Posts

Showing posts from February, 2025

Crompton Unveils "TechWithHeart" Innovations for Smarter Living

Image
Crompton Unveils "TechWithHeart" Innovations for Smarter Living Posted by Nilesh waghela  Mumbai: Crompton Greaves Consumer Electricals Ltd. has launched its latest "TechWithHeart" innovations, showcasing cutting-edge, energy-efficient solutions designed to elevate everyday living. The company's new range of products, including advanced fans and pumps, focuses on enhancing consumer experience, improving energy efficiency, and supporting a greener future. Managing Director & CEO, Promeet Ghosh, stated, "At Crompton, we're shaping the future of consumer electricals with consumer-centric innovation. Our latest innovations bring efficiency in induction and BLDC fan technologies, enhancing durability and providing sustainable solutions." Key highlights of the launch include: - Nucleus Platform: An advanced BLDC platform for energy-efficient fans - XTECH Platform: A robust induction motor platform for durable fans - Energy-Efficient Pumps: Residentia...

Abacus Competitions: Mulund centre shines at State & Zonal level

Image
UCMAS Genius Kids Academy Shines at State and Zonal Level Abacus Competitions Posted by Nilesh waghela  Mumbai: UCMAS Genius Kids Academy, Mulund branch, made a remarkable achievement at the State and Zonal level Abacus competitions held at the World Trade Center on January 26, 2025. Meghana Mishra, owner of the Mulund branch, received the prestigious "Best Franchise Award 2024-2025" for Maharashtra. This recognition is a testament to her dedication and hard work in providing quality education to her students. The academy's students also showcased their exceptional skills, emerging as champions in both State and Zonal level competitions. Sonal Karia, the course instructor, played a crucial role in guiding her students to victory. The winning students include: - Gauri Raut - Divyanka Raut - Riddhika Vasudevan Thayery - Shivansh Gupta Heartfelt congratulations to Meghana Mishra and all the students on their outstanding achievements!

The holy month of religious festivals, 〜❋〜 મહા માસ 〜❋〜

Image
〜❋〜  મહા માસ  〜❋〜   -  ડૉ. જયા મણવર  પ્રાચીનવાત જ્યારે જાણીએ ત્યારે પ્રતીતિ થાય કે પહેલાના સમયમાં જીવન આધુનિક ટેકનોલોજી વિનાનું અને યંત્રવત ન હતું ત્યારે મનુષ્ય પ્રકૃતિની ખૂબ નજીક હતો. પ્રકૃતિ સાથે વાતો કરતો, પ્રકૃતિમાં આવતા પરિવર્તન અને તેના સૌંદર્યને ભરપૂર માણી શકતો. આ બાબતની પ્રતીતિ ઋતુઓ અનુસાર થતી તહેવારની ઉજવણીઓ કરાવે છે.  પૌરાણિક કથાઓમાં વસંતનો અનેરો મહિમા છે. વસંતઋતુને કામદેવના પુત્ર તરીકે વર્ણવવામાં આવે છે, વસંતઋતુના વર્ણનમાં શાસ્ત્રકારો લખે છે કે રૂપ અને સૌંદર્યના દેવતા કામદેવના ઘરે પુત્ર જન્મના સમાચાર સાંભળી પ્રકૃતિ પૂરબહાર ખીલી ઊઠે છે.  કવિઓ તો વસંતને “યૌવન” ગણાવે છે. ખરા અર્થમાં વસંતઋતુ એટલે ભારતવર્ષનો વેલેન્ટાઇન દિવસ ગણાય છે. આપણા મનમાં પ્રેમની સ્ફૂરણા થાય છે. પ્રેમાભિવ્યક્તિ રજૂ કરવા માટે ખૂબ સરસ સમય કુદરતે આપ્યો છે. વસંતોત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ! વસંતપંચમીથી વસંત પ્રવૃત થાય છે, જીર્ણ છોડીને નવ પલ્લવિત થવાનો ઉલ્લાસ હોય છે.   એક બાજુ જ્યાં પ્રેમવિહાર, શ્રુંગાર અને જીવનને પૂરબહારમાં, ભરપૂર માણવાનો સંદેશ આપે છે તો બીજી તરફ માત...

SME IPO: Solarium Green's IPO to open on 6th Feb

Image
Solarium Green Energy Limited IPO to Launch on February 6th posted by NILESH WAGHELA  Mumbai – Solarium Green Energy Limited, a company known for providing turnkey solutions in renewable energy, will open its Initial Public Offering (IPO) on February 6, 2025.  The company aims to raise ₹105.04 Crores, with shares to be listed on the BSE SME platform. The IPO will offer 54,99,600 equity shares, each with a face value of ₹10, at an issue price band of ₹181 to ₹191 per share.  The funds raised will be used for working capital and general corporate purposes. The IPO process will begin with anchor investor bidding on February 5, 2025, followed by the main issue opening on February 6, 2025. The offer will close on February 10, 2025. Beeline Capital Advisors Private Limited is the lead manager for the IPO, and Link Intime India Private Limited is the registrar. Mr. Ankit Garg, Chairman & Managing Director of Solarium Green Energy Limited, said, “Our focus on sustai...

Stock market/ Budget: રોકાણકારોએ ક્યા સેકટર પર નજર રાખવી?

Image
રોકાણકારોએ ક્યા સેકટર પર નજર રાખવી? Posted by Nilesh waghela  મુંબઇ: સરકારે રજૂ કરેલા 2025ના નવા અંદાજપત્રનો  અંદાજ શેરબજારને પસંદ આવ્યો ના હોય એવું પર્ફોમન્સ શનિવારના વિશેષ બજેટ સત્રમાં જોવા મળ્યું. આજે પણ બજાર ખુલતાવેંત ૫૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો. ઐતિહાસિક આંકડાકીય માયાજાળનો અભ્યાસ કરવાનો શ્રમ નથી લીધો, પરંતુ પાછલા કેટલાંય વર્ષોમાં કેન્દ્રીય અંદાજપત્રની રજૂઆત બાદ અર્થતંત્રની પારાશીશી ગણાતાં શેરબજારના બેન્ચમાર્કમાં આટલો મામૂલી ફેરફાર જોવા મળ્યો હોય એવું યાદ નથી. બજેટની રજૂઆત બાદ મોટા ઉછાળા કે કડાકા બોલાયા હોવાના રેકોર્ડની જેમ આ સત્રનો અતિ સાધારણ ફેરફાર પણ ઇતિહાસમાં નોંધાશે. પ્રોત્સાહક પ્રસ્તાવો ધરાવતા અને મધ્યમ વર્ગને લહાણી કરનારા જણાતા અંદાજપત્રની રજૂઆત છતાં સેન્સેક્સ માંડ માંડ પોઝિટિવ ઝોનમાં ટકી શક્યો હતો, જ્યારે નિફ્ટી 23,500ની નીચે સરક્યો હતો. શનિવારે બજેટને કારણે શેરબજારમાં વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. એકંદરે પોપ્યુલિસ્ટ બજેટ હોવા છતાં તેમાં કેટલાક પ્રસ્તાવો અને દરખાસ્તો ધ્યાન ખેંછે એવા છે અને આવનારા સમયમાં અમુક ક્ષેત્રને તેનો લાભ મળી શકે છે. રોકાણકારેો આ ક્...