diamond importer in the G7 and the powers it will have in determining the compliance of Indian diamond...